Gujarati Quote in Thought by Anil Vaghela

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝાંઝવા ના જળ પાછળ ભાગે ને એ લોકો તરસ્યા નથી હોતા મૂરખા હોય છે.. એમને એ નથી ખબર કે એમને ભૂખ છે કે તરસ...
ખબર હોવા છતાં કે હાથમાં કઈ નથી આવવાનું તો પણ ભટકતા રહે છે..,
આવું કંઇક વેરાન રણ માં જ થાય છે... કે જ્યાં બાવળીયા ઉગી નીકળ્યાં હોય..
ત્યાં વર્ષા ની રાહ જોયા વિના છૂટકો નથી.. કેમ કે વર્ષ ના કેટલાક મહિના માં તો અનરાધાર વર્ષા રણ માં પણ પડે છે...ને વસુંધરા આકાશ સજાવે છે..
@અનિલ

Gujarati Thought by Anil Vaghela : 111102699
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now