એક કહેવત છે ગમો ની ફરિયાદ ના કરો,
દર્દ ની આઝ્માયીસ ના કરો,
જે તમારું છે તે તમારી જ પાસે આવશે,
તેને સમય પહેલા પામવાની ખ્વાહીશ ના કરો..કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.....
kh@n.com