Gujarati Quote in Good Morning by aaashuuuu

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#myMBfamily ....

આજે રોઝ ડે ઘણાં લોકો માટે છે....
બધા મનાવી પણ રહ્યા છે....
મસ્ત છોડ પરથી....
ખીલેલા ફૂલને તોડીને અલગ કરી દે છે....
કોઈ માટે આ કમાવવાનો રસ્તો છે....
તો કોઈ માટે લાગણી વ્યક્ત કરવાનો....
મારા માટે તો રોજ રોઝ ડે જ હોય છે.....
મસ્ત નાના ભૂલકાઓને....
સવારે ઉગતા સૂર્યની....
સાથે જ નિર્દોષ સ્મિતની....
આપલે કરતા જોઈ લઉં છું....
દિવસ ભરની તાજગી ભરી લઉં છું....

#missufriendzzzzz .....

Gujarati Good Morning by aaashuuuu : 111088443
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now