જ્યારે ભગવાન તમારા થી નારાજ હોય ને ત્યારે તમારા મન માં કોઈ ને મૂકી ને તમને hang કરી નાખે છે...
તમે વિચારતા રહો છો કે તમને કોઈ ની સાથે પ્રેમ થઇ ગયો છે... પણ સામે વાળી વ્યક્તિ ને તમારી લાગણીઓ ની ભનક પણ નથી હોતી અને તમે એકલા દુઃખી થતા રહો છો... ભૂલવા ઈચ્છવા છતાં નથી ભૂલી શકતા... રડવું હોય પણ રોઈ નથી શકતા... કંઇક બનવા ની ઈચ્છા હોવા છતાં નથી બની શકતા... સ્ટડી માં કે જોબ માં મન લાગતું નથી... ઈશ્વર તમારી concentration power j છીનવી લે છે...બસ વ્યક્તિ ગમ ના આશું પીધા રાખે છે... sad song ane sad status na ચક્કર માં પડી ને પોતાની જાત ને depress બનાવી દે છે.. move on કરવા ઈચ્છવા છતાં નથી કરી શકતા... લોકો એને પ્રેમ કહે છે.. પણ હું એને પ્રેમ નથી માનતો... પરંતુ તે તમે પોતે તમારી સાથે કરેલી એક મજાક જ છે...
તેથી એવા unuseful thought કે વ્યક્તિને તમારા મન માંથી નીકાળવો જ યોગ્ય છે.. "પ્રેમ ના તો તમારો વિકાસ કરે છે કે નાતો સામેની વ્યક્તિનો પણ એવા ભ્રમ માં રાખે છે કે કોઈ ભટકતા મુસાફર ને એની મંજિલ મળી ગઈ હોય..."
પ્રેમ કરતા લાગણી નો સંબંધ વિશેષ છે કેમ કે એનાથી તમે કોઈના મિત્ર બની શકો છો.. કોઈ વાત મન માં રાખ્યા વગર મિત્ર સાથે share કરી શકો છો..અને બની શકે કે એકબીજા ને ગમવાથી in relationship ma આવી શકો છો...
બસ કોઈને દૂર થી જોયા રાખ્યા કરતા જઈને વાત કરવી વધુ યોગ્ય છે...
so, let's move on dear friends...
-- Anil Vaghela