લખવા નુ છુટી ગયુ છે..
મારા થી હવે કશુ જ લખી નથી શકાતુ..
પુનરાવર્તન છે લેખન મા, નીરસતા આવી ગઇ છે શબ્દો મા અને ભાવ મા..
ભાવ તો જાણે ખતમ જ થઇ ગયા છે અર્થો મા..
છોડો યાર આ સમય ની પણ એક અલગ જ મજા છે એવુ લાગે કે માછલી ડુબી ને મરી ગઇ..
લખવુ જરુરી નથી.. પણ કોના માટે લખવુ એ જરુરી છે.