Quotes by Sahal Shah in Bitesapp read free

Sahal Shah

Sahal Shah

@sahalshah121321


. *ज़रूरत क्या है?*

बेवजह घर से निकलने की ज़रूरत क्या है |
मौत से आंख मिलाने की ज़रूरत क्या है |

सबको मालूम है बाहर की हवा है क़ातिल |
यूँ ही क़ातिल से उलझने की ज़रूरत क्या है ||

ज़िन्दगी एक नेमत है, इसे संभाल के रख |
क़ब्रगाहों को सजाने की ज़रूरत क्या है ||

दिल बहलने के लिए घर मे वजह हैँ काफ़ी |
यूँ ही गलियों मे भटकने की ज़रूरत क्या है ||

Read More

લોકડાઉન મા તમારા માટે તો આ ખાલી પોલીસ જવાનો હશે
પણ
ભૂખ્યા માટે ભગવાન છે.....

epost thumb

જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવો!

બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી!!

લાગણીના સંબંઘે ભારે ખોટ હતી...

વર્ષના અંતે હિસાબ જ ના બેઠો.....

લટો પણ જાણે તારા ચહેરાને લાડ કરે છે,

હટાઉં જયાં અેકને ત્યાં બીજી અટકચાળા કરે છે.....

કેટલીક રાતો હું પણ જાગ્યો છું.....

અધુરી ઈચ્છા ઓ ને સુવડાવીને..........

નઝર તો બંને ની ચાંદ પર જ હતી

અેની ઊપર આકાશમાં અને મારી અેના પર......!!!!

Hum bhi phoolon ki tarah aksar tanha hi rehte hain.....

Kabhi khud se toot jaate hain kabhi koi tod jaata hai..........

હૃદયની SPECIALITY શું છે...???


હજારો પ્રબળ ઇચ્છા ઓ હેઠળ દબાઈને પણ ધબકતા રહેવું...!!!

સંબંધ કોઈ પણ હોય...
અને સંબંધ કેવો પણ હોય...
અેક સમય પછી સંવાદ હીનતા સ્થિતિ આવી જ જાય છે...
આવું ત્યારે વધુ થવા ની સંભાવના હોય છે...
જયારે અપેક્ષાઓ વધી જાય ત્યારે વિશ્વાસ ધટી જાય છે...
પછી એ વ્યક્તિ નો વ્યવહાર એ માળી જેવો થઈ જાય છે...
જેને અેક ગુલાબ નો છોડ પોતાના બાગ માં વાવ્યો હોય, અને રોજ સવારે એને ઉખાડી ને જોવે કે અેના મૂળ વધ્યા છે કે નહિ.....

Read More