▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
સાથે રહેતા હોય કે સાથે કામ કરતા હોય ત્યારે કોઈ મુદ્દે ક્યારેક તો ગેરસમજ થવાની જ છે. ઝઘડો થાય એ ગંભીર બાબત નથી, મહત્ત્વની વાત એ છે કે તમે એ ઝઘડો કેવી રીતે નિપટાવો છો. આપણો સંવાદ કેટલો સરળ અને કેટલો સહજ છે તેના ઉપરથી જ આપણી સમજદારી કેટલી છે એનું માપ નીકળતું હોય છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬