*?સારા માણસો ને કોઈ દીવસ વખાણ ની જરૂર નથી પડતી,*
*કેમકે સાચા ફુલો પર ક્યારેય અત્તર ન છાંટવુ પડે.*?
*ગઈકાલ પર રડે નહીં..*_
*આવતીકાલ થી ડરે નહીં,_*
*એ માણસ જિંદગીમાં ક્યારેય પાછો પડે નહીં.*..
*કુદરતનો નિયમ છે ચિત્ર અને મિત્ર ,*
*દિલથી બનાવશો તો તેમાં રંગ ચોક્કસ નિખરી આવશે..*..
?????
? *શુભ_સવાર*?