લગ્નના બે ચાર -પાંચ - દસ કે પંદર વર્ષ પછી માત્ર શુષ્ક સબંધો જ રહે છે . પ્રેમ ચાલ્યો જાય છે પછી લગ્ન એ બે વ્યક્તિ વચ્ચે નો કરાર માત્ર રહી જાય છે જેમાં બે વ્યક્તિ જીવનભર સાથે રહેવાનું ચાલુ રાખે છે પછી ભલે લગ્ન પછી પ્રેમ ખતમ થઈ હોય કરણ કે છૂટાછેડાની કિંમત ચૂકવવી પડે છે અને સાથે રહેવા માટે સમાજનું દબાણ હોય છે જેથી એકબીજા ને પ્રેમ ના કરતાં હોવા છતાં સાથે રહે છે શું આ સામાજિક કરાર જરૂરી છે? Chirag Vora