ઘેટાંના ટોળાને ભાષણ આપતા નેતાએ વચન આપ્યું કે દરેક ઘેટાંને એક એક ધાબળો આપવામાં આવશે .....
બધા ઘેટા આનંદમાં નાચી ઊઠ્યા ,
એક ઘેટાંના બચ્ચાંએ પોતાની માતાને પૂછ્યું ......
આ નેતા ધાબળા માટે ઉન ક્યાંથી લાવશે ....? ?
ત્યાં એકદમ *શાંતી* છવાઈ ગઈ ....! ! !
કાશ આજ સવાલ લોકો રાજકારણી નેતાઓને પૂછે તો ?
કર્જ માફ , અનાજ માફ , સાકર , મીઠું આ બધું ફ્રી આવું બધું ક્યાંથી લાવીને આપશો ? ? ?