Gujarati Quote in Shayri by HINA DASA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે તો ઘડીએ એકમેકને,
હું ઘડું નર ને તું ઘડે એક નારી,
હું તો લઈશ મજબૂત પથ્થર ને તું?
હું ! હું તો લઈશ ફૂલોની કતાર,
હું લઈશ થોડું જવાબદારીનું પાણી ને તું?
હું ! હું લઈશ ભાવો તણી વાણી,
વાહ ઘડાઈ તો ગયા બંને,
હવે પ્રાણ થઈ હું વહુ તારામાં
ને તું વહે મારામાં,
બની જઈએ આપણે અજોડ ને અતૂટ...

Gujarati Shayri by HINA DASA : 111061588
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now