Quotes by G.P. Doriya in Bitesapp read free

G.P. Doriya

G.P. Doriya

@g.p.doriya4628


કોઈની પોસ્ટમા કમેન્ટસ કરવી એટલે,
એની પોસ્ટને ઝજ કરવા બરોબર છે.

દુનીયામા ભગવાને ગાંડા માણસો જ બનાવ્યા લાગે છે.
દરેક માણસ પોતાને છોડીને બીજાને ગાંડા જ સમજે છે.
અને સહજતાથી કહી દે છે. : એ તો ગાંડા જેવો છે.
- ડાહ્યુ કોણ ?

Read More

અમુક અમુક તો એવી પોસ્ટ મુકે છે ને કે
જાણે એ હીર-રાંઝા અને લૈલા-મજનુના વારસદાર હોય

એક સમય હતો જ્યારે લોકો ચેહરો વાંચીને જ કહી દેતા કે એ વ્યક્તિ કેવી હશે.
અને અત્યારના સમયમા તો એણે બાલ-દાઢી જ એવા ખહુરીયા કુતરા જેવા કપાવ્યા હોય છે કે ખબર જ ના પડે કે આનો ચહેરો વાંચવાનુ ચાલુ ક્યાથી કરવુ.

Read More

લઇ જા ને મને એવા મલકમા, જ્યા કોઇના વેરી હોય.
હેતાળા,મમતાળા દલડાના લેરી હોય.

epost thumb

સિક્કો હવામા ઉછળે, ત્યારે બધાના જીવ અદ્ધર જ હોય છે સાહેબ. કીંગ બનીને નીચે આવે ત્યારે જ દુનીયા વાહવાહી કરે છે.
અમારો સીક્કો પણ હવામા જ છે, એટલે જ શાયદ બધાના જીવ અદ્વર છે. કીંગ બનીને જરા નીચે આવવા દો સાહેબ. દુનીયા વાહવાહી કરવાની જ...

Read More