સમજદાર ની સમજણ માપવી નકામી,
ભેંસ આગળ ભાગવત વાંચવી નકામી.
જીવન માં સુખી અને મોભાધારી થઇ ને રહેવું હોય તો ક્યારેય કોઈ મેં માંગ્યા વગર સલાહ સુચન આપવું જ નહીં,કારણ ત્યાં તમારા શબ્દો નું હાસ્ય જ રચાશે બિજુ કાઈ નહિ થાય.
સદા સર્વદા ખુશ રહો આબાદ રહો.
???????????