ક્યારેક એ સંબંધ પણ હતા ફુલ ની સુગંધ સાથે ફેવરેટ લીસ્ટ માં, બસ લાગણી નો અંત આવ્યો એ પણ રહી ગ્યા કોન્ટેક લીસ્ટ માં.બસ આ જ કારણે શું જોડાયા આપણે આ પવિત્રતામા!

Gujarati Shayri by Afsana : 111059853
Nirav Panchal 8 year ago

are vah vaat to sachi chhe

Kamlesh 8 year ago

જો રોમે રોમમાં એ જ વસી જાય તો કમી ક્યાં રહી???

Afsana 8 year ago

na mre ho kmleshji@ na pn kmi to jivanbhar vrtay ne

Afsana 8 year ago

thank u @kamleshji@g.p.doriya@siddhapura

Kamlesh 8 year ago

અને પ્રિત શું પામીએ તો જ પૂરી...?નહિતર નહિ ?

Kamlesh 8 year ago

સાચી લાગણીઓ કદી મરે ખરી?

Afsana 8 year ago

thank u @dinesh@rohit@mahi

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સાચી વાત છે....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Dp, pratik 8 year ago

જમાનો બદલાઈ છે માણસ પણ બદલાઈ છે, આ દુનિયા માં એવું કશું જ નથી જે કાયમ વર્તાઈ છે.?ખુબ સરસ લખ્યું છે??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now