આજે એક અદ્ભૂત વ્યક્તિ નો જન્મદિવસ છે... એ અદ્ભૂત વ્યક્તિ એટલે મારા પપ્પા.. કર્મ ના સિદ્ધાંત ની બુક છેલ્લા કેટલાય દિવસ થી વાંચું છું પણ જેને ખરેખર કર્મ ના સિદ્ધાંત મને શીખવ્યા એતો મારા પપ્પા.. નિઃસ્વાર્થ ભાવ થી કર્મ કરો, સંયમ જાળવવો, ગમે તે પરિસ્થિતિ માં મન અડગ રહેવું જોઈએ, શુ મળ્યું એના લેખા જોખા કર્યા વગર શુ આપી શકાય એ વિચારવું, શોખ ને આજીવન જીવંત રાખવો, બાળક ને પોતાના માં રમતું રાખવુ, સાદગી ને માણતા શીખો... બસ આ બધાય ગુણો નો સમન્વય એટલે પપ્પા... happy birthday પપ્પા..