Quotes by Minal Gosalia Shah in Bitesapp read free

Minal Gosalia Shah

Minal Gosalia Shah

@minalr


આજ નો સુવિચાર
*દરેક સમાજમાં પતંગ જેવું છે નીચે પડેલાને પકડવા કોઈ તૈયાર નથી અને ઊંચા ચડેલાને કાપવા એક સાથે હજારો તૈયાર છે*
💐💐 શુભ સવાર 💐💐

Read More

દુનિયાના ૯૦% લોકો એવા
પિંજરમાં કેદ છે,
જેના પર લખ્યું છે,
” લોકો શું કહેશે” ?
G m

*"મોકો" મળે ત્યારે,*
*આનંદ" કરવાનો*
*અવસર" શોધો.*
*જવાબદારી" તમને છોડી ને*
*ક્યાંય જવાની નથી.*

આજ નો સુવિચાર
*બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા*
*હળીમળીને સાથે રહેવાની છે,*
*બાકી છુટા પડવાની કળા*
*તો દરેક પાસે હોય જ છે.!!*
💐💐 શુભ સવાર 💐💐

Read More

સાચા અને શુભચિંતક લોકો
આપણા જીવનમાં આકાશના
તારાની માફક હોય છે જે સદા
ચમકતા રહે છે પરંતુ ત્યારે જ
દેખાય છે જ્યારે અંધકાર હોય છે,👍
- Minal Gosalia Shah

Read More

જીવન મેં સબ કુછ છોડ દેને કે
બાદ હી સબ કુછ મિલતા હૈ….
G m

પ્રાતઃ 🌹વંદન

આજના જમાનામાં માણસ સુખ કરતાં
શોખ પાછળ વધારે દોડે છે
એટલે તો ઊંઘ માટે ગોળી અને જાગવા
માટે એલાર્મ ગોઠવે છે,👍

Read More

શુભ 🌼 સવાર

દુઃખમાં પણ તમે દુઃખી ના થાવ
અને એ સમય ક્યારે વીતી જાય
એની આપણને ખબર ના
પડે એને પ્રભુકૃપા કહેવાય,👍

Read More

જેનું જીવન પારદર્શક હોય છે!
પ્રભુ એના માર્ગદર્શક હોય છે.
*શુભ સવાર*

‼️એક સુંદર સમજણ‼️

દવા ખિસ્સામાં નહી
શરીરમાં જાય તોજ અસર કરે
સારા વિચારો પણ મોબાઇલમાં
નહિ જીવનમાં ઉતરે તોજ અસર કરે
ગંદકી જોનારની નજરમાં હોય છે
બાકી કચરો વીણતા ગરીબોને તો
એમાં પણ રોટલી દેખાય છે,👍

‼️શુભ સવાર‼️

Read More