તારું અને મારું સરનામું મળે એમ નથી,
છતાં કોઈ શોધે તારામાં અને હું ના મળું એમ પણ નથી !! હું સતત વહુ છું તારામાં........................................પણ કદાચ તને ન જળું એવું પણ બને.........આમ તો હું છું તારી પળે પળ માં...પણ તારી હરેક ક્ષણ માં ના પણ મળું એવું પણ બને....