Quotes by Jatin Patel in Bitesapp read free

Jatin Patel

Jatin Patel

@jatinpatel6273


લોક ડાવું ન માં એક વસ્તુ ચોક્કસ સમજાઈ ગઈ મળતા રેજો તો યાદ આવશો બાકી તો રોજ સવારે નવા સૂર્યોદય સાથે એક બીજા જ દિવસ ની શરૂઆત થતી હોય છે

Read More

તારું અને મારું સરનામું મળે એમ નથી,

છતાં કોઈ શોધે તારામાં અને હું ના મળું એમ પણ નથી !! હું સતત વહુ છું તારામાં........................................પણ કદાચ તને ન જળું એવું પણ બને.........આમ તો હું છું તારી પળે પળ માં...પણ તારી હરેક ક્ષણ માં ના પણ મળું એવું પણ બને....

Read More

હું...તો .અનહદ ભીંજાયો ..છુ. ક્યારેક લાગણીઓ માં

..તો ક્યારેક ચાહતો માં...પણ ..ફરક એક જ છે બંનેમાં...લાગણી માં ભીંજાયા નો એહસાસ આજે પણ...આ દિલ માં વહ્યાં કરે છે અને ચાહત ...મોસમે. મોસમે બદલાયા.. કરે .....છે

Read More

શકયતા ઓ .......નકારી નથી શકાતી............................. ઈચ્છાઓ...બધી પુરી નથી કરી શકાતી................. યાદોના વમણમાં.... બધી યાદો ભમે છે...."જતિન" પણ કોઈક એક યાદને...સંઘરી... નથી શકાતી....

Read More

અકસ્માતે જ અથડાઈ ગયા આ દિલ ના ખૂણા મપાઈ ગયા............ હજી પણ યાદ છે એ દિવસ ...કે અજાણતા જ આમ ઓળખાઈ ગયા.....અને જોત જોતામાં તો આ સબંધો પણ અજાણ્યા .....થઈ ગયા

Read More

જિંદગી એક એહસાસ છે બધું સમજો છતાં અણસમજ નો કિરદાર છે શક્ય નથી બધાને સારા લાગવું...............છતાં અજાણ્યા ને ગમી જવું એ પણ એક એહસાસ છે...

Read More