सिहरन सिरहाने लेकर सोते है हम,
ओर लोग समझते है ख्वाब कोई अनूठा देख रहे है हम।

Gujarati Shayri by HINA DASA : 111054213
HINA DASA 8 year ago

આભાર...

Kamlesh 8 year ago

આફરીન ....

HINA DASA 8 year ago

તાકો મોકલાવી દેજે એમને ઘરે

HINA DASA 8 year ago

હાશ હવે શાંતિ થઈ અઘરું અઘરું ઉકેલવું તો નહીં પડે...

Ravina 8 year ago

હા હો છેક રીક્ષા કરી ને મૂકી ને આવી બોલ...

HINA DASA 8 year ago

સખી પાકું ગયા જ છે ને શર...

Ravina 8 year ago

અહીંયા વિદાય થાય છે સંદીપજી ની ને આ ભાવેશ ને અંતાક્ષરી સુજે છે..બોલો...

Ravina 8 year ago

હું સમજી શકું છું... આવ નહિ આદર નહિ, નહિ નયનો માં નેહ... તુલસી તહાં ન જાઈઓ, કંચન બરસે મેહ... આપણી પોસ્ટ પર મળતા રહેશું સંદીપજી...

Ssndeep 8 year ago

બસ આ માણસાઈ થી જ ટકી ગયો છું નૈ તો ક્યારેકનુ છોડી દીધું હોત , જીવન નૈ MB હો .... @રવિના આભાર ... હવે નીકળુ હો અહી હવે વસમુ લાગે છે મને ...... :-)

Bhavesh 8 year ago

a su antakshari chale chhe

Ravina 8 year ago

તમને હા ના થી ફેર પડે ખરો! ભાવેશ

Ravina 8 year ago

યે ગલીયા યે ચોબારા યહાઁ આના ના દોબારા....અબ તેરા યહાઁ કોઈ નહિ.... સંદીપજી અમે છાના રહી જશુ પણ ફરી વખત તમારી જોડે આવું થશે તો મારા થી નહિ જોવાય... સખી એક તરફ ને માણસાઈ એકતરફ... હું તમારી સાથે છું....

Bhavesh 8 year ago

mai i come in??

Ssndeep 8 year ago

અરે આપણી કોમેન્ટ ના તો બ્લેક બોલાય છે , जब पता चलेगा फुट फुट कर रोयेगी ....રવિના પેલો તાકો રાખજો જ હો રુમાલ કરી કરી આપજો આમને સખીધર્મ બજાવજો .... हम तो जाते अपने गाव ...दुवाओ मे याद रखना ....

Ravina 8 year ago

તો તું આભાર કેવાનો ભૂલી જ કેમ ગઈ? રોજે પોસ્ટ પર આવી એટલે ને... સંદીપજી દેખાતા નહિ આની પોસ્ટ પર...

HINA DASA 8 year ago

સખી મારા રોટલા પર પાટુ માર માં

HINA DASA 8 year ago

कब्र से पूछे तो पता चले दफनाए है मासूम या शैतान....

Ravina 8 year ago

હા એમ સંદીપજી... એક like ઓછી થાય તો ખબર પડે આને... હસ નહિ... ભોળા માણસો ને હેરાન કરી ને...

HINA DASA 8 year ago

હાહાહા

Ssndeep 8 year ago

भोली सुरत दील के खोटे .... @रवि नाजी ये तो अपनी इन्सेलिटी हे हेनेनेने .... @तेरी गलीयो मे ना रखेगे कदम आज के बाद ... £मासुम का हे जनाजा जरा धुम से नीकले .... ये गली लोक की जाती है .....

HINA DASA 8 year ago

શી ખબર સખી આપણને શુ ખબર પડે ભોળા માણસો ને

Ravina 8 year ago

આ સંદીપજી એ શું ગુનો કર્યો?

HINA DASA 8 year ago

આભાર કોમલ, ભાવેશ, રોહિત, જીગરી.....

Shefali 8 year ago

વાહ વાહ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...જય શ્રી કૃષ્ણ...

Bhavesh 8 year ago

gugli master??

Ssndeep 8 year ago

कुछ तो लोग कहेंगे , लोगो का काम हे कहेना .... :-)

HINA DASA 8 year ago

આભાર અમીતાજી

HINA DASA 8 year ago

હરિ હિન્દી પિક્ચર જોઈ જોઈ ને

HINA DASA 8 year ago

હાહા સખી લોગો કા કામ હૈ કહના....આભાર સખી

હરિ... 8 year ago

wahh..di...mast...hahaha..di....cmt vachi ne samaj padi...aavu agru agru kya thi sodhi lavo 6o...!! ?

Ravina 8 year ago

સખી અહીં ગુજરાતી માં ફાંફા છે ને તું હિન્દી લઈ આઈ! હાહા... પણ છે અર્થસભર... બાકી કુછ તો લોગ કહેગે....

HINA DASA 8 year ago

આભાર વિપુલજી

HINA DASA 8 year ago

wlcm બચ્ચા....

Tiya 8 year ago

thank you dida ..

HINA DASA 8 year ago

હાહાહા

jagrut Patel pij 8 year ago

તારા જેવું કોઈ નય

HINA DASA 8 year ago

આભાર જાગૃત.. પણ તારા જેવું તો નહીં હો

HINA DASA 8 year ago

ધ્રુજારી, અનોખું.....gm ટીયા

jagrut Patel pij 8 year ago

વાહહ વાહહ

Tiya 8 year ago

sihran and anutha atle ...?? gm di jsk

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now