Gujarati Quote in Funny by Abhi

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી.. આ શબ્દ થી તો તમે સૌ કોઈ પરિચિત હશો..

ક્યારેક વિચાર્યું છે પોતાની જીંદગી વિશે હમ્મ..?
ક્યારે પણ કહ્યું તમે પોતાને પોતાની જીંદગી વિશે હમ્મ..?

નહીં ને ચલો મારા એક મિત્ર એ એના વિષે કંઈક કહ્યું છે.. એ જણાવવાનો પ્રયાસ કરું..

સફર આ જીંદગીનો સાહેબ ન જાણે કેટલા રંગો બતાવે છે,
ક્યારેય દિલથી હસાવે છે તો ક્યારેક રડાવે પણ છે..

મુસાફરી દરમ્યાન કોઈ મિત્ર થશે તો કોઈ શત્રુ પણ આપણે તો નિરાશ નથી થવું..

આપણે હારવું પણ નથી આપણે તો સંયમ રાખી મથ્યાં કરવું છે..

આ જીંદગી તો એક રમત છે સાહેબ અને આ રમત માં તો સૌ કોઈ એક વાર હારે તો છે..

પણ એ હારથી કંઈક શીખીને જે આગળ વધે છે ને,
એણે ક્યારે પણ પાછળ ફરી ને જોવું નથી પડતું..

સત્ય કવ તો જીંદગી તો એક રમત છે સાહેબ જેમાં ના તો જીતવું જોઈએ ના તો હારવું જોઈએ..

બસ આ રમત તો આમજ હસતાં મોઢે રમ્યા કરવી જોઈએ.. ?

અર્થ તો એકનો એક જ છે સાહેબ પણ શબ્દો ની ગોઠવણી થોડી જુદી છે.. ?

Gujarati Funny by Abhi : 111052296
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now