એના શબ્દો મારું દિલ જીતે
શું એ પૂરતું નથી...?

એની યાદો મારા માટે સંભારણા બની
શું એ પૂરતું નથી..?

આ સફર એના સાથથી જ યાદગાર બન્યો
શું એ પૂરતું નથી...?

આ જીવન મારું દીપી ઊઠ્યું
શું એ પૂરતું નથી..?

ત્યાં મારું જ મન બોલી ઉઠ્યું...

આ શબ્દો, આ યાદો, આ સાથ અને
આ અજવાળું જોઈએ મારે...
મારા અંત સુધી...!!!


#sweetbeatfrdzzzzz

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111049974
હરિ... 8 year ago

aabhar..@bhai....?

ધબકાર... 8 year ago

@Harita...તારા માટેજ સીક્રેટ જાહેર કર્યું.

હરિ... 8 year ago

hahaha...@bhai...aaje khabr padi gai tamari rachna o banava nu...સીક્રેટ...??

ધબકાર... 8 year ago

True Dr... it's really our good luck

ધબકાર... 8 year ago

@Harita...મારું તો એવુંજ રચના ભૂલથી બને...પણ લાગણીઓ ભારોભાર વેરાય...બસ કોઈ પ્રિય સ્નેહી યાદ કરી લેવાનું...સંબંધ ગમે તે હોય...પણ એવા કોઈ વ્યક્તિત્વ ને યાદ કરું એટલે આવું ભૂલમાં રચાઈ જાય...હા હા હા

હરિ... 8 year ago

@bhai...etle tame aa rachna bhul thi banavi ti...??

Dr Sejal Desai 8 year ago

its good to be part of such a lively n like minded people around u ! thanx to matrubharti

હરિ... 8 year ago

ha..@bhai...saral atu...etle mane pn thodu thodu aavdyu....??

ધબકાર... 8 year ago

@shefali...@harita...@bhaveshbhai....@tiya...@Dr....આજે તો મજા આવી ગઈ...ભૂલથી બધા involve થઈ શકે એવું લખાઈ ગયું...નહીં??

Dr Sejal Desai 8 year ago

આજે તો જાણે કે કવિ સંમેલન ઉજવાય ગયુ ...like that

ધબકાર... 8 year ago

Sorry Return... ચાલ્યા રાખે મારે પણ ઘણીવાર એવું થાય છે... આ ઓપરેશન નથી એટલે ચાલે...હા હા હા

ધબકાર... 8 year ago

वाह...@Dr. આ ગુલદસ્તો કોઈની યાદ તો કોઈનો ખાસ બન્યો, શું એ પૂરતું નથી..?

Dr Sejal Desai 8 year ago

sorry for the typing error

Dr Sejal Desai 8 year ago

ગુલદસ્તો બન્યો શુ એ પુરતુ નથી ?

Dr Sejal Desai 8 year ago

આ દરેકના ભિન્ન ભિન્ન વિચારો થકી સહ

ધબકાર... 8 year ago

वाह...@bhaveshbhai...આ સાથ થી જીવન અનંત દિશા મય બન્યું, શું એ પૂરતું નથી..?

ધબકાર... 8 year ago

@Harita...જીવન સફરની મહામૂલી વાતોમાં સાથે છીએ, શું એ પૂરતું નથી ?

ધબકાર... 8 year ago

વાહ...@Dr... જીવન સફરમાં આજીવન સાથે રહેવા મળ્યું, શું એ પૂરતું નથી?

Bhavesh 8 year ago

આ સફર મા આપ સહુનો સાથ મળ્યો,ને સફર સુહાનો બન્યો, શું એ પૂરતું નથી?

હરિ... 8 year ago

@મારા હાથ માં તમારી રેખા નથી પણ આ જીવન સફર માં તમારો સાથ છે... શું એ પૂરતું નથી..??

Dr Sejal Desai 8 year ago

તારો હાથ ઝાલીને આ જીવન સફર સરળ બન્યુ, શુ એ પૂરતુ નથી ?

ધબકાર... 8 year ago

@tiya...એ હકીકતમાં સોનેરા સપના માણીશું, શું એ પૂરતું નથી?

Tiya 8 year ago

all mast ...

Tiya 8 year ago

@rohitbhai .. e sapnu hakikakt bani jai shu e purtu nathi ?? ...

Tiya 8 year ago

@shefali di ...a sath sathe jivan purn karvu shu purtu nathi ??

ધબકાર... 8 year ago

@ આ સંબંધો માં લાગણીઓ ના સાથ થી રહીશું, શું એ પૂરતું નથી.?

હરિ... 8 year ago

@આ જીવન ની મહેક માં સંબધો નો ફેલાવો કરશું...શું એ પૂરતું નથી..??

ધબકાર... 8 year ago

@ આ સુવાસ આખું જીવન મહેંકાવી જશે...શું એ પૂરતું નથી..??

ધબકાર... 8 year ago

@Harita...હા વિશ્વા માટે પરફેક્ટ સેટ થાય...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@komal

હરિ... 8 year ago

aa lagni rupi ful mathi nava sambndho ni suvash aavse...shu e purtu nhi ??

હરિ... 8 year ago

@bhai...aa rachna viswa mate set thay ne...?? !!

ધબકાર... 8 year ago

@shefali....એ છોડમાંથી નવા લાગણીઓના ફુલ સર્જાશે...શું એ પૂરતું નથી...??

Shefali 8 year ago

@રોહિત...અંકુરિત બીજમાંથી એક છોડ હવામાં લહેરાશે...શું એ પૂરતું નથી?

ધબકાર... 8 year ago

@bhaveshbhai...વિચાર્યું નથી પણ વિચાર સારો છે...હું સેટ કરું ક્યાંક...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@bhaveshbhai...

ધબકાર... 8 year ago

@Dr. Sejal... કાલે રાત્રે તો જબરું થયું...Finally સપનું આવ્યું... પણ પહેલા ક્રિકેટ રમતા મારા મારી થઈ જતી એવું આવ્યું...હા હા હા

Bhavesh 8 year ago

rohitbhai a rachna anat દિશા ma mukvana chhone???

ધબકાર... 8 year ago

ખુબ સરસ..... @shefali.... આ રાહ તો નવી સર્જાતી જશે જેમ બીજમાંથી અંકુરિત થઈ નવું સર્જન થતું જશે...શું એ પૂરતું નથી.?

Bhavesh 8 year ago

vahh ahi to mast mehfil jami chhee

Bhavesh 8 year ago

vah rohitbhai

Dr Sejal Desai 8 year ago

પછી તમને સપના ન જ આવે ને ;રોહિતભાઈ

Shefali 8 year ago

વાહ રોહિત @ તારા સમર્પણ ના સથવારે જ આગળ વધુ, તારી રાહ chindya માર્ગ પર જ આગળ વધુ...શું એ પૂરતું નથી?

ધબકાર... 8 year ago

@shefali...वाह....@ આ જીવનમાં આપેલું મારું આ સમર્પણ, શું એ પૂરતું નથી...??

ધબકાર... 8 year ago

@tiya...ખુબ સરસ....@ આ સાથમાં એકાદુ નવું સપનું જોવાઈ જાય, શું એ પૂરતું નથી..??

Shefali 8 year ago

વાહ ટિયા @ એ સાથ સાથે જ જીવન ની સફર ખેડવી શું એ પૂરતું નથી...?

Shefali 8 year ago

@રોહિત...એ ચાહ ને જ જીવન માનવું...શું એ પૂરતું નથી...???

Tiya 8 year ago

ha hari purta thi pan vishesh che taro khash sath ...

Tiya 8 year ago

@rohitbhai ...anat jariyato ne ichha vachhe teno sath hoi ...shu atlu purtu nathi ?? ...

ધબકાર... 8 year ago

@shefali...એ રાહ ને જીવનની ચાહ બનાવી જીવતા જવું, શું એ પૂરતું નથી..??

Shefali 8 year ago

@ રોહિત...જીવનમાં નવો રાહ chindhavi જવું...શું. એ પુરતું નથી???

ધબકાર... 8 year ago

वाह...@harita....આનંદ કે વિષાદ હોય પણ એમાં પોતાનાનો સાથ હોય, શું એ પૂરતું નથી...??

હરિ... 8 year ago

wahh..@bhai...mara jivana na aanand ma pn tu j hoy.. shu e purtu nhi...??

ધબકાર... 8 year ago

वाह....@shefali....જિંદગીમાં હોઈને જ જાણે જીવતા શીખવી જવું શું એ પૂરતું નથી...??

ધબકાર... 8 year ago

@Harita...वाह....@ શું આ જ અહેસાસ થકી, જિંદગી આનદમાં ઘરકાંવ થાય શું એ પૂરતું નથી..@??

Shefali 8 year ago

વાહ...@ એનું મારી જિંદગી માં આમ હોવું ...શું એ પૂરતું નથી...?

હરિ... 8 year ago

wahh..@bhai...ena aavano ahesas thay... shu a purtu nhi ??

હરિ... 8 year ago

wahh...@tiya..tu mara mate khash 6u...su a purtu nhi ??

ધબકાર... 8 year ago

@jagrut...ખુબ ખુબ આભાર...@ એક્દમ સાચી વાત છે....

ધબકાર... 8 year ago

@tiya...વાહ....@ પૂરતુ જ હતું...બાકી ઈચ્છાઓ, જરૂરિયાતો અનંત છે...

jagrut Patel pij 8 year ago

હાલ તો આ જમાનામાં કંઈ જ પૂરતું નથી ...

jagrut Patel pij 8 year ago

વાહહ વાહહ

Tiya 8 year ago

wah ... ek samaye tena mate hu khash hati ..shu a purtu nathi ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now