રઝળું છું એમ નિજમાં,
કાશ એક માણસ મળી જાય ભીડ માં....

Gujarati Shayri by HINA DASA : 111048098
Ssndeep 8 year ago

જી , સગી આંખે ભાળ્યા નુ મને ભાન છે ... :-)

HINA DASA 8 year ago

હાહા ખરેખર??

Ssndeep 8 year ago

કાખમાં છોરુ ને ગામમાં ઢીંઢેરા ... ? , નિજમાં જ હશે , નૈ તો આસપાસ મા ....

HINA DASA 8 year ago

આભાર..ટીયા

Tiya 8 year ago

wah mast ....

HINA DASA 8 year ago

મળી ગઈ એપ...thanks..

HINA DASA 8 year ago

એક કર્યું પણ નહીં ખુલતી એપ

Maylu 8 year ago

આ જે ૨૫ mb વાળું છે તે કરજો....

Maylu 8 year ago

હું ડીપી મુકુ છું એ ડાઉનલોડ કરજો....ઓકે

Maylu 8 year ago

ઓકે....

HINA DASA 8 year ago

ok વાંચીશ ગમશે તો પુરી કરીશ

Maylu 8 year ago

ઓનલાઈન પણ એપ છે ...પ્લે સ્ટોરમાં...મળી જશે...

HINA DASA 8 year ago

ઓનલાઈન મળશે

Maylu 8 year ago

હા તો એ બુકનું નામ છે....ગુણાતીતાનંદ સ્વામીની વાતો...આ હમણાં વાંચજો ...પછી બીજી કઈશ...

HINA DASA 8 year ago

હાહા...

Maylu 8 year ago

વાહ....મલ્ટી રીડિંગ...હા હા...

HINA DASA 8 year ago

એવી તો હું ચાર બુક એક સાથે વાંચું છું હાહા... કોઈ એક બુક વાંચીએ તો એનો એક નો પ્રભાવ રહે એટલે બધી સાથે ચાલુ કરી

Maylu 8 year ago

અરે એ તો તમારે ઓસોની લાવ્યા છો તે પતી જાય પછી કેજો...

HINA DASA 8 year ago

હાહા...... કાલે કઈ બુક નું કહેતો હતો..

Maylu 8 year ago

થેકયુ જીવાત્મા...હા હા..

HINA DASA 8 year ago

આભાર મહાત્મા..

Dp, pratik 8 year ago

હમ તો સીધે હી ચલતે હે, લોગ બે વજહ જલતે હે, અમદાવાદી ઇમનાદાર???

Dp, pratik 8 year ago

હમ તો સિશર

Ravina 8 year ago

હા એતો તમારા ગામ નું નામ સાંભળી ને જ આશા મૂકી દીધી તી...હાહા....

Dp, pratik 8 year ago

????એવું નહીં ખામી કાઢો, મળે તો ના નથી,પણ ઇનામ ની આશા ઓછી રાખવી,

Ravina 8 year ago

બસ સારુ હો તમને ના ગમતું હોય તો નહીં ખામી કાઢી... આમ કહી દેવાનું તો ખબર પડે...

Dp, pratik 8 year ago

હા રવીના એતો મેં જાતે જ ગોતી લીધો હતો લેખક,અને તમે તો નામ આપ્યું જ નહતું બસ ખામી જ કાઢતા હતા મારી.??

Neel Patel 8 year ago

are hoi koi nadi ne bhadvani chahat to aa dariya ne aavi ne male.. ?????

HINA DASA 8 year ago

તું ગોતે છે એ..

HINA DASA 8 year ago

નિલ રડ નહિ મળી જશે

Neel Patel 8 year ago

mane kyak bhid ma ae mane.. man muki chahe ae mane..

Ravina 8 year ago

હાહા...તમારા શબ્દો પર તો હું વિશ્વાસ જ નથી કરતી હો દિનેશ... ઇનામ નું કહી ને ખબર ને..હાહા...

HINA DASA 8 year ago

સાચી વાત છે સખી

Dp, pratik 8 year ago

અમે બાજવા નથી આવતા તમે બાજો છો,રવીના

Dp, pratik 8 year ago

હાહાહા સાચ્ચી વાત ભાવેશ ભાઈ????

Ravina 8 year ago

આ સખી ની પોસ્ટ પર બધા બાજવા જ આવે છે...હાહા...

Dp, pratik 8 year ago

અચ્છા તો દેવી છો .....hina,

Bhavesh 8 year ago

me vachi chhe, ema umar vadhu ne ochhi ni vat chhene???

Ravina 8 year ago

તું નાનો હું મોટો એવો ખ્યાલ જગત નો ખોટો... આવી કવિતા ઓ પણ વાંચવી હો દીનેશજી... હાહા....

HINA DASA 8 year ago

હા આમ તો દેવી દેવતાઓ તો એ જ કરે ને સ્વર્ગ માંથી પુષ્પવૃષ્ટિ...

Ravina 8 year ago

હાહા... ભાવેશ એ destination હજુ નક્કી નથી કર્યું દીનેશજી એ....

Dp, pratik 8 year ago

હા,ભાવેશ ભાઈ એમજ રહેવાનું,ઊંચે લોગ ઊંચી પસંદ નાના હોય તો પણ મોટા લાગવા જોઈએ???

Dp, pratik 8 year ago

આ ઉપગ્રહ વાસી ને શું ખબર પડે પૃથ્વી પર માણસ ક્યાં મળે,??અને તમારે તો ખુલ્લા રસ્તે જ ચાલવાનું છે ફુલ નો વરસાદ કરતા કરતા hina??

Bhavesh 8 year ago

em nai dineshbhai tame atli badhi tyari thi jav chho kai traf, ખરેખર raja maharaj javana hoy evi feeling avva mandi

HINA DASA 8 year ago

સાચી વાત સખી બધા આપણી જેમ થોડા માણસ હોય

Ravina 8 year ago

બધા સખી તારી જેમ down to earth ના હોય ને... અમુક ને રેડ કાર્પેટ ને ફૂલ ને એવું બધું જોઈએ.... બોલ...

HINA DASA 8 year ago

હા મુક તો ખરો

HINA DASA 8 year ago

ના ના ચાલશે નહિ બિચાવો તોય આપણને એવા અભરખા નહિ હું તો એમનમ સાદા રસ્તે પણ ચાલીશ

jagrut Patel pij 8 year ago

હશે છોડ ...એક રચના છે જરા જોય લઈશ ..?

Dp, pratik 8 year ago

હા રવીના આવજો ચોક્ક્સ આ hina ને પણ લેતા આવજો ફુલ બિછાવવા જોશે ને???

HINA DASA 8 year ago

એટલે એ જ ગિરનાર થવા એમ

jagrut Patel pij 8 year ago

હે શું ગિરનાર થવા ..એટલે

HINA DASA 8 year ago

હાહાહા જીગરી...

HINA DASA 8 year ago

ના હું ગિરનાર થવા જાવ છું રોજ

Shefali 8 year ago

powder pan na lavya ? Maro ખલાસ થવા આવ્યો છે હવે મારો મોબાઈલ faceunlock થી nai ખુલે...એસીપી

HINA DASA 8 year ago

હા હો રોજ પૂછે ઓલા રાજકોટવાળા બાવા આવ્યા નથી ને તો જ રહીએ બાકી હમણાં સંતાઈ જઈએ...

Ravina 8 year ago

હાહા...દિનેશ હું આવીશ હો પાક્કું... મોટા ગજા ના લેખક કાર્પેટ પર ચાલતા હોય તમને નિહાળવું પણ એક સદભાગ્ય કેવાય....વાહ.. હું તો આવિશ જ....

jagrut Patel pij 8 year ago

એટલે તુંય સાધુ થવા ગય છું ગિરનાર માં હે ...

Bhavesh 8 year ago

ha hina pase badha bava application karine jata hase???

HINA DASA 8 year ago

દવા નથી લીધી ને આજે પણ સમયસર જો ફરી ભ્રમિત થઈ ગયા દિનેશ

HINA DASA 8 year ago

ના હો અહીં જગ્યા નથી આવતો નહિ ફૂલ છે

Dp, pratik 8 year ago

મજબૂત કાંધા રડવા નહીં, લડવા માટે કામ આવે hina??અને રવીના મારુ તો નામ બનશે ચિંતા ના કરો તમને આમંત્રણ પહેલું આપીશ રેડ કાર્પેટ બિછાવા,રસ્તા પર???

HINA DASA 8 year ago

ભાવેશ સાવરણી મુકો પહેલા નીચે પોતું લઈ લો

jagrut Patel pij 8 year ago

હું તો ગિરનાર જવાનો ...બાવો બનવા ...ને એમાય મને એ નહીં ભાવતો

jagrut Patel pij 8 year ago

અવે ખબર નહીં એ તો પણ તમે બનાવશો એ ચાલશે

HINA DASA 8 year ago

તારા લગ્ન નો કંસાર..જાગૃત

Bhavesh 8 year ago

ખરેખર dineshbhai pan positivity tamari pasej chhe ,યુધ્ધ na sankhnad pahela jit નિશ્ચિત sathe utaro

Ravina 8 year ago

આ દીનેશજી નું શુ બનશે જાગૃત જરા જોઈ ને કે તો....

HINA DASA 8 year ago

હા એટલે જ તમારા માટે ભાવેશ ને રાખ્યા છે કમજોર ખભો... રડવા માટે

jagrut Patel pij 8 year ago

શું બનાવો છો મને તો કો જરા

Dp, pratik 8 year ago

હા શેફાલી બેન તમે એમનો સાથ આપો વાંધો નહીં,બિચારા હારી જાય તો સહારા ની જરૂર પડે ને???

Bhavesh 8 year ago

powder na lavyo ne khiru lavu to tamme na khotu lage shefaliji

HINA DASA 8 year ago

ભાવેશ તેલ લઈ આવ્યા ને ક્યાંક ખીરું નથી ને

Shefali 8 year ago

hahaha jigari....ACP tme khiru lavya???

HINA DASA 8 year ago

બસ એમ જીગરી હવે થઈ ને વાત...

HINA DASA 8 year ago

હાહાહા સખી

Shefali 8 year ago

hu to jigri ane sakhi ni sathe j ho Dinesh

HINA DASA 8 year ago

ના વિભીષણે સત્ય નો સાથ આપ્યો હતો એમ...

Ravina 8 year ago

એ આમને કોને કાઢી મુક્યા! દિનેશ આજે અમારું ટાર્ગેટ આવી ગયું છે આજે તમે છુટ્ટા...હાહા....

Bhavesh 8 year ago

mari to hakalpatti thay gay chhe a post parthi

Dp, pratik 8 year ago

હા એતો એવું જ હોય કર્ણ પણ દુર્યોધન નો સાથ આપતો હતો મિત્રતા ખાતર???

HINA DASA 8 year ago

હાહા રોહિત..... ઘાવ થઈ જાય એવું નહિ બસ દૂર ન જાય એવું

HINA DASA 8 year ago

જીગરી સાથ ગમે તેનો આપે સમર્થન અમને જ આપશે

Dp, pratik 8 year ago

ત્રણ નહીં બે જ છો શેફાલી બેન સત્ય સાથે છે,ભ્રમ સાથે નહિ hina જોવો એમને મારી વાત માં સહમત છે???

ધબકાર... 8 year ago

@Hina...ટૂંકમાં જળો જેવું કામકાજ જકડી રાખવાનું...☺️

HINA DASA 8 year ago

દિનેશ જો જો હો આજે તો ત્રણ છીએ હો

Dp, pratik 8 year ago

ravina તમે લખો કવિતા પછી જોવો કાગડા કેવા કાઈકાઈ કરશે વાંચી ને???

Shefali 8 year ago

Kem gusse jigari ???

Ravina 8 year ago

ના એના થી હું દુઃખી નથી ગુસ્સે છું....

Shefali 8 year ago

ha e sachu Dinesh...jigri khotu na bol tari Kavita to MB na page par pan aavi che

Dp, pratik 8 year ago

દુઃખી આત્મા કઈ નઈ બીજા ભટકેલા ને રાહ બતાવતા હોય,પણ લોકો એને પણ ઘોળી ને પી જાય hina??

Bhavesh 8 year ago

bolo bhalai no to jamano nathi, mame thayu masal ma tel bel purva sathe avu

HINA DASA 8 year ago

હા તો આપણે તો દુઃખી જ છીએ ને જો ને આ ભાવેશ ની સમજશક્તિ થી

Ravina 8 year ago

એટલે હું કવિતા નથી લખી શકતી એમને! એના માટે દુઃખી થવું પડે....

HINA DASA 8 year ago

ભાવેશ ખબરદાર મારો પીછો કર્યો તો બિચારો મળશે તોય ભાગી જશે

HINA DASA 8 year ago

હા બિચારા દુઃખી આત્માઓ...

Dp, pratik 8 year ago

હા એવુજ જ હોય બિચારા લાગણી વિખેર્યા કરે,લોકો એમાં વાહ વાહ ઉમેર્યા કરે શેફાલી બેન??

HINA DASA 8 year ago

રાશ એટલે દોરડું રોહિત...જે જકડી રાખે

ધબકાર... 8 year ago

@Hina...આ પેલું शनि नी दशा होय એવું...☺️

Bhavesh 8 year ago

na na hu to pachhal chalis hina?? tame agal vadho

Shefali 8 year ago

oh evu Dinesh...@ACP saav aavu kehvanu

HINA DASA 8 year ago

ભાવેશ ખબર જ હતી આવો જ આઈડિયા આપશો એટલે જ કહ્યું તમે સામે નહિ મળતા

Dp, pratik 8 year ago

કવિ કાગળ હોય શેફાલી બેન,બસ ચિત્રાયા કરે??

Shefali 8 year ago

hahaha...મહામાનવ

ધબકાર... 8 year ago

@Hina...कवियित्री શું હોય...?? માસુમ સવાલ છે..

HINA DASA 8 year ago

હાહાહા આભાર રોહિત એ જન્મગત દોષ છે

Bhavesh 8 year ago

bhid ma sutli bomb muki dyo, etle bhid thodi ochhi thai jase pachhi gotvama sarlta rahese

HINA DASA 8 year ago

શેફાલી ના હોય એ તો મહામાનવ હોય

ધબકાર... 8 year ago

વાહ...@Hina...જોરદાર યાર...લાગણી સાથે નામ જોડી નાખ્યું...वाह

HINA DASA 8 year ago

હા પણ ભિડ તો કેવી હોય એ જોવું પડે ને

Shefali 8 year ago

to kavi Manas na hoy???

Ravina 8 year ago

એવું કીધું સખી તે!

Kamlesh 8 year ago

વાહ! .....માણસ ભીડમાં નહીં મળે,હા ભિડમાં કદાચ મળી જાય...

HINA DASA 8 year ago

તમે રોહિત

HINA DASA 8 year ago

મેં કહ્યું તમને કોઈ તકલીફ છે

ધબકાર... 8 year ago

લાગણીનો રાશ એટલે શું?

Bhavesh 8 year ago

evu kone kidhu hina k ahi કવિઓ nej entry???????

HINA DASA 8 year ago

આભાર લાગણીના રાશ ને....જગ્યા થશે એટલે જાણ કરીશ રોહિત

HINA DASA 8 year ago

શેફાલી અહીં તો કવિઓ હોય ને

ધબકાર... 8 year ago

@Hina... ચાલશે મને ગમે તે સમજીને ફિટ કરી દો...ફરિયાદ નહીં કરું આ શબ્દોના સ્વર્ગ ને ક્યારેય...

Bhavesh 8 year ago

hu to bhatkav pan nahi, ahi to manas ni vat chale??

Shefali 8 year ago

pan MB ma મળશે????

HINA DASA 8 year ago

હાહાહા

Ravina 8 year ago

હિના તું બધા મને ના ભટકાડ... હું મારું ગોતી લઇશ....

HINA DASA 8 year ago

ભાવેશ મશાલ છે હાથમાં તમે નહિ ભટકતા સામે પહેલા જ કહી દવ છું

Bhavesh 8 year ago

vah hina, mali jase divo laine nikaljo etle paku

HINA DASA 8 year ago

રોહિત તમે તો બધે ફિટ થઈ જશો પણ અહીં વાત માણસ ની થાય છે..

Dp, pratik 8 year ago

હા બિલકુલ સાચ્ચું Hina વાતો બધી મજાક ની હોય પણ i agree with u??

HINA DASA 8 year ago

સખી આ દિનેશ ચાલશે તો લઈ જા અહીંથી કામના હશે, માણસ નું નક્કી નહિ...

ધબકાર... 8 year ago

વાહ....એ @Hina...હું ચાલીશ આ શબ્દોના સ્વર્ગ સાથે...☺️

Shefali 8 year ago

hahaha jigari tne atyare બધા કામ માં help kare Eva માણસ ની જ તલાશ છે એમ ને...!!!

Dp, pratik 8 year ago

હા રવીના તમે સાચ્ચું કીધું,કામ નો માણસ લખવું હતું,Hina બીજા ગ્રહથી આવ્યા લાગે માણસ દેખાતા થી એમને હાંહાહા.

HINA DASA 8 year ago

જરાય નહિ દિનેશ સફળતા તો આરંભ કરીએ ત્યારે જ મળે ને

HINA DASA 8 year ago

હાહા સખી એ પછી રાખીએ માણસ મળશે તો કામનો જ હશે ને બાકી તો ઘણા રખડે છે ને મારા જેવા

Ravina 8 year ago

એમ લખ કાશ એક કામનો માણસ મળી જાય ભીડ માં...હાહા....

Dp, pratik 8 year ago

હા પણ માણસ શોધવાની વાત કરી એ પણ બહુ મોટી હઠ કરી કહેવાય.??

HINA DASA 8 year ago

અરે મહાન માણસો ની વાત નથી જીગરી

Shefali 8 year ago

superb...!!! Amara be thi nai chale?

HINA DASA 8 year ago

ઉંમર ગમે તે હોય ઉમંગ તો ઓસરતો જ નથી

Dp, pratik 8 year ago

ના,પણ શોધવા માં આપણે કઈ ઉંમર ના પઢાવ માં આવી જાય કઈ ખબર ના પડે,

HINA DASA 8 year ago

અશક્ય તો નથી ને

Dp, pratik 8 year ago

???મુશ્કેલ છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now