જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને હાર માની નથી

- મકરંદ દવે

Gujarati Shayri by Ravina : 111046909
Ravina 8 year ago

આભાર ટિયા

Tiya 8 year ago

wah mast ....

Ravina 8 year ago

વાહ સિમ્મી... આભાર કમલેશભાઈ

Ravina 8 year ago

હાહા... thanks...

Kaushal Parmar 8 year ago

vaah...nice dp...

Simran Jatin Patel 8 year ago

જાતને હારીને જિંદગી જીતવા નીકળ્યા છીએ.... પ્રભુ ના બનાવેલા આજ એને જ બનાવવા નીકળ્યા છે....

Shefali 8 year ago

ha to Kari ne ACP to tme j Cho...

Bhavesh 8 year ago

sab mile huve he,iski janch honi chahiye

Ravina 8 year ago

હાહા... આમને એય ના પકડે... કેશે હાશ નણંદબા મારાથી નોતું થતું તમે કરી દીધું.....

HINA DASA 8 year ago

હાહાહા સખી ભાભી પકડી રાખશે અહીં આવવા દે પછી વાત

Ravina 8 year ago

સખી કેવું લાગે ને કોઈ પર્વત પર ઉભુ હોય ને મારો દંડો વાગે ને નીચે ખીણ માં ગબડી જાય.....

HINA DASA 8 year ago

પણ તમે સારું લખો તો થાય ને

Bhavesh 8 year ago

swarthi manas chhe hina raheva dyo, ato kale me pan kahyu hatu

HINA DASA 8 year ago

હાહાહા પ્રયત્ન કરીશ હવેથી પણ તું કહી રાખજે હો બે લાઈક તો પાકી

Ravina 8 year ago

બધા માં કોઈ નથી.. mummy ને ભાઈ છે... સારું લખજે ગમશે ને સમજાશે તો like કરી દેશે..હાહા....

HINA DASA 8 year ago

હાહા મારી ભલામણ કરી દે જે તો બધા ને

Ravina 8 year ago

શુ કરું હિના તમે લોકો તો like આપવામાં પણ કંજૂસ થઈ ગયા છો તો!

HINA DASA 8 year ago

બોલો લાઈક માટે તો આખો પરિવાર અહીં લઈ આવી

Ketan 8 year ago

હા સેવ ટમેટા નું શાક હતું તો મૂકી દીધું..

Ravina 8 year ago

વાહ... nice name...હા કેતન

jagrut Patel pij 8 year ago

આભાર રવિના ...એ બે છે ..કિટ્ટૂ ને બિટ્ટૂ

Ketan 8 year ago

તમારા ભાઈ છે..

Ravina 8 year ago

તમે પાછું ખાના ખજાના શરૂ કર્યું mb પર...!હાહા

Ravina 8 year ago

kaushal પરમાર છે ને mb પર એમની દીકરી..

Ketan 8 year ago

વાહ સરસ ક્યૂટ છે....

Ravina 8 year ago

મારી ભત્રીજી...

Ketan 8 year ago

dp વાળું બાવ કોણ છે...દાદીમા

Ketan 8 year ago

વાહહ સરસ

Ravina 8 year ago

nice dp જાગૃત..

Ravina 8 year ago

આભાર મિત્રો.....

Maylu 8 year ago

ખુબ સરસ...

HINA DASA 8 year ago

એટલે મારી સામે સ્પર્ધા કરવી છે એમ ભાવેશ

jagrut Patel pij 8 year ago

વાહહ વાહહ..

ધબકાર... 8 year ago

વાહ વાહ...ખુબ સરસ....@ આ beautiful માંથી cute થઈ ગયા...Nice dp...

Bhavesh 8 year ago

na a dp to hina na Switzerland na pic ni compitition ma mukyo???

Ravina 8 year ago

તમારું અહીંયા નથી ચાલતું ઘર માં શુ ચાલતું હશે!

Ravina 8 year ago

હાહા... હવે આ dp માં શુ ગોતવાનું છે એ કહી દેજો... તમે પછી કોથળા માંથી બીલાડા કાઢો છો....

Bhavesh 8 year ago

hmm etlej hu e vahem ma faru chhu k maru ghar ma chale??

Ravina 8 year ago

જીવવું તો ખોટા વહેમ માં જ જીવવું... સાચું જાણનારા જોવો દિવેલ પીને ફરે છે....

Bhavesh 8 year ago

હાહા khota vahem ma na avi jav ??

Ravina 8 year ago

અચ્છા આ હરણ જોવાનું છે એમ! હાહા... નથી ઉતર્યા લાગતા નંબર હો... આભાર પાછું લાવો...

Bhavesh 8 year ago

dp ma khali greenryj joi ke, number utaryo etle deer dekhanu??

Ravina 8 year ago

આ dp જોઈ ને ભાવેશ મારો અડધો નંબર ઉતરી ગયો હો...આભાર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now