The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વાહ વાહ....
टिकटे लेकर बैठे है कुछ लोग मेरी ज़िंदगी में तो तमाशा भी भरपूर होना चाहिए।
*જે લોકો તમારી ઓવરટેક કરવા માંગતા હોય, એ લોકો ને ઓવરટેક કરવા દો..* *એ જ લોકો આગળ તમને સિગ્નલ પર ઉભેલા જોવા મળશે* ? *Good Morning* ?
એક વૃદ્ધ સ્ત્રીએ પોતાનું એ.ટી.એમ કાર્ડ બેન્કની કેશિયર સમક્ષ ધરીને કહ્યું, ” મારે રૂ.૫૦૦ ઉપાડવા છે.” ફરજબજાવતી કેશિયરે કહ્યું, ” રૂ.૫૦૦૦થી ઓછી રકમ માટે એ.ટી.એમ વાપરો.” વૃદ્ધ સ્ત્રીએપૂછયું, ” કેમ ? ” બેંકની કેશિયર હવે છંછેડાઈ. તે બોલી, ” કેમ કે આ જ નિયમ છે. મહેરબાની કરીને જો હવે આપને બીજું કઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો, ” આટલું કહી તેણે કાર્ડ વૃદ્ધ સ્ત્રીને પરત કર્યું. વૃદ્ધ સ્ત્રી થોડી પળો માટે ચૂપ રહીને પેલી કર્મચારીને કહેવા લાગી, ” મારે મારાં ખાતાં માંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે.. શું તમે મને સહાય કરી શકો !” જયારે કેશિયરેવૃદ્ધ સ્ત્રીના ખાતા માં ની રકમ જોઈ તો તે અચંબો પામી ગઈ. થોડું ઝૂકી, માંથુ ધુણાવી તેણે કહ્યું,” માફ કરશો બા, પણ તમારા ખાતાંમાં તો સાડા ત્રણ કરોડ રૂપિયા છે ! અને હાલ બેંક તમને તમારા પૈસા આપી શકે તેટલું બેલેન્સ નથી. શું તમે કાલે ફરી એક વાર જાણ કરીને આવી શકશો ? ” વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, ” હાલ હું કેટલી રકમ ઉપાડી શકું તેમ છું ? ” કેશિયરે જણાવ્યું ,” તમે ત્રણલાખ સુધીની કોઈ પણ રકમ ઉપાડી શકોછો. ” વૃદ્ધ સ્ત્રીએ કેશિયરને પોતે ત્રણ લાખ ઉપાડવા ઈચ્છે છે તેમ કહ્યું. કેશિયરે બને તેટલી જલ્દી રકમ ઉપાડી વૃદ્ધ સ્ત્રીને નમ્રતાપૂર્વક સોંપી. વૃદ્ધ સ્ત્રીએ એમાંથી ફક્ત રૂ.૫૦૦ પોતાની થેલીમાં મૂકીને બાકીના રૂ.૨,૯૯,૫૦૦ ફરી પોતાના ખાતામાં જમા કરવા કહ્યું. કેશિયર દિગ્મૂઢ બની ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે નીતિ નિયમોમાં ભલે ફેરફાર થઇ શકતો નથી પણ આપણે પરિસ્થિતિ અનુસાર અને માનવતા સહજ થોડી બાંધછોડ ચોક્કસ કરી શકીએ. કોઈપણ માણસને તેના બાહ્ય દેખાવ કે પહેરવેશનાં આધારે મૂલવવો જોઈએ નહીં. ઉલટું દરેક સાથે સભ્યતાથી વર્તવું જોઈએ. જેમ કોઈ પુસ્તક તેની ઉપરની છાપથી સમજી શકાતું નથી તેમ માણસને પણ તેની બાહ્ય રૂપરેખાથી કઈ પણ ધરી લેવો, એક ઉતાવળું અને ભૂલ ભરેલું પગલું બની શકે...
ખૂંચતુ હોય તેનો નિકાલ જરૂરી છે...!! હૃદયમાં હોય તેનો સ્વિકાર જરૂરી છે...!!!
ટૂંકી વાર્તા :: " વેલેંટાઈન ડે " અભય આજે ઓફિસે થી વહેલો ઘરે આવી ગયો હતો .ઘરે ડિનર લઈને પછી ગુજરાતી પિક્ચર " ચાલ જીવી લઈએ " જોવા જવાનું હતું . અભય અને હેતલ તૈય્યાર થઈને મુવી જોવા ગયા , ઈન્ટરવલ માં અભયે હેતલ ને કહ્યું " ડિયર કાલે તૈય્યાર રહેજે , કાલે તને કોઈ જ્વેલેરી અપાવવા લઇ જઈશ , આ વખતે વેલેંટાઈન આપણું બજેટ સવા લાખ નું છે " હેતલે પોપકોર્ન ખાતા ખાતા ધીમું હાસ્ય વેરી દીધું . બીજા દિવસે અભય અને હેતલ તૈય્યાર થઈને નીકળતા હતા ત્યાંજ શુશી ફોઈ ઘરે આવ્યા એટલે હેતલે એમને આવકાર્યા અને પાણી આપતા પૂછ્યું " કેમ છો ફોઈબા ? બધું મજામાં ને ? ; ફોઈબા ની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું " બેટા , તને તો ખબર છે કે ફુઆ ગયા પછી બધી જવાબદારી મારા છોકરા સુશીલ પર આવી ગઈ અને એનો પગાર પણ એટલો નથી કે કઈ બચત કરી શકાય અને ત્યાંજ એના છોકરા બીટ્ટુને ગઈ કાલે આંતરડા ની પાછળ ગાંઠ નીકળી છે અને ડોકટોરે બધી તપાસ કરાવી ને કહ્યું કે અગ્યાર હજાર રૂપિયા નું એક એવા અગ્યાર ઇન્જેક્શન આપવા પડશે તોજ એ ગાંઠ ઓગળી જશે નહીંતર કોઈ ગંભીર બીમારી લાગુ પડી જશે " આટલું બોલી ને એ ધ્રુસકે ધ્રુસ્કે રડવા લાગ્યા . અભયે હેતલ સામે જોયું એટલે હેતલે ધીમે થી એટલુંજ કહ્યું " આવતા વર્ષે આપણે વેલેંટાઈન મનાવીશું , બીટ્ટુ નો ઈલાજ શરુ કરાવી દો " . અભય ની આંખમાં આંસુ આવી ગયા અને ફોઈબા ને કહ્યું " તમે ફિકર ના કરો , એ બધા ઇન્જેક્શન નો ખરચ અમે ઉપાડી લઈશું , તમે આજ થીજ ટ્રીટમેન્ટ ચાલુ કરી દો , એમ કહી સવા લાખનું કવર ફોઈબા ને આપી દીધું . ફોઈબા થી કઈ બોલાયું નહિ , ફક્ત બે હાથ ઊંચા કરી ને દુઆ આપીને આંખો લૂછતાં ચાલ્યા ગયા . અભયે હેતલને ગળે લગાડી કપાળે એક ચુંબન આપતા કહ્યું " હેપ્પી વેલેંટાઈન ડે માય ડિયર " . હેતલ નો ચહેરો ગુલાબી થઇ ગયો . આસીમ !!?????
*शब्दो का भी तापमान होता है* *ये सुकून भी देते हैं* *और* *जला भी देते हैं*
*मनुष्य का असली चरित्र तब सामने आता है..* *जब वो नशे में होता है,* *फिर नशा चाहे धन का हो, पद का हो, रूप का हो या शराब का...
એક સંદેશ...
ग़लतियों से जुदा तू भी नही, मैं भी नही, दोनो इंसान हैं, खुदा तू भी नही, मैं भी नही ... ! तू मुझे ओर मैं तुझे इल्ज़ाम देते हैं मगर, अपने अंदर झाँकता तू भी नही, मैं भी नही " ... !! ग़लत फ़हमियों ने कर दी दोनो मैं पैदा दूरियाँ, वरना फितरत का बुरा तू भी नही, मैं भी नही...!!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser