સાત્વિક હોવાની સાબિતી શું ?...ૐD
?શું સાદા વસ્ત્રો સાત્વિક હોવાની સાબિતી ?
?શું સાદું ભોજન સાત્વિક હોવાની સાબિતી ?
?શું સાદું જીવન સાત્વિક હોવાની સાબિતી ?
?શું મર્યાદીત ઉપયોગી સામગ્રી સાત્વિક હોવાની સાબિતી ?
?આ દરેકની તુલનામાં શું માત્ર એક —> "સાત્વિક વિચારો" થી સાત્વિકતાનું પલડુ ભારે ન ગણી શકાય !?!...ૐD