કહી દો આ આંસુઓને કે હવે
ઉતરી જાય હડતાલ પર...!!!

મારે પણ માણવી છે આ દુનિયાદારી,
થોડી ચોખ્ખી નજર ની ધાર પર...!!!

Gujarati Quotes by Shefali : 111040174
ધબકાર... 8 year ago

@seem...અર્થ નો અનર્થ થાય એ પહેલા અર્થ નો અર્થ શોધી કાઢીશું...

Shefali 8 year ago

આભાર પૂર્વી જી...

Kanha 8 year ago

vaah am j sau ichhe che

Simran Jatin Patel 8 year ago

જાગો રોહિતજી નય તો અમારે અર્થ વિચારવા માં સવાર થઈ જશે....

Minal Gosalia Shah 8 year ago

થોડા શબ્દ માં મોટી વાત

HINA DASA 8 year ago

હા હું પણ એ જ પૂછું છું પૃથ્વી, શાબ્દિક અર્થ, ધન આમાંથી શુ

Simran Jatin Patel 8 year ago

અર્થ મીન્સ પૃથ્વી.... કે.....

ધબકાર... 8 year ago

@tiya...@Hina...રિવ્યૂ આપજો ચોક્કસ...આગળ મને એક નવો વિષય આપ્યો છે કે અર્થ વિષે લખો...હું એ વિષે વિચારી રહ્યો છું કઈ જાણકારી હોય તો આપજો....

HINA DASA 8 year ago

ok તો એ પણ વાંચી લઈશ

Tiya 8 year ago

oh ha darm vali book baki che mare kale read kari leva have

ધબકાર... 8 year ago

હા ચોક્કસ...ખુબ જલ્દી પુર્ણ કરીશ...ધર્મ વાળી प्रतिलिपि पर આવી ગઈ mb માં આવશે...

ધબકાર... 8 year ago

@seem...આવો તમે પણ...

HINA DASA 8 year ago

બહુ સરસ હવે ઝડપથી પાર્ટ પુરા કરો

ધબકાર... 8 year ago

@Hina...કેવી લાગી અનંત...પ્રયત્ન કેવો છે મારો?

Simran Jatin Patel 8 year ago

સ્નેહ નો અસ્વીકાર કરી જ ન શકાય.... એ પણ આ અનોખા પરિવાર ના સ્નેહ નો તો.....

HINA DASA 8 year ago

બસ મને તો અમી નો ઓડકાર આવી ગયો હવે બસ

ધબકાર... 8 year ago

ચાલો...@Hina...આમપણ બહુ દિવસે સાથે છીએ...આવી જાઓ...આ સ્નેહ સ્વીકારી લો...

Tiya 8 year ago

ha rohitbhai badha ne j apvana che ...@ vicharo nai khai j lo hina di ...

HINA DASA 8 year ago

ok તો વળી વિચારું

ધબકાર... 8 year ago

@tiya...આ મેં કહ્યું હતું રાત માટે રાખજે એમાંથી હિના ने જોઈએ એટલા આપો આપણા દ્વારેથી કોઈ આમ ના જવું જોઈએ...

Tiya 8 year ago

to vadhare lejo ...

ધબકાર... 8 year ago

શિષ્યા કેટલું સ્નેહથી કહે છે...એક તો લો .

HINA DASA 8 year ago

ટીયા એક માં મારુ પતશે નહિ વધુ ભાગમાં આવશે નહિ ખાલીખોટો ભાગ નહિ પડવવો આ બધાને આપી દે

HINA DASA 8 year ago

હા હા એ તો ગમે એની સાથે હોવ એ ચિંતા તો પહેલા કરવાની રોહિત કોઈનો પણ આગ્રહ હોય તો પણ

Tiya 8 year ago

di to pan ek khavu padse ....vadhare nai khata ...

ધબકાર... 8 year ago

@Hina...અમારી સાથે હોવ ત્યારે પણ ફીગર ની ચિંતા,??

ધબકાર... 8 year ago

અરે વાહ....@Hina...ખુશ થઈ ગયો ...

HINA DASA 8 year ago

ના હો હું ડાઇટિંગ પર છું મારે નહિ ખાવું

HINA DASA 8 year ago

સ્ટોરી વાંચી મસ્ત છે

Tiya 8 year ago

didu tame pan khai lejo ho ....

Ketan 8 year ago

હા રોહિતભાઈ.....એજ તો તમારો પ્રેમ છે...

ધબકાર... 8 year ago

હા પણ તમારા શબ્દો વગર તો બધું અધૂરું છે તો હું તો આ સામાન્ય જીવ...શું અનંત સફર?

HINA DASA 8 year ago

ઓહો એવું તો તો હોટલ નહિ અન્નક્ષેત્ર કહેવું પડશે

HINA DASA 8 year ago

હા હા રોહિત તમે તો બ્રહ્મહાંડ છો રોહિત હમણાં જ તમારી અનંત સફર કરી

Tiya 8 year ago

me badha ne apya che ho ..... @ mara gurudev akla nai khata share karine khai che ....@ hahah hina di ...

ધબકાર... 8 year ago

આવો આવો....શબ્દોના સ્વર્ગ...

HINA DASA 8 year ago

આ તો પોસ્ટ નહિ હોટલ જેવી ફીલિંગ થવા લાગી છે

ધબકાર... 8 year ago

@ketan...ભાઈ...ક્યારેય જોયો મને એકલો જમતા....@tiya...ને ખબર છે કે મારે કેટલા જોઈએ...એથી એ વધુ જ બનાવે...

Ketan 8 year ago

તિયાજી તમે તો ઘણી વખત ગુલાબજાંબુ ખવડાવ્યા.....મારા સિવાય બધાને...

Ketan 8 year ago

ના ના રોહિતભાઈ તમારા સ્પેશિયલ તમારા માટે છે.....મારા થી ભાગ ના પડાવાય

Tiya 8 year ago

ravina didu thali saf kari ne pohchadi daishu ....@ ketanji tame pan khai layo ....pachi keso mane na apya ...

ધબકાર... 8 year ago

@ketan...ભાઈ તમે પણ આવો...તમારા માટે પણ છે...

Ketan 8 year ago

આ ગુરુદેવે ખાય લીધા હોય તો dp બદલાવો....અમને મોંઢા માં પાણી છૂટે છે જોઈને....હાહાહા

ધબકાર... 8 year ago

@Ravina...તમે ચિંતા ના કરશો...આ મારી શિષ્યા સાફ કરી આપી જશે...

Tiya 8 year ago

ok to kale lavish mara tarafthi ... aje je baki hoi te gulabjambu khai lejo ...

Ashq Reshammiya 8 year ago

tiya, સરસ. આવું ને આવું જ કરતા રે'જો.

ધબકાર... 8 year ago

@tiya...તારા તો જોઈએજ...

Tiya 8 year ago

hahah ashkkji ..

Ravina 8 year ago

રોહિત ખાઈ લીધા હોય તો થાળી પાછી લઈ જવ...?

Tiya 8 year ago

gurudev have kale hu bija lavu ke ravina didi na dhokala ma avi gayu ??

Ashq Reshammiya 8 year ago

wahhh tiya tmne to badhu psnd pdtu jay chhe??!!!!!??

Pankaj Bhatti 8 year ago

Ashkk. safed bal no kai ilaj nathi pan hair colour karta hoy to cream rich j vaprjo. tenathi vadhare bal safed nahi thay

p 8 year ago

lo a rohitbhai ochha hata to a ashkji pn avi gaya ...

Ashq Reshammiya 8 year ago

are, તો મારા વાળ અકાળે સફેદ થઈ ગયા છે એનું કંઈક કરી આપોને??પંકજ????

Pankaj Bhatti 8 year ago

Hu home dilevry pan karu chu. ghare pan kam kari jaish

Ashq Reshammiya 8 year ago

ha aklo chhu, etle badhaana gher 1-1 divs jmi aavu em!!!??

p 8 year ago

kem tamare amna ghare javu chhe @ashk

Pankaj Bhatti 8 year ago

Tame mara vishe vat kari te mate Thanks

p 8 year ago

ha to khbr padvi joi ne parivar ne ...atle mafat ma jaherat kari didhi ho fee pn na lidhi me juo..

p 8 year ago

are m kai chale bolo bolo kai vat ...are to try kari juo ask...

Ashq Reshammiya 8 year ago

મિત્રો આમાંથી અમદાવાદના કેટલા અને પાલનપુર આજુબાજુના કેટલા છે??

Pankaj Bhatti 8 year ago

Tame jaherat kari te

p 8 year ago

kai vat @pankaj

ધબકાર... 8 year ago

@tiya...ચાલ ઢોકળા ખાવા આજે તો મારો દિવસ ઉજવી નાખ્યો...વાહ....@Ravina....

p 8 year ago

ane ha amno no. amni post pr apelo j chhe so ....call kari ne jajo ho atle heran na thav ..

Pankaj Bhatti 8 year ago

piyu ji vat sachi che ho

Ashq Reshammiya 8 year ago

are me to koi di aavu karavyu j nthi? aama shu aave??

ધબકાર... 8 year ago

@Ravina...वाह...यार...જોરદાર...આ તમારા સ્નેહનો ભૂખ્યો હું, લાગણીઓ નો તરસ્યો હું...આ ઢોકળાની મેજબાની માટે એક્દમ તમારા માટે અપાર લાગણીઓ લઈ aav

Ketan 8 year ago

હા લ્યો તમારા ભાઈ બસ....પૂછડા વાળા તો પૂછડા વાળા પણ તમારા....અમારે સુ...હાહાહા

p 8 year ago

a apda parivar ma avela nava member pankajbhai saloon ane parlour nu kare chhe ..divali ave chhe to amne mane kidhu hamna k jene facial bleach karvu hoi to a kari apse bilkul free ma ho to jai avjo mara badha bhaio ...

Ashq Reshammiya 8 year ago

piyusha kro..joie shu nikle chhe??

p 8 year ago

mara bhai chhe kidhu to khru a have ankho pn gai lage chhe tamari ...

p 8 year ago

ek anonsement karu ?

Ketan 8 year ago

પીયૂશાજી...શેર નય બિલ્લી નય તો છે સુ...?

Ashq Reshammiya 8 year ago

are મને ટેંશન આવી જાય છે યાર!! એટલે જ તો ચર્ચામાં સહભાગી થતા ડરું છુ.

Ketan 8 year ago

અરે જસ્ટ એમજ કવ છું રેસમિયાભાઈ....હાહાહા

p 8 year ago

na na ho mara bhai to mara bhai j chhe sher pn ny ne biladi pn ny ho ..

Ashq Reshammiya 8 year ago

ketanભાઈ શું મે ખરાબ કહી લીધું છે??

Ketan 8 year ago

અરરર રેસમિયાભાઈ આવું ઉદાહરણ હોય....

Shefali 8 year ago

hahaha ...piyu evu he?

Ashq Reshammiya 8 year ago

અરે રવિના, મે જમી લીધું છે નહી જમો તો હવે ચાલશે!!!!!

Ravina 8 year ago

ચલો હું જમી લવ... ટિયા તારા ગુરુદેવ એ આ ઢોકળા મોકલવી દેજે હો... આજકાલ રિસાણા લાગે...હાહા...

Ashq Reshammiya 8 year ago

લગન,વાઘ અને બિલાડીની વાત નીકળી એટલે એક વાત યાદ આવી. "લગન એટલે એવુ જાહેર ટોઈલેટ કે જેમાં અંદર ગયેલાને બહાર નીકળવાની ઉતાવળ હોય અને બહાર ઊભેલાને અંદર જવાની તાલાવેલી લાગી હોય!"

Ketan 8 year ago

પીયૂશાજી એના ભાવેશભાઈ વિસે કહે છે....બરોબર ને પીયૂસજી...હાહાહાહ

Ketan 8 year ago

હાહાહા.......

p 8 year ago

a shefali chhe ne amne ketanji selfiji kahe chhe hahah

Shefali 8 year ago

haha piyu...Ketan ji Jo tmne બિલાડી કીધું

Ashq Reshammiya 8 year ago

areઆ સેલ્ફીજી કોણ છે??? ગજબનું નામ હો!!

p 8 year ago

shefali sher hoi a billi thai pela thi j bhigi billi hoi a su thai hahaha

Ashq Reshammiya 8 year ago

બિલાડી પણ કૂતરાઓને ક્યાં નથી બીવરાવતી!!

p 8 year ago

na ho baki chhe hju to..

Ketan 8 year ago

ના હો સેલ્ફીજી એવું કાંઈ નય થાય...તમારી દુવા થી...હાહાહા

Pankaj Bhatti 8 year ago

Piyu ji jami lidhu?

p 8 year ago

jungle ma javu pade pn a shu tya to badha amne odkhvani na padi ...

Pankaj Bhatti 8 year ago

Piyu ji mara stasus par aavo

Shefali 8 year ago

આમ જુવો તો કેતન જી સિહ પણ લગન પછી બિલાડી tjayi જશે...હાહા

p 8 year ago

na ho ketanji mara bhai avu ky na kre pn lage chhe tme karta hso ..

Ravina 8 year ago

આમ જોવો આ સિંહ ને વટાવાનો છે.. કોઈ હોય ધ્યાન માં તો કેજો..@ashhk

Ketan 8 year ago

રેસમિયાભાઈ...મન પડે એમ બાંગા મારવાના....આમાં ફાવવા જેવું કંઈ નથી...હાહાહા

Ketan 8 year ago

ના ના રાવીનાજી.....એમ તો હું સિંહ જ છુ......તમતમારે વટાવો....

Ashq Reshammiya 8 year ago

aa lyo aavi gyo. pn kone shu kahevu e mne favse nhi ho yaar.

Ravina 8 year ago

ના હોય કેતનજી... તમે બીવો... નાક મારુ કપાઈ ગયું... હું સિંહ કહી ને તમને વટાવાની હતી.. તમે તો બિલાડી નીકળ્યા..huh...

Ketan 8 year ago

હા તિયા જી ક્યારેક બીક લાગે...

Shefali 8 year ago

ask.. tme pan join thaav

Ravina 8 year ago

ashkk જોડાઈ જાવ તમે પણ...

Shefali 8 year ago

કેતન જી...કોઈ bivdavtu નથી આ તો ચેતવણી છે...સમજી જાવ

Shefali 8 year ago

ઢોકળા જોઈ ને રોહિત જાતે જ આવી જશે...hahaha

Tiya 8 year ago

ketanji tame bivo cho ??

Ashq Reshammiya 8 year ago

wahhhhhh, mitro. તમે સરસ કાર્ય કરી રહ્યાં છો. પરિવારની માફક ચર્ચાઓ કરીને ઉમળકાભેર આનંદ લૂંટો છો એનો મને બહું જ આનંદ છે. સૌ આમ જ એકમેક સાથે મનભરીને વાતોના વાળું કરીને અંતરની પ્યાસ બૂઝાવો એ જ અપેક્ષા. જય હો.

Pankaj Bhatti 8 year ago

Mara no. mara id par che.

Ketan 8 year ago

અરરર...બીવડાવો નય મને....

Tiya 8 year ago

wow ravina didi moma pani avi gayu ...jaldi apo dhokala ...gurudev mate rakhjo ...

Pankaj Bhatti 8 year ago

Koi ne fecial bleach karvu hoy to kahejo.

Ravina 8 year ago

હાહા.. હા જીગરી.. જરા કોક રોહિત સુધી પોહચાડી દેજો...

Shefali 8 year ago

વાહ જીગરી ઢોકળા મૂક્યા dp માં...

Shefali 8 year ago

ha ha ha...pachi Ketan ji sad post મૂકશે

Ravina 8 year ago

હાહા.. કેતનજી તો દેખાતા જ બંધ...બસ થોડો સમય છે . જા સીમરન જીલે અપની જિંદગી...

Ketan 8 year ago

રાવીનાજી રોટલી પછી કચરપોતા પણ કરવા પડતા હશે...હાહાહા

Shefali 8 year ago

haha Ketan ji cheti jajo....kale tmaro pan varo aavi shake...

Ketan 8 year ago

સેલ્ફીજી હજી મારા એવા દિવસો નથી આવ્યા...હાહાહા

Ketan 8 year ago

હાહાહા....પીયૂશાજી તમારા ભાઈ ની ફેક્ટરીનો પાવર ઘરે નો ચાલે....ભાભી કયે એટલે રોટલી સુ ઠામડાય ઉટકવા પળે...હાહાહા

Ravina 8 year ago

ના કેતનજી... રોટલી ગોળ કરવા મથતા હશે... મથવા દો... બનાવીને આવશે...હાહા...

Shefali 8 year ago

કેતન જી બધા કંઇ તમારી જેમ રોટલી ના બનાવતા હોય...હાહા

p 8 year ago

a hu karu chhu chinta ho bhai ...

p 8 year ago

ketanbhai mara bhai ne factry chhe to tya pn kam hoi ho tamari jen navra ny ata marta ...

Ketan 8 year ago

ભાવેશભાઈ અત્યારે સુ કામ કરો છો......રોટલી નથી બનાવતા નથી ને....

Shefali 8 year ago

લો સંદીપ તમને કોઈ સારું મુહર્ત જ નથી મળતું...દશેરા પણ ગઈ

Ravina 8 year ago

કોઈ ચિંતા નથી કરતું હો ભાવેશ...હાહા..જલ્સા કરો તમે..કામ કરો

p 8 year ago

hashhhhh...to vsndho ny bhai ...

p 8 year ago

lo avu na karai ho mane na chale bhaio vagar bolavo chlo have manbher pachha ...

Bhavesh 8 year ago

em nai jav chinta karoma kam ma chhu

Ravina 8 year ago

અરે દી ક્યારનો આપી દીધો...તમે હા પાડી પછી મારે કોને પૂછવાનું!

p 8 year ago

ravina mara bhai kya gaya he sache mb nikal api didho kbshu ?

Ravina 8 year ago

કોના ચી આઈ ચી શપથ? @સંદીપજી...હાહા... કેતનજી... એતો અસર પણ ના કરે સાવ સફેદ થઈ ગયા છે...

Ssndeep 8 year ago

હમમમ @શેફાલી સારુ મુહ્રત જોઈ મુકી જ દવ હવે ... @રવિના જી મારા વાળ ધોળા થાય એ પહેલા મુકી દઈશ ... आइ शपथ ... :-)

Ketan 8 year ago

રાવીનાજી .....બ્લેક મહેંદી નાખી લો...આજ કાલ બધા બુજુર્ગો નાખે છે....

Ravina 8 year ago

હા હું તો રાહ જોવું છું... વાળ ધોળા થઈ ગયા.. હવે તો મુકો...હાહા

Shefali 8 year ago

@સંદીપ...તમે કોઈ પોસ્ટ મૂકવાના હતા ને?

Ssndeep 8 year ago

जय श्रीकृष्ण

ધબકાર... 8 year ago

વીરાગના કેમ છો??

Heer Ahir 8 year ago

hahahah na seem aapde mon vrat na chale (ladkiya bhukhi reh sakti he lekin bina bole nahi.hahaha)

Heer Ahir 8 year ago

moj ma ne navratri ni dhun ma aaje last day mega final che gitarabari aavse aaj to moj padvani

Simran Jatin Patel 8 year ago

મને એમ કે હિર ને મૌન ચાલે છે એટલે બોલતી નથી.... ઓન્લી લાઈક જ કરશે.....☺

Shefali 8 year ago

thnx hir...Kem che?

Heer Ahir 8 year ago

vahh shefali di@ are ravinadi des nikal ke mb nikal he

Ravina 8 year ago

વાહ આજે તો બેન ની પણ હા આવી ગઈ ભાઈ માટે..હાહા

p 8 year ago

હા આપી જ દો રવીના ...

Ravina 8 year ago

દેશ નિકાલ જ આપી દેવો છે તમને તો ..

Bhavesh 8 year ago

2 મા pattu hoy to saruj kevayne

Ravina 8 year ago

ok તમારી ભૂલ ને જોતા બે દંડા બરાબર છે.. ચાલશે ભાવેશ? કે કઈ વધ ઘટ?

ધબકાર... 8 year ago

વાહ...મહેફિલ તો જામી આ ટાણે...જાણે હું તમે અજાણ્યા આ ટાણે...

p 8 year ago

તો તમારી મરજી બીજું સુ ...

Bhavesh 8 year ago

na ben khavo pade ho dando , evi jaldi na chale

p 8 year ago

ના હો આ તો જલ્દી જલ્દી જવાબ આપી દે ને એટલે ...

HINA DASA 8 year ago

અધુરીયા જીવ ના માણસો સખી પૂરું વાંચે તો થાય ને

Bhavesh 8 year ago

evu hatu, to tame rakho

Ravina 8 year ago

btw એ બણગાં શબ્દ મારા માટે હતો.. ભાવેશ

Ravina 8 year ago

વાહ શાયર વાહ...

Bhavesh 8 year ago

ek ne ફરિયાદ lagi , ne ek ne બણગા , pan mara manva mujab aj sath nibhavvani chhe કળા

HINA DASA 8 year ago

હાહાહા

Ravina 8 year ago

"complain boy"... ફરિયાદ કરવા સિવાય કંઈ આવડતું હોય તો...@ભાવેશ

Bhavesh 8 year ago

taka pati gaya hina???

HINA DASA 8 year ago

હા હા એટલે જ ને ઠંડે શિરે બણગાં ફૂંકવાની મોજ લે છે નહીં

Ravina 8 year ago

ભાવેશ તમારું નવું નામ આવી ગયું હો... જાહેર કરી દવ ને!

Bhavesh 8 year ago

me to valve bandh karyo hato ben, pan a દંડધારી એ પાછો ચાલુ કરાવ્યો.

HINA DASA 8 year ago

બિચારા પાણીના ટાકા માંથી નીકળે તો ઠાલવે ને

Ravina 8 year ago

આજે ના હોય ને.. આજે તો આપણે રાજા... ખબર તો છે... પિયર માં લીલાલહેર...

Ravina 8 year ago

જો આવી ગઈ સુનામી... ભાવેશ આજે તો હૃદય ઠાલવી જ દો...

HINA DASA 8 year ago

હાહાહા આજે કપડા ધોવાનો વારો નથી આવ્યો લાગતો બહુ મોટી મોટી વાતો કરે છે તે

Ravina 8 year ago

હાહા .. સખી... જીવનરૂપી નાટક માં દરેક કિરદાર નિભાવુ ને એય દરેક માં ઉત્તમ અભિનય કરી જાણું... તને બધી ખબર જ છે... કાલે જ તને સાજી કરી તી ને આજે આ કેતનજી માટે સંજીવની બની છું હું... પરોપકાર.... પણ અભિમાન નહિ હો....

p 8 year ago

a bas bhai mara phone ma pani avi jase bagdi jase ...

Ravina 8 year ago

સખી તને ભાવેશ નહિ ડૂબાડે.. તારે ચિંતા નથી....

HINA DASA 8 year ago

તારું કામ મને ગમ્યું સખી બહુરૂપી ઘડીક માં ડોકટર ને ઘડીક માં કપ્તાન

HINA DASA 8 year ago

ઓહો આ ઘૂઘવતો અવાજ ત્સુનામી નો છે એવું હોય વિચારું કે આ શું આવ્યું

Ravina 8 year ago

હા એમ જ.. તમારા ઈરાદા ખબર ને મને...

Bhavesh 8 year ago

vahh matlab ben ne na ડૂબવા dav ne ,tamne badhane dubadu em????

Ravina 8 year ago

તમારા ભાઈ તમને ના ડૂબવા દે દી એ જાણી જોઈ ને અમને ડૂબાળવા સુનામી લાવ્યા હોય...હાહા...

p 8 year ago

lo sav avu ravina di ne dubva muki javanu...??

ધબકાર... 8 year ago

મને પણ લેતા જજો...તારાતા નથી ફાવતું..

Ketan 8 year ago

વાહહહ રાવીનજી....હવે ભલે સુનામી લાવે ભાવેશભાઈ .....

Ravina 8 year ago

પાર્ટી નહિ સુનામી લાવ્યા છે ભાવેશ.. હું ને કેતનજી નાવડી માં બેસી ને ભાગીયે છીએ...

ધબકાર... 8 year ago

શેની પાર્ટી ચાલે છે...@Ravina..@ketan...@bhaveshbhai...@shefali...

Ravina 8 year ago

ના ના હું તો નાવડી લઈ ને આવી મારા ને કેતનજી માટે... હવે તો આવા જ દો તમતમારે....

Ketan 8 year ago

હા એમ હવે બરોબર....

Bhavesh 8 year ago

saru chalo e સરિતા no valve j bandh kari dav bas

Ketan 8 year ago

વાહહહ એટલે ઢાંકણા ખુલા રાખી ને ડૂબી જવાનું......હાહાહા

Ketan 8 year ago

રાવીનજી ની નામના બોવ મોટી છે.....સુનામી ચરણ સ્પર્સ કરીને પાછી જતી રે....

Bhavesh 8 year ago

are ketanbhai dhakna vagar ni etle kidhi dhaknu bandh hoy to gas thay ne jajo gas thay to tame udi jav, etle dhakna vagar ni kidhi gas na thay mate

Bhavesh 8 year ago

tamari namna ખરેખર chhe pan evi, sachu ne ketanbhai???

Bhavesh 8 year ago

are hu kaheva jato hato hamna સુ નામી લોકો આવશે., tame avvana hata ne etle ravina

Ketan 8 year ago

સાચી વાત રાવીનાજી મને તો સાવ તરતાં નથી આવડતું....

Ketan 8 year ago

અને ઢાંકળા વગર ની બોટલ નો ય તમારો જ આઇડિયા છે ને...હાહાહા

Ravina 8 year ago

ના તમેં કીધું ને સુનામી આવશે તો કેતનજી ને મળી લવ ને..હાહા... મારી જેમ તરતા નહિ આવડતું હોય...

Bhavesh 8 year ago

bas ne ketanbhai, sav avune maro idea to cycle ni tube no hato bhuli gaya

Bhavesh 8 year ago

tame avi gaya , na na radva ni vatj nati ahi , ahi to hali maline coldrink ni vato ચાલે , avo tame pan દંડધારી

Ketan 8 year ago

સાચી વાત સેલ્ફીજી આ ભાવેશભાઈ ડૂબાળવા ના મૂળ માં છે...હાહાહા

Tiya 8 year ago

pan shefali di haju pizza pan baki che banne sathe rakhjo...

Ravina 8 year ago

ભાવેશ દુઃખ કહો.. હું આંસુ ની ગંગા લઈ ને આવી ગઈ.. આજે તો રડવું જ છે..

Bhavesh 8 year ago

are tiya tamne thoda bhulay

Tiya 8 year ago

mane muki ne pivay pan nai ho ..

Shefali 8 year ago

thnx Tiya...haha ACP

Bhavesh 8 year ago

vahh tiya coldrink nu sambhali tarat avya tame

Tiya 8 year ago

wah di mast ....

Shefali 8 year ago

ha ha cold drink Mara તરફથી...એમાં શું

Shefali 8 year ago

ACP dhakna vagar ni bottle keh che...Jo Ketan ji emno ઇરાદો કઈ saro નથી લાગતો

Bhavesh 8 year ago

a to serious thay gaya પંકજbhai???

Bhavesh 8 year ago

to thai jase etle koi safety jacket ni jarur nai pade , vardani bani jaso pankajbhai

Ketan 8 year ago

હા એ બરોબર ભાવેશભાઈ...હાહાહા

Bhavesh 8 year ago

na na cold drink na order shefaliji apse apne pi ne bottle bhegi karvani

Pankaj Bhatti 8 year ago

Mara haji lagn pan baki che. hahaha

Ketan 8 year ago

સેલ્ફીજી....તમે તો ખર્ચો વધે એવા આઇડિયા આપો છો...

Bhavesh 8 year ago

ha ne e bottle ઢાંકણા vagar ni hoy e khas dhyan rakhjo

Bhavesh 8 year ago

atlu badha vichar tamne avva mandya, oh hoy

Shefali 8 year ago

na ek kaam karo cold drink ni Khali bottle bhegi Kari ne bandhi do

Ketan 8 year ago

હું તો થેલી માં થર્મોકોલ ભરી ને રાખવા નું વિચારતો તો...

Pankaj Bhatti 8 year ago

To na vaheva deta

Shefali 8 year ago

haha ACP n Ketan ji

Bhavesh 8 year ago

cycle ni tube thabkari lejo ketanbhai

Shefali 8 year ago

વહેવા તો dav આ આંસુઓની સરિતા પણ એમાં પોતાના જ ના ડૂબવાનો ભય લાગે છે...

Ketan 8 year ago

ભાવેશભાઈ...મારી પાસે જેકેટ નથી....

Bhavesh 8 year ago

jene safety જેકેટ pehrva hoy te paheri le , moti sunami ne એંધાણ chhe

Pankaj Bhatti 8 year ago

to hadtal aml ma muki dav Shefali?

Bhavesh 8 year ago

na shefaliji mara thi nathi rahevatu , nathi rokata vahi java do mari a ashruo ni સરિતા

Shefali 8 year ago

haha પંકજ જી આ હડતાળ તો કાયમ જ રાખવાની

Bhavesh 8 year ago

tene હડતાલ na kahevay ne je kaymi amal ma ave, tene ખરડો કહેવાય.,

Pankaj Bhatti 8 year ago

Pan amuk hadtal dil thi hoy je kyarey khatam na thay

Shefali 8 year ago

rehva do ACP tmara dukh thi aakhu MB vahi hibke chdshe to bdha vahi jshe...hahaha

Shefali 8 year ago

hahaha piyu and Hina...smdukhiya

Bhavesh 8 year ago

vat sachi pankajbhai, pan hadtal to sametva matej hoy ne

Pankaj Bhatti 8 year ago

Aashu ni hadtal atyar chalu thai gai che teni badha e nondh levi.

Shefali 8 year ago

@સંદીપ..કાલે વિરહ હતો એટલે આજે આંસુ ..લોલ

Shefali 8 year ago

વાહ સીમ n પંકજ જી...

Shefali 8 year ago

hahaha...Ketan ji...tme kidhu etle hve હડતાળ પાક્કી

Bhavesh 8 year ago

ben tame tamara dukh kaho chho, jo hu mara kahis to akho parivar hibke chadse ho

Pankaj Bhatti 8 year ago

Kichan ma kam to karvu pade ne Piyu. Nari to annpurna no avtar che.

p 8 year ago

teacher chhu ..

Pankaj Bhatti 8 year ago

shu job karo cho piyu?

p 8 year ago

ha ha ho 10 vagye uthvani jagya a 5 vage uthi ne sidhu kitchen same ave ho ...kevu dukh ....shefali a ashuo ne kem rokva bolo

HINA DASA 8 year ago

હા હા હા સાચી વાત પિયુ...આંખો ચોળતા બધા નહિ

p 8 year ago

1 week holiday pachhi job keva hoi @pankaj hahha

Ssndeep 8 year ago

હમણાં આ આંસુઓ બવ હાલ્યા છે , દસ્તક કોણે કર્યા છે ...

Pankaj Bhatti 8 year ago

Jeevan ek ukhanu che.sukh dukh nu sangam che.sukh aave to tene mano ane dard aave to lado

Simran Jatin Patel 8 year ago

રોકાય તો નથી જતા પણ જાય છે સુકાય ક્યારેક..... ફરી દર્દ તાજો થતા કે નવો દર્દ મળતા જ.... એ જ ગતિ એ નીકળી પડે છે.... આ આંસુઓ..સદા

Pankaj Bhatti 8 year ago

Aapdu man dhare to aashu shu majal k bahar aavi shake

Pankaj Bhatti 8 year ago

E to aapmele rokay jashe

Simran Jatin Patel 8 year ago

કહેતા જ જો રોકાય જતા હો આંસુઓ તો.... શુ મઝાલ કે આવે મારી આંખે બની આંસુઓની ધારા..... હું તો હોય સોનેરી સવાર કે ચાંદની રાત..... ચાહું હર કોઈનું મલકતું મુખડું જ....☺

Pankaj Bhatti 8 year ago

Soneri savar ma tamara aankh na moti na vaheva do.tene kaho rokai jay

p 8 year ago

jordar ho shefali...

Simran Jatin Patel 8 year ago

સોનેરી સવાર માં આ આંસુઓ દઝાડે મને...... અંધારી રાત થતા જ હું ડરું..... શા હાલ કરશે આ આંસુઓ મારા......

Ketan 8 year ago

સેલ્ફીજી....કહી દીધું છે....આવતા વિક માં ઉતરી જશે હડતાળ પર....ઓકે....

Shefali 8 year ago

thnx અશ્ક...

Shefali 8 year ago

haha acp આભાર...

Shefali 8 year ago

વાહ રોહિત...thnx Komal

Bhavesh 8 year ago

vahhhhh, su karyo nasto aje ? aje હડફેટે na chaday

ધબકાર... 8 year ago

@shefali...આ પ્રણ અડગ રાખજે આપણા આ સાથમાં...આ પ્રાણ રહે જ્યાં સુધી મારામાં...

Shefali 8 year ago

hahaha...પંકજ જી આભાર

Shefali 8 year ago

આભાર જીગરી...

Shefali 8 year ago

વાહ રોહિત @ હશે જો સાથ તારો તો થોડો આસાન રહેશે આ ડગ...બસ હવે તો એક જ પ્રણ આ ડગ પર જ હવે તો અડગ જ રહેવું છે...

Pankaj Bhatti 8 year ago

wah.have thay mardani vat

Ravina 8 year ago

વાહ વાહ... ધારદાર

Shefali 8 year ago

આભાર હિના...

Shefali 8 year ago

વાહ સંદીપ@ આ લાગણીઓ તો બેફામ અને બેકાબૂ છે... દુનિયાદારી ના પાઠ થી જ લાવવો એના પર કાબૂ છે...

ધબકાર... 8 year ago

વાહ...જોરદાર...શબ્દો...આ દુનિયાદારી માણવા જઈશ તું એકલી...ચાલને મને પણ લાઇજા આ જીવનમાં હું પણ થોડી જીવંતતા ભરી લઉં આ તારીજ નજરથી...

Ssndeep 8 year ago

આંસુઓ એમ ક્યા કહ્યા મા હતા , બસ લાગણીઓ પર કાબુ રાખો ... બાકી દુનીયાદારી પણ ક્યા સુવાળી હતી આપશે તો એ પણ આંસુ જ ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now