એવી અપેક્ષા ના રાખો કે તમારો,
સાથીદાર તમારા જેવા જ ,
વિચારનો હોય ,કારણ કે,
બે વ્યક્તિઓ કયારે પણ ,
એકબીજા નો જમણો હાથ
પકડી ને નથી ચાલી.શકતા.

Gujarati Quotes by Minal Gosalia Shah : 111039723
ધબકાર... 8 year ago

ખુબ સરસ...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now