હું કાલે પાંચ મિનિટ વાત કરીશ
એમ કહીએ
અને જો એ વ્યક્તિ
પાંચ મિનિટ વાત કરવા માટે
આખો દિવસ તમારી રાહ જોવે
તો વ્હાલા એ વ્યક્તિ થી વધુ પ્રેમ તમને કોઈ કરી શકે???
એક છોકરો એની લવર ને ખાલી દુરથી ચાલું ગાડિએ જોવા માટે
300k.m દુર જઈ શકે ખરો? 5minit વાત કરવા માટે ચૌવીસ કલાક બગાડી
શકે ખરો? માત્ર તેનો અવાજ સાંભળીને એનો આખો દિવસ સુધરી શકે એ ખરું ?
શુ આટલો પ્રેમ કોઈ કરી શકે છે? આતો ખાલી વિચાર આવ્યો તો થયું ચાલો mbપરીવાર પાસેથી જ જાણી લવ.....