*પોતાને સારા બનાવી લો,...*
*એટલે દુનિયા માંથી એક ખરાબ* *માણસ ઓછો થઇ જશે,..સત્ય* *છે પણ કડવુ છે,...*??
*......હળવાં થાવ તરી જશો..* *ઓગળી જાવ ભળી* *જશો..!: જીવન એવું* *જીવવું કે માણસો આડા દિવસે પણ બેસવા આવે,*
*એવું ના જીવવું કે માણસ ખાલી બેસણા માં જ બેસવા આવે !!*
?શુભ સવાર?