તમને મળી ના શક્યો એજ રંજ છે!!
તમને પામી ના શક્યો એજ રંજ છે!!
થવું હતુ તમારુને તમારુ જ !!
પણ કયાંક તમારો ના થઈ શક્યો એજ રંજ છે!!
પ્રેમ,લાગણી, હેતથી જોડાયેલો હતો,
છતા જીવનસાથી બની નાં શક્યો એજ રંજ છે!!!
તમને મળી ના શક્યો એજ રંજ છે!!............
તરસતો હતો તમારાં પ્રેમને પામવા ,
પણ તમારાં પ્રેમને પામી ના શક્યો એજ રંજ છે!!!
થઈને રહેવું હતુ તમારુ જ,
પણ ક્યાંક હું જ તમારો થઇ ના શક્યો એજ રંજ છે!!!
તમને મળી ના શક્યો એજ રંજ છે!!.......
ભલે શકય નથી સાથે સદાય રહેવું, પણ છુ તમારોને તમારો જ!!!
છતા પણ તમે મને ઓળખી ના શક્યા એજ રંજ છે!!!
સહી નહીં શકુ તમારી જુદાઈ !!!
છતા નહીં થાય મિલન એજ રંજ છે!!!
તમને મળી ના શક્યો એજ રંજ છે!!.....
તમને પામી ના શક્યો એજ રંજ છે!!......
-mahender