The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઝાઝું માંગો તો થોડું મળે... પણ, કઈ ના માંગો તો બધું મળે..... #ખુદા કે ઘર દેર હૈ અંધેર નહિ....
એકદમ સાચું રવિનાજી ....
right
cha pivdavi hoy to pivdavo khota lalchavoma
ઓહ... આ ભાઈ કોણ?
vahhh દંડધારી એકદમ સત્ય
હા પણ એકવાર જો ધીરજ રાખવી ફાવી ગઈ તો..... આપણને હર પરિસ્થિતિ માં ફાવી જ જાય....
pn e aape na aape e bhagvan ne khbar ho..
hu to magi j lav bhagvan pase thi...hahaha
હંમેશા ખુદા online જ હોય છે.....
ha...di...eto bolaii e j jay k me kai nhi magti pn aapde kai ne kai to magta j hoy.
સાવ સાચું સિમ્મી.... એમને ત્યાં અંધેર નથી... ઓન આપણી પાસે તો ધીરજ limited છે ને .. એનું શું? હાહા
હાહા... પણ માંગવું તો ખરું નહિ હરિ?
હા દેર હોય શકે પણ અંધેર તો નય જ..... પણ ક્યારેક ખુદ જ ધીરજ ખોઈ બેસતાં હોઈએ ને વાંક ખુદાનો કાઢીએ....
hu khobo magu ne dai de dariyooo....savariyo re maro savriyo...
કર્મ કિ બાત મત કરો....કામ કરો...હાહાહા....
હાહા...એય થાય.. પણ એવા કર્મ કરવા પડે...
ઓહ.....ખુદા..... ખુદ આકે દેને કે લિયે રાજી હો જાતાં હે......
તોય ભાઈ... આપણે ચેક કરી જોઈએ ખરા... થોડું તો થોડું એમ વિચારી ને...હાહા... માનવ સહજ સ્વભાવ...
એકઝેટલી એવું જ છે.
માંગી હોત ને તો કદાચ ન આપત એટલે જ ન માંગી....di haha....
આભાર ટિયા..
આભાર સંત, મયલું...
સાચું હો કોમલ... હા સખી.. તે ક્યાં મને માંગી તી? રોહીત મારી પાસે બધું છે કેમ કે મારી પાસે એ છે જે બહુ લોકો પાસે નથી હોતું...
હાહા... માંગવાની ક્યાં ના છે? પણ નિયમ આ છે જીગરી...
વાહ...@ મને તો જરૂર લાગે તો માંગી લવું...આપડે એવા અભિમાન નઈ...haha
tq komal ...
nice dp...@tiya
true didi ...
વાહ ...
ખુબ સરસ...જે પણ તમને મળે...એ અમને ગમે...
સત્યવચન સખી એટલે જ આપણે માગતા નથી
right.....di વગર માંગ્યે ભગવાને કેટલુ બધુ આપ્યુ છે,નહિતર આપણે કયાં ઓક્સિજન માંગવા ગ્યાતા???
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser