Quotes by Mahesh in Bitesapp read free

Mahesh

Mahesh

@maheshbaraiya


દિલ નાં દરિયા ને
એક કિનારો મળિયો..
એ કિનારો તુ છે બસ તુ..
Maxx Baraiya
✒️❤️✒️

આજ એક નાની ચકલી ટોણો મારી ને જતી રઈ......
મને કહે કેવી મજા આવે પાંજરામાં....
હમને પુરી ને તમે તૌ બોવ આનંદ લેતા હતાં...
હવે સમજાનું કૈ નહીં....
પાંજરા મા કેવી હાલત થતી હશે હમારી.....
Maxx baraiya na મતે

Read More

💓ધડકન નો ધબકાર છે તુ
મારા દિલનો પહેલો પ્યાર છે તુ💓
Maxx Baraiya

પ્રુફ મે ક્યાં રખા હે...
જનાબ
યે દિલ હી હે પ્રુફ....
તેરે પ્યાર કા.....
Maxx Baraiya

*હેપ્પીબર્થડે ટુ યુ ભાવેણા*
ભાવનગરનો સ્થાપના દિવસ
ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતન સિંહજી ગોહિલે સંવંત ૧૭૭૯ વૈશાખ સુદ ત્રીજના દિવસે સ્થાપના કરી ..
ઇ.સ.૨૦૨૦-૧૭૨૩=૨૯૮
૨૯૮ મો...સ્થાપના દિવસ.
ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી એ ભાવનગરની સ્થાપના કરી ...તેઓના નામ પરથી ભાવનગર એવું નામ રખાયું ..
આપણે સૌ ભાવનગર વાસીઓને ભાવનગર સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા
*ઘરમાં રહો સુરક્ષિત રહો*
(મારી પ્રજાનું કલ્યાણ થજો)
જય હો ભાવેણાના ધણી ને
જય હો ભાવેણા શહેર. ..
✍🏻 *એક શુભેચ્છક*
*ભાવેણા ની રૈયત*
*ભાવેંણા નગરી નો મોજીલો જુવાન*

Read More

કિંમત છે પ્રેમ માં,
માત્ર દિલ ની,
નહીં કે સુંદરતા ની.
Mahesh Baraiya
#કિંમત

વેચી રહી છે આજે
આ બીમારી બોવ જ
સસ્તી કિંમત માં મોત...
જો લેવું હોય સસ્તી કિંમતે મોત
તો નીકળો ઘર ની બહાર...
ને જો જીંદગી ની સાચી કિંમત
સમજી ગયા હોય તો
રહો ઘર ની અંદર જ......

#કિંમત

Read More

બધાં દર્દ ની દવા છે મારી પાસે. ..
પણ
સાલી આ દિલ ના દર્દ ની ...
એક દવા કે ઇલાજ જ નથી મારી પાસે...

maxx baraiya

રાતો નાં સપનાં મા આવી ને....
નિંદર વેરાન કરો છો....
હે પ્રિયે,....
તમે આવુ તેં શા માટે કરો છો??

તમને મારા દિલ થિ પણ વધારે ચાહું છું...
તો પણ રાતે સપનાં મા આવી ને કેમ હેરાન કરો છો???...

Maxx બારૈયા

Read More