કોરા કાગળ જેવા આ દિલમા,
તારા કરેલા છેકછાક પણ અકબંધ રાખ્યા છે...

Gujarati Blog by HINA DASA : 111035902
p 8 year ago

right hina...

HINA DASA 8 year ago

don't say dear.. i m only my son's dear...

HINA DASA 8 year ago

આભાર જીગરભાઈ.....& મયુર...

Maylu 8 year ago

waah ....hina didu ...

Jigar Thakor 8 year ago

bauj saras hinaben... be happy allways sister

Shefali 8 year ago

આ સપ્તરંગી રંગો માં મને આઠમો રંગ પુરાવા દે...તારા આ હૃદય માં એક નવો રંગ ચઢવા દે...!!!

HINA DASA 8 year ago

હૃદય મારું રંગે દોસ્તો ને રંગાયેલ છે, એટલે જ ત્યાં સપ્તરંગી રંગોળી પુરાયેલ છે...

Shefali 8 year ago

વાહ હિના@ જલદ મારા રંગ નથી... આતો તારા હૃદય ના સંગ ની અસર છે જે મારા રંગ ને બદલી રહી છે !!!

HINA DASA 8 year ago

છેકછાક ભલે હો અકબન્ધ , એમાં પણ મીઠી યાદો છે. સપ્તરંગી કૃતિ માં ઓળખ સ્વની ગુમાવશે..સરસ ભાવેશ..આભાર..

jagrut Patel pij 8 year ago

આભાર ...આભાર બદલ

HINA DASA 8 year ago

આભાર રોહિત..

HINA DASA 8 year ago

આભાર જાગૃત

HINA DASA 8 year ago

સ્વીકાર તો તારો સહજ છે બસ રંગો તારા કેમ આ જલદ છે@ શેફાલી વાહ..

ધબકાર... 8 year ago

ખુબ સરસ વિચાર...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

jagrut Patel pij 8 year ago

હું રહી ગયો ..

HINA DASA 8 year ago

દાગ હો તારો પડેલો એ પણ મંજુર, ધ્યાન રહે બસ કાગળ ન તૂટે...પિયુષા સરસ.

HINA DASA 8 year ago

આભાર ટીયા....& કોમલ..

p 8 year ago

vah @sefali

Bhavesh 8 year ago

na ek kora kagal par saptrangi કૃતિ rachase etle છેકછાક pan nahi dekhay

Shefali 8 year ago

વાહ...@ ફરી તપાસ જરા તારા આ દિલ ને ! જો મારી કરેલી છેકછાક પણ હોય એટલી જ મહત્વની, તો આ દિલ પણ મારા જ રંગે રંગાયેલું હશે...છોડ તારું આ ગુમાન અને કર સ્વીકાર મારા આ સ્નેહ નો...!!!

p 8 year ago

જો હોઈ કાગળ કોરો તો રંગ કોઈ પણ ભ ળે,બસ જોવાનું એટલું જ દાગ ના બને ..

Tiya 8 year ago

wah didi saras ...

Ravina 8 year ago

લાવ હું તને મારા રંગે જ રંગી દવ... પછી તું ને હું બેય સરખા....

jagrut Patel pij 8 year ago

ઓકે બરાબર એટલે બે રંગ ભેગા ના થાય એમને ..

HINA DASA 8 year ago

જેમની ઓળખ હોય એવા એની ઓળખ ખોવાઈ ન જાય બીજા રંગમાં ભળી ન જાય..

jagrut Patel pij 8 year ago

મૂળ એટલે કેવા ?

HINA DASA 8 year ago

મૂળ રંગ સચવાઈ એમ પુરવાના હો પણ...

jagrut Patel pij 8 year ago

એટલે તો કવ છું બધા કલર હોય તો મસ્ત લાગે ..અતરંગી

HINA DASA 8 year ago

બધા જ પુરી દેવાના એકેથી તો નહીં બને...

jagrut Patel pij 8 year ago

બધા કલર પૂરવાના હોય તો ...

HINA DASA 8 year ago

ફક્ત રંગો પુરી દે તોય ઘણું છે..

jagrut Patel pij 8 year ago

એ મને ચિત્ર દોરતા મસ્ત આવડે ..હું દોરી આપું મસ્ત..??

HINA DASA 8 year ago

ઉધારી તારી સારી માંગી તો શકે, અહીં તો આવડતનું અહમ માંગવા પણ નહીં દેતું..

Ravina 8 year ago

મેઘધનુષ પાસે થી માંગુ કે મોરપીંછ પાસે થી... હું તો સ્વંય ઉધારી પર જીવું છું..હાહા...

HINA DASA 8 year ago

સપ્તરંગી કલમ હોય તો લાવજે, એક રંગ નહિ ચઢે આ કોરા કાગળ પર...

Ravina 8 year ago

લાવ હું કોક સારા રંગ ની પીંછી ફેરવી દવ... તારા આ કોરા કાગળ પર...

HINA DASA 8 year ago

આભાર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now