# કાવ્યોત્સવ

મારે ઉંચા આકાશમાં ઉડવું છે ,

               નવી આશાઓ થી જીવવું છે ...

        વિચારીને થોડું મારે હવે ,

                    નવું ડગલું ભરવું છે ...

        મેળવીને થોડું જુદુ જ્ઞાન ,

                 આખી દુનિયા માં ફરવું છે ...

        છોડી ને આ ખોટું હાસ્ય ,

                 દુનિયા સામે લડવું  છે ..

        છોડી બધા જુના વિચાર ,

                 મનગમતું કંઈક કરવું છે ...

Gujarati Quotes by jagrut Patel pij : 111032701
Tiya 8 year ago

wah mast....

jagrut Patel pij 8 year ago

આભાર ...રોહિતભાઈ

ધબકાર... 8 year ago

વાહ...osm...રચના...અદ્ભુત...વાત

jagrut Patel pij 8 year ago

આભાર komal...

Shefali 8 year ago

wah...khub sundar

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now