#કાવ્યોત્સવ
યાદો ની નાવ લઇ ને નીકળ્યા દરિયા માં,
પ્રેમ ના એક ટીપા માટે નીકળ્યા વરસાદ માં,
ખબર છે મળવા નો નથી જેમનો સાથ સફર માં,
છતા ચંદ ને શોધવા નીકળ્યા અમાસ માં
ડુબી અમારી કષ્ટી અને ફસાઈ ગયા વમળમાં
ઝરણાંને ભરોસે છેતરાઈ ગયા મ્રુગજળમાં
ડુબવુ હતું જેની આંખોના દરિયામાં
એ જ દિલમાં અલગથી તરી આવ્યા...