The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
mane pn bolavjo marva na hoi to hahaha
હાહા..બાબલા તું ભાગ... નહિ તો તારો દાવ ના થઇ જાય....
nai to DAV thai j jase jo hu rahyo to ???
ohk @Diduuu hu jav chu pachi malu bye
@Dadiii atyare to aa j nava che mari mate to atle emno DAV pakko ??
અભી જવા દે, આમ પણ એ ત્રસ્ત હતા વધુ હેરાન ન કર એ આવી ગયા એ જ ઘણું છે, બાકી છૂટયા પછી ઘણી વખત પાછું ફરી શકાતું નથી...
આ બાબલા ને કોઈ મળ્યું નથી લાગતું? અભી એ કોક નવું આવે એને હોય... આતો જુના ને જાણીતા છે..હાહા...
@Diduuu su yar tame pn atla divse ek to Hath ma aavya ne tame pacha maff kari do em thodi chale DAV karvo j pade a Niyam che MB privar no tame bhuli gya lago cho
vache aek var aagi gayo hato hahahaha
hahahahahaha
@Hina...હા આપણે મારશું પણ એમને એક જગ્યાએ બોલાવીએ પેલા..પહેલા ખબર પડશે તો આવશે નહીં..હા હા હા
are haa nai jav bas.....
Hasu senu aave tmne ??
સારું ચાલો આવી ગયા એ જ ઘણું છે કેમ આવ્યા એ મહત્વ નું નથી આ તો બસ મજાક કરીએ છીએ પણ ફરી નહિ જતા બાકી આ પરિવાર માફ નહિ કરે..
hahahaha
me to kyarnu chalu kari didhu che marvanu jov @Bhavubhaiii Dhishommm ??????????
hahahaha are have kai nathi kehvu have to aavi gayo ne tq for love and realy sorry
બોલશો નહિ કેમ રોહિત હવે તો મારવા જ પડશે, આમ થોડું ચાલે
naa aevu nathi tamara loko ni lagni o to khub chr j pan hamna hu potanathi thaki gayo hato so soicial midea j muki didhu hatu whatsapp pan bandh karvani kagar par hato....
@Hina...તારણ ના કાઢશો...એને શ્વાસ લેવા દો...એ બધું કહેશે...
Ha sachi vat kahi @Diduuu
ખુબ સરસ...ભાઈ...કોઈ બોલશો નહીં...
આભાર
એટલે તમે અમારા બધાની લાગણી જોઈને નથી આવ્યા એવું ને અમે બધા તો તો ખોટા હેરાન થઈએ છીએ ને તમને વેલકમ કરવા..
sorry mitro have pareshan nai karu ne aahi j rahish
baki pacha aavana irada thi jav to last post na muket aemnam thodo samay vai jat
are sorry hamna life jara vadhare ulaji gai hati aato koi pakdi ne lavu che aahi hahahaha
jd ભાઈ એ કહ્યુ હતુ હાજરી એવી હોવી જોઈએ કે ગેરહાજરી ની નોંધ લેવાય પણ આવી રીતે.....
ha hina tu pan hoy j ne...ema kevanu na hoy
ok
મને પણ શેફાલી
hahaha jarur mare bhavnagar sathe to saro aevo nato che to pakku hahaha
ha ha jigari chokaas invitation aapish
na tha shif thava na ...diwali pachi..new house nu kaam chalu j che
જીગરી કઈ જમણવાર રાખો તો યાદ કરજો પાછા... હાહા
le kem tame tya j raho cho ke shu hahaha somvare tya j hato
ohk...to to thoda vakht ma padoshi bani jaishu...ha ha ha
may be thaltej gurudvara
are bjavnagar to rakshabandhan par hato tya j ne tame surat aavsho tya hu amdavad hoish hahahaha
kai baju rehvanu thashe?
હાહા..હિના..માર ખાવા તો ભાવનગર બોલવા પડશે... આવે એટલી વાર...ના ના... હવે આવી ગયા એટલે બધું પૂરું... બસ હવે જવાનું નામ લીધું તો મારે સુરત આવું પડશે...
are have javanu nai kahu kem ke ghana gun lai ne j betha che hahaha
ok tq jarur hashe to chokkas kahish baki rehvani suvidha compny aape che to chinta nathi jaji hahaha
હા હા હા તો તો સખી લડી જ લે વરસી જ જા ફરી જવાનું નામ ન લે
hahahaha @Diduuuuu ???
ohk...bhavesh ji..kaam kaaj hoy to keh jo
are badhi chut che bas.......
are ravinaji jagadi lo aaje aahi j chu hahahaha and post pan kari didhi che hahaha
સખી મારવાની છૂટ છે ઝગડવાની નથી...
haa job change karvani hati aetle karvu pade ne have change kari to aema dhyan aapvu padshe
ભાવેશ મારે ઝગડવાનું છે હો તમારી સાથે..હાહા...
કઈક રીડિંગ તો કરતા હતા ને..
bas 2 ya 3 days ma
are hu job karu chu aena pan 5 year thai gaya hahahaha
kyare aavo cho ahmedabad?
ભાવેશ exam પતી ગઈ કે બાકી છે...
jsk
chalo hu jaav boss bagdya....hahahaha by jsk
bav saru hoo hahaha
are sorry
saru evu wc thayu hase nai??? hahaha
o @Bhavubhaiii hu @Gandoo chu khaber che ne ?? k bhuli gya km mane bhaiii kaho cho he A mane no gamyu ???
are auto vala ae badhi khabar padi didhi hahahaha
km evi to su khabar padi hahaha
haa pehli var aavo hamna week pela to khabar padi gai hahaha
good good
are naa bhai welcome kare to aabhar to manvo pade ne bhai
F9 @Komudii
sachvi ne ho....hahahaha
hu jaldi j amadava aavu chu hahahaha
To tame ahiya badhane aabhar vyakt Karva aavya cho em ne ????
are aabhi bhai manish kyarek tamari vat pan hahahaa
cho
msstt ek dum....tame km chi
thank you komalji
o Amdavadiii km cho tame ane Tamar A ??
mari vat nathi manta ne Atle kyarek @Gandao nu mani levay ???
@Bahveshhh bhaii tamne mara tarafthi Dhikko ???
welcome back narayan
tq bhai
baki aamno dav to aaje pakko hato ????
ohk @Diduuu tame kahyu atle java fav chu
tq hinaji
tq shefaliji @are have amdavad ni rah pakdi che hahaha
welcome back...
બસ એય અભી બહુ હેરાન ન કર ભાવેશ ને એ અહીં જ છે, બસ પરોક્ષ રીતે, ક્યારેક હાઉકલી કરી જાય એટલે બસ
hu kai nai janu kidhu ne ek var k muko ghariii to mukooo
are bhai atyare to khava mate pan time gotavo pade aevu che hahaha
o bhaiii ty kam nai chale Mishthan khavdavo chalo aapda surat ni Ghariii muko DP ma to j manu k Amara NARAYAN aavya em
ઓહ ચલો આવ્યાં તો welcome
are aahi j cho and tq every one......
નહીતો આપણે પણ કિટ્ટા
આપણે બૉલાવશુ
ભાવેશ આવી ગયા?
બોલશે પણ
હા અભી આવ્યાં છે તો બોલશે પબ
kai j bolta nathi yar aato jov ??
આભાર and welcome
welcome back @Bhaveshbhaiiiiii NARAYAN ???
are akho divas lado chho ladva sivai biju kai kam nathi hahaha
heeee what a joke komal ...tu ne ucha aavaje na bole emm...capsul gale nath utarti ...hahahaha
chamchao na hoy ne ene.... jo tiya samji gai
to kone pade
a tane na khabar pade jagrut...
ha komal e to mane khabar j che ke tu bahu dahi che
chal juthi tu dhire thi kyare bole j che
haaa a vaat sachi k bhaveshji jode abola lidha che...baki yudhdh....hu to koi na same uchi avaje boli pn na saku...
a che ne...mahadev na bhakt che ne kaam narayan na
avu kamleshji a kahelu tu pan gai cho atle have to matter solve mari sakhi to ahi j che atle
hu kya gai ti pn???
hahahah komal badha ne samel kari ne chalya gaya kamleshji @ komal tane to pachi lavavani hati dear
juo juo kamleshji...tamari lila nu parinaam
તું અને સીધી ...ઝઘડાખોર
mara jevi sidhi sadi chokri pr aatlo moto ilzam lagavta jara pn vichar nai aavyo tamne loko ne...heeee
tu nai ladi wahh
oh komal have tevu nai karti khuna ma nai besati nahitar biji lila rachay jase
me kidhu tu ne hu sudhri gai chu have...mb na khuna ma besi rav chu ek dum shant...pn mahadev ne a vaat ma pn pet ma dukhva aavyu jo
hahahah kamleshji a badhi lila rachi he.. ?? komal tu sache j nai gai ??
kai samajvanu j nathi...bs badha ne dhandhe lagadva na kavtra che mahadev na...narayan narayan
કમલેશભાઈ આમા શુ સમજવું અમારે? હા તમારી પાસે તો આનો પણ જવાબ હશે જ...હાહા... તમને પહોંચી તો કોઈ નહિ શકે...શુ કેહવું કોમલ?
હાહા... સાચી વાત...
mahadev ni vaato ma koia aavvu nai ho...nai to vaato nu vantod j thase
હાહા... આ તો પેચીદુ થતું જાય છે...
to aam koi na pn naam nu bill fadi devanu....evu j thayu ne khaya piya kuch nai..glass toda 12 aana
વાઘ આવ્યો વાળું કમલેશે પણ આદર્યું લાગે.....હા હા હા કોમલ સંભાળજે...
tamari lila na chakkar ma badha mane fasi a chadavi dese ho kamleshji
oyyyeee mane j nathi khabar k bhaveshji jode me chhelle kyare ladai kari ti....dodh daya...hu nai ladi koi na pn sathe
dodhi tara lidhe bija jata re 6 ...hahahaha...ochu ladne badha jode ladaku ...
komali aavu karvanu ...yaar tare ...
heee??? oooo mahadev...kyare thayu aa badhu???
ચલો તત્વમસી માં ડૂબકી મારવી હોય તો મારી હારે....
ઓહો...આપ સૌ નો સૂવાનો સમય થઇ ગયો કાં...???સારું ચાલો તો ...શુભરાત્રી સૌને જય ભોળાનાથ ....
ok હું પણ તત્વમસી માંજ હવે ડૂબકી મારવા જાઉં છું ... આ વાંચતી વાંચતી જ સુઈ જઈશ.....
suvu j che pan તત્વમસી no bijo part read karu chu te finish thai atle sui javanu che
નાનકી સુઈ જા..... હું રાતરાણી છું..... તું ગુલાબનું ફૂલ તારે સવારે ખીલવાનું હોય.....
ધન્યવાદ શા માટે..... હું કાજુકતરી ફ્રી માં ખવરાવું છું હો ...
ok.... બસ પાછા આવતા હોય તો મોસ્ટ વેલકમ..... કોઈ પ્રશ્ન નહિ માત્ર આવકાર જ આવકાર.....
ધન્યવાદ સિમરનજી ...
જી હા હું સહમત આપની સાથે કમલેશજી.....
મેટર જાહેર માં કહી શકાય એમ નથી...હવે એ કાલે આવશે ત્યારે મારી તો આવી બનાવાની છે...તો ત્યારે તમે બધાં મારી રક્ષા કરજો અને મેટર એમની પાસેથી જાણી લેજો...બરોબરને??
હું શાંત કરવા વચ્ચે ગયો તો બંન્ને એક થઇ ને મને બચકાં ભરવા લાગ્યાં ...એટલે મેં પણ જવા દીધું ....સમય આવ્યે બધું બરોબર થઇ જશે...આપણે બોલીને વાત ના વધારવામાં જ મજા...
bt wt mtr....
અરે બંન્ને એટલી હદે ઝગડ્યા છે કે વાત ના પૂછો .....મને તો લાગ્યું કે સાક્ષાત " જગદંબા અને નારાયણ " આજે એમ.બી. પર પ્રલય લાવશે...
કમલેશજી કદાચ બંને ની લાગણીની ઊંડી ઠેસ લાગે હશે ..... હું પણ છેલ્લા કેટલાય મહિનાથી વોટસએપ્પ ડિલેટ કરી બેસું છૂ....
ha have chalo badhane jay shree karishna gn tc sd
ok chalo ...joie aagad ...good night all...take care...
ha kamleshji tene git vali post muki hati kadach tema j thayo hase jagdo tema hu ane jd pan hata pan atlu badhu thayu te nai khabar
એટલે તો મારો બકુ છે...વ્હાલા...
મયુ ...ખોટું ના લાગે ...પણ અમુક હદ સુધી જ...અને કોમલનું ના આવવાનું કારણ ખોટું લાગવું નહીં અપીતુ ભાવેશભાઇનું જવું છે...
@nirav bau dahyo hoo...
સેન્સેટિવ માઈન્ડ હોય એને આજ તકલીફ પડતી હોય છે....
એમના કરતા હું ડાયો નહીં કેમકે હું તો આખો દિવસ અહી જ હતો.
એ યુદ્ધ માનસપટ પર થયું હતું ...અને એય નાની એવી વાત પર....પણ વાત વધી વધીને એટલી હદે વધી ગઇ કે બંન્ને એ આ એપ જ ડિલિટ કરી નાખ્યું ...લો બોલો...
જી હા.... મને યો હજી પાંચ દી થયા એટલે ખાસ ખબર નહિ કમલેશજી... હું થોડી અજાણ બધાય થી.... પણ હવે ગયા એ હતા એમના પાછા આવે અને બીજું કોઈ આમ જવાની ભૂલ ન કરે એજ અરજ પ્રભુને.....
are pan komli ne odhkhu tya sudhi ene koi ni vat nu khotu na lage yaar ...
hmm sachi vat kahi @Vandrii 2
એ તો અધમ જ જાણે હો...ટિયાજી...
komal તો ઘણા time thi nai dekhani ha te bhul kevay apdi
pn a loko nu yudhh kya thayu??
@ sonu ...bhaveshbhai pacha aave tyare all ok kevay ne ....
સાચી ખોટી ભોળો જાણે ...પણ ત્યાર ના બંન્ને ગાયબ છે ....અને તમે ભાવેશભાઇની પાછડ કોમલને નજરઅંદાજ જ કરી દીધાં...
કઈ મેટરે.... હવે ઓલ ઓકે ને.....
અધમ એટલે અધર્મ જ ને kamleshji
@Motabhaiii koi malyu nathi lagtu tnmne pn
@Motabhaiii sachi vat che ?? :'(
કારણ અત્યારે જ કહ્યું ટિયાજી...અને "અધમ"નો તો શિકાર થાય પછી જ ખબર પડે ને ???હા હા હા
heeee kyare ne kem ???? seriously jagdo thayo pan kai vate....
na kamleshji
આમ વેટ અડધી વાત મૂકી ન જાવ ..... ઊંઘ નહિ આવે....થોડી મહેરબાની કરો.....આમ પણ માંડ આવે તેમાંય.....
વાત જાણે એમ છે કે , બે દિવસ અગાઉ ભાવેશભાઇ અને કોમલનો ઝગડો થયો...તમને કોઇને ખબર છે ???
have kamleshji a અધમ કહી દો ને કારણ કહી દો એટલે સૂઈ જાવી અમે
ધ્યાથી સાંભળજો હો બધાં ...???
ha to detail ma kaho motabhai ....
hahahaha hamara gum se koi lena dena nai he @Ghela (~_^)
બોલો ક્યાં ગયા કમલેશજી....
ha sachi vat sonu
તો બોલો ને વડીલ
abhi tu kem nath bolto la only like j ...tu y gam ma gayo gandaaa ....hahahahaha....
તો મયુ ...વાત એમ છે ને કે , ભાવેશ ભાઇ નું આમ અચાનક જતાં રહેવાનું કારણ હું જાણું છું ...
નીરવ અહીં ગમ ઓછો થશે .... હો વધશે નહિ..... તું વાત કરી શકે.....
ha maylu sachu kahyu che to bey aek j rasina ne gn tata
ha kamleshji te pan kari juvo
નીલે જ બધાને ચેપ લગાવ્યો લાગે છે.....
motabhai kai lila rachvana 6o ??? haha
aaje nirav nu y mud nathi neelya ni jem ...em lagshhh...hahaha...
અધમ જાણી ને સુઈ જઈએ..... કહોને કમલેશજી....
hahaha tata gn sd jsk tc all
આજે યાર mood નથી. થોડા ગમ માં છું.
a thai vat nirav @ maylu hu koi ni secretary nai ho di che te @ chalo tayre hu sui jav ha kamleshji a અધમ baki rahyu badhane jay shree krishna gn sd tc
ઉપર થી જાય કે ન જાય શુ ફરક પડે હે..... પાસ થઈ થોડી gov. મળવાની છે.....
તો લીલા રચું???
nirvyaaa chup ken cho ala bolish ke dibhu have hahaha
મૂળ વગરની વાતનું મૂળ ના હોય હિર ...અમથું જ કહ્યું કે "વાઘ આવ્યો "...હા હા હા હા
ના એ છે જ પણ લાઈક માંજ છે એક કમેન્ટ કાફી છે એની..... મહાદેવ.... બસ હવે ભાવેશજી આવી જાય....
kem li tiya have aaje tu pachi sonu ni secretary bani gai ...bau job badle tu to...hahaha...
to pacha to lavi sakiye ne kamleshji
અહી જ છું ભાઈ એમ જાવ એવો નથી
ટિયાજી...ઊંઘ તો મનેય નથી આવતી...જ્યારથી નારાયણ ગયા છે ...પણ શું થાય કહો..??
આ ધૂળ થકી તો જીવન પાવન થાય છે.....
@ sonakii tane y upar thi jase hooo....hahahah...nirav pacho gayo k su ??
are maylu aem kav ke vat nu mul na pakdayu hinadi e aavu ken karyu badha ahi aave aetle ke aemne masti chaditi
hahahah sonu
અને બકુ....હું મહાદેવ નો ભક્ત છું ...એમની ચરણોની ધૂળ...મહાદેવ તો એક નારાયણ માટે જ...
હિર ને ઉપર થી નહિ જાય એ તમારા જેમ ઉપર હવા નથી ઊડતી હો.....
ના હો...મારો બકુ ઉત્તર આપવા નથી આવ્યો,ભાવેશભાઇને પાછા લાવવા માટે આવ્યો છે...અને તું આવ્યો એટલું જ બવ છે બકુ...કોઇને કંઈ સફાઇ આપવાની જરુર નથી
hir tane em pan upar thi j jase ...hahahaha...na vanchati hoo cmmt...
હસો નહી કમલેશજી સમજાવો નહીતર ઊઘ નહી આવે
સરસ નીરવ તું પણ ખા ચલ..... કમલેશજી....લાગે તમારો ખૌફ છે બોયઝ મા તમે આવ્યા ને એ લોકો નાસ્યા એવું લાગ્યું.....
ala nirvyaaa bov kari ho te to
નિરવ ....આવ ભાઈ ...
નીરવ અસમ થોડું હાલ્યા જવાય... હે ચલ ફેમિલી ને આન્સર આપ.....
હા હા હા ...અધમ..?? એ સમય આવ્યે સમજાઇ જશે ...@ હા સિમરનજી ...મોં મીઠાં કરી લેવામાં જ મઝા...હો...જૂઓ મેં તો ખાઇ પણ લીધી...
આ આવ્યો નિરવ હવે હૈયે હામ થઈ
hahaha addha thi vadhu coment vachi pan badhu uper thi gyu @ hinadi su upadyu che aa badhu he kay samjayu nay hahahha
ચાલો મહાદેવ
અધમ એટલે શુ ?? તે કહો પેહલા
ઓય બકુ....બસ હો હવે ...આવી જા પાછો....સાથે મળીને ભાવેશભાઇને લેવા જઇયે..
હું તો કહું છું પ્લેટ માંથી એક એક કાજુકતરી ખાવ મોં મીઠું કરો અને યુદ્ધ પર પૂર્ણવિરામ મુકો.....
ટિયાજી હું રસ્તો બતાવું...પણ ચાલવાનું તમારે છે....બોલો છે મંજૂર ??? એક ઘા એ બે શિકાર થશે..."અહમ ને અધમ" ... બંન્નેનો...
અચ્છા એમ છે.... હું ગામ બહાર ગઈ હતી એટલે મને વાઘ ની જાણ હતી જ નહીં...... તે વાઘ એકલો કેમ આયો ટી તહેવારમાં ફેમિલી સાથે નો આવે....
કમલેશજી નીરવ ની વાત કરું એને ભાવેશજીને લાવવાનું કહ્યું તો એ પણ કાલ નો ગયો પછી નથ દેખાતો.....
વાત એમ છે કે ...વાઘ આવ્યો જ નથી...@ પણ હા ...હિનાજી શિકાર કરવાના મૂડમાં છે હો ....બધાં સંભાળીને રહેજો જરા...હા હા હા
@ sonu ....motabhai j amara saheb 6 ...1st ...hahaha...emne j amne shikjvyu 6 ...badhu ...
કમલેશજી હું તો માત્ર મારી નાનકી ની સાથ આપું.... બધા એની પર ચઢી બેઠા તા એટલે..... બાકી વાત તો મને નથી ખબર કે શું છે.....
કોણ...??સિમરનજી ???
સિમરનજી આમનું કલ્યાણ કરવા જતાં આપણું કલ્યાણ થઇ જાય હો....હા હા હા હા
ame to gaam bheghu karyu pan amuk loko ema sarpanch bani betha ...motabhai ...hahahaha...
લાઈક માં આવ્યો હતો પછી છુ થઈ ગયો લાગે ... યુદ્ધ નું વાતાવરણ જોઈ....
to kem rijse narayan tame j kaho kamleshji ame te pan ajmaviye pachi avu na thai ne ke a to baki rahi gayu
હા હા હા ...મયુ...હિનાજી એ કહ્યું "વાઘ આવ્યો"...અને તમે બધાંએ ગામ ભેગું કરી નાખ્યું ???
હા હા હા ...ટિયાજી ..."નખરે ચઢ્યે નારાયણ ના રીઝે"...ડિયર...
પધારોપધારો કલ્યાણમ કરોતી.... આ M J ને થોડી બુદ્ધિ આપો ઉછી ની....
hahahahah kamleshji te jaldi avi jai ne atle @ ha ho avde che maylu
હા તમે તો માચીસ જ આપજો....ઘર ભાંગે તો ભાવેશ ભાઇનું...આપણું ક્યાં કંઇ જાય છે ??? કાં...???
હા હા હા...મોટાભાઈ તમે ય સામેલ થઈ જાવ ...
કેમ નહિ.... આટલી મોંઘી મીઠાઈ સ્વાગત માં એમ જ રાખી હશે......
kaya avyo sonu ??
શિવ શિવ શિવ શિવ ....આ શું ??? રીઢા ઘરે ધમાચકડી માંડી હેં તમે...??? ઘરધણી ના હોય એટલે શું રણશિંગા ફૂંકવાના...???
ભાવેશજી પણ આવશે...હવે...
તહેવાર મા વ્યવહાર સાચવતા આવડે છે ??? @ સોનકી એન્ડ ટીયા....હા હા હા ...
ચલો નીરવ તો આયો....
jasminbhai lavingyo nathi a parmanu bomb che @ ધડામમમમમમમમમમ futyo ho jojo
ટિયા હાલને હાલ.... ધડાકો કરી જ નાખ.... આ મામલો અત્યારે અહીં પતાવી દે.... અને દફનાવી દે..... તહેવાર ટાણે આઅમ ઝગડે એ ન ચાલે...
jo jo ho lavingyo hase to tya ne tya j futse @ ha ha ha
લે માચીસ..... નેક કામ મેં દેર કેસે...
pag par kuvado maryo @ ha ha ha
ha have sonu fodvo j padse avu lage che
kya gya ravina ben
oooo bap re a to kai karyu nai ne ultu mari par j avyu a to sweet khadha vagar madhuprameh thayo am thayu
@ sonu tu ja ahi thi ....tare to sweet j khaya karvanu hooo....magyo toto y fodyo 6 kok divas ....hahahahhaa...
લે ટિયા તું અટેક હું પાવરબોમ્બ તને સપ્લાય કરું છું.... હવે તને જે બોલે એને છોડતી નય......
હા જો પકડાઈ ગઈ આ જ હશે...કદાચ તો
google crome install karyu pachi crome open nshi thatu ane canttoll pannel mathi uninstall pan nhi thatu @ aa nu koi solution
have pakku aa vandriii 2 j boli hase ....ame ahiya j hoii kayay no jaie mb ma j rahisu ...tare javu hoi to jaa ....hahahahaha...
hahahah jasminbhai same thodi karay
hahahah di badhu chu mantar thai gayu chalo have apde pan jai byy
tiya @ jta rye pachi power kare@ ha ha ha
જો આ ટીયા બોલી ને પાછી....
નાગપાચમ ના દિવસે ના હોય રસોઈ....હાહા...
લાગે તમે બધા થેપલા શેકવા બેઠા છો....એટલે યાદ આવ્યાં....
di tamara bhaiyo kaya gaya hamna to bov bhadaka karta hata hahahahah
રવીના કયા ચાલી સખી
to lal dhori jav mast atmosphere che @ khas tamara mate @ ek dam nirav shanti @ aajej gyo to
હા હિના એવું જ લાગે છે....
ના હો એ તો સાસુમાએ કરી લીધું બધું
kem bija ben ne pan ej kam lage @ ha ha ha
thepla baki hase jav jav @ ha ha ha
ને અભી ગુસ્તાખી ન હોય તોહીન હોય
bye બધા ને... કાલે મળીશું...
kem me su uchal kud kari he vandraa
ha ha ha @ kandorna che
સુતળીબૉમ્બ ફેકવો જ પડશે લાગે હે.....હિના તું આમ ક્યાં ચાલી અધવચ્ચે.....
પૂછવું પડશે કે ભાઈ ને દૂધ ઓછું પીવડાવો બહુ ફૂંફાડા મારે છે
di amne to che ho tamtamre amare mate to rokav
kem bena
je bv Uchal kud kare Ano DAV fainal j hoy @Vandrii 2 atle Mape re mape smji
જસમીનભાઈ ઘરે કૉલ જશે હો તમારી....
કેમ bye ...hina didu ...tusssssi na jaaooooo...haha
hahahaha atle mane j bhadake dai devani vandraaa hahahah relax ho
wah super sot ho di
hahaha sachi vat @Mayula @DIDUU ye hamari TARIF SAMJE YA GUSTAKHI???
જ્યા તમારા પર વિશ્વાસ ન હોય ત્યાં શુ રહેવું
dudh pava javu lage@ha ha ha ha ha
A @vandriii 2 biju koi na malyu atle taro DAV karyo alii relex relex ho
ચલો bye
તું કરી પણ શું લેવાની @ સોનકી....બે કાજૂકતરી વધારે ખાશે બીજુ શું...હા હા હા ....અરે આ હિનાદિદુ કોની બાજુ છે ??
kaik saru patra gotyu hot to @ aurangzeb
hahahah di rehva do amare ladai nai karvi @a bhaveshbhai ne pacha lavavana che ne @ ha ho tame cho atle mane kaya fikar che sonu
તો મારા ભાઈઓ પણ કઈ કમ છે ઔરંગઝેબ પછી આમનું નામ આવે છે હો
ha tamari same to amari kaya barabari thai pan a vandraa kaik kaho tene hu khatku chu me to su bagadyu e j nai khabar padti bolo have kem khatku te mare kem nakki karvu
લિમિટ રહેજો..... નહિ તો રાતોરાત અહીં જ ગાઝીઅટેક 2 થઈ જશે મારા હાથે.... ટિયા તું ફિકર ન કર... મેં હું ના...
hahahaha....@ sonu haalll emmm ...tari aangli koi ni najar ma y nai aave baki ...
he @Simi he @Simii shu karse tari aa ben ??
aavi gya divasadi vada
તો એની દી પણ કઈ કમ નથી હો ટીયા..
have mara di avi gaya che tene mali lo pela @ radi le ankho saf thai jase ho
tekedar aavi gya
hahahaha A @Vandriii yato tum hindi Bol yato Gujrati mger BAVA hindi na bol yar bvj RADU AAVE CHE
oyy maylu a dodh dahi kon che @ tq sonu
wah wah
ટિયા કોને ખટકે છે સામે આવ જોએ..... મારી નાનકી કોઈ આંગળી પણ નહીં લગાવે...
why ?? mene tera kaya bigada hai woh to batavo pehla nahitar fir hum chale jajayege koyki hum kisika khatka nai banana chahte vandraaaaa
ohmmm futtt fattt badhi dodhdahyi nu khopdu tuttt swahaaaaa....bhumm bhummm dishoooommmm....
bcz tu mane bvj khatke che @Vandriii 2 Dhishommm hahahaha ^o^
tane marvama hu j kem dekhav he vandraa tane to have marvo padse dhisum
@ jo marriage thai gya hoy to
hahahaha @Mayula hu kv em kr nai to @JH parmanu chodse to aakhu MB j bhooommmmmm
na re west na karie aapre golo ...abhla ...hahaha...vandrii 2 ni badhi frd dodh dhayi j 6 e vat pakki ...hahahahaha...
Hu to kav @Mayula Aa @Vandriii2 ne j udav dhisoommmm
e ne kaho k ghare chadavi dye bar kya javani jarur che
Ala @Mayula Godo to chod a bahane koi ghabray ne sachu kai de hahahaha (~_^)
અહી તો નહિ દેખાતા
Ato darek @Vandriyu ne evu j lage k hu Dahyi chu pn hoy DODH DAHYI hahahha tara jevi ^o^ ^o^ ^o^
abhla jya pade tya nai ...je bolyu hase tya j padse ...gola to ...hahahahaha....
નાગપાંચમ ના દિવસે બધા દૂધ ચડાવતા હશે તો ઓછા દેખાય છે..
hajar che ravina ben
કોણ સાપ છે તું??
@ jasmin ravina didu ne malo...
bichari ketli dahi hoi che tane su khabar pade tu to vandro cho ne te pan gando hahahah
A @vandriii 2 zhagda na karavish nai to tu gai j Dhichkyauuu Dhishoooommmm
ના હો મારે તો આખો પરિવાર સરખો તમે આવી ગયા એટલે બસ એ તો એવું કહેતા હતા કે સાપ છ
computer na jankar hoy to kejo @ ek kam che
haha bolo @Diduu ane @Mayula me top ready kari didhi che ave Aag tu lagadine javaj de jya pade tya hahahaha :)
di a bhaiyo tamne j khota sabit kare che
hina didu kem aam ?? ame 6 sathe ...tame khali name bolo ...kon hata e bas...
ha to @Vandrio pn kya nirdoshh hoy che he @Vandrii 2
hahahah vandraaa nirdosh lagtu to nathi a nirdosh che
@sacha bola hrna
ty @JH :)
કદાચ હે ભગવાન ઘોર કલિયુગ....સચાબોલાનું તો કોઈ છે જ નહીં
jagrut tu y aai gayo pan bhaveshbhai no aaya ...
ન્યુ છું એટલે તો ખુલાશો માંગુ છું..... આમ તો વન વિક થયું....
hahahaha. @Vandrii 2 aapdu badha j mane bcz i am @Gando (~_^)
ktyarek vandra pan nirdosh hoy tiya
aaya k nai lya bhavesh bhai
@ sonu khulasho tamare karvano 6 amare nai ...hina didu dav to na kare kadachhhh...hahahahha...
su jasminbhai tame pan a vandraa ni vat mano cho
@Diduuu aava jokes na maro yar ^o^
haho shak to mane pn jay che @Maylu
હું કઈ તમારો દાવ કરું....never..
કોઈ વાતનો ખુલાશો કરો..... આમ નકામો અટેક નથી કરવો..... નેક્સ્ટ ટાઇમ માટે કાંઈ સમાન બચશે...નહિ તો ગોળીબાર કેમનો કરશુ....
ok abi
oye @Vandrii 2 @Tiya che ^o^
a to kai khabar nai ne sidha bhadaka j karva che badha ne @ hahahahah vandraaa
@ sonu new admission bau kude 6 la abhla mane aana par sak jaay 6 ....hahahaha..
hahahaha naho avu nai @mayula bcz @Diduu no adhikar che bhaiyo no dav krvano ^o^
paramanu attacke@ to hu ame mala feravav betha
A @vandrii 2 taro intro aap ali ^o^
@ abhla jo aapro dav thato hoiii to top no goro jene aag lagavi ena j ghare javo joie...hahahahaha...
sonu kahabar to mane pan nathi
લે જો હજી રક્ષાબંધન ચાલી જાય છે
o @Ghela kya gyo ala??
mane haji e nathi khabar padi k vandri 2 che kon @ ha ha ha
વાત શુ છે કોઈ જણાવશે.... કે હું ડાયરેક્ટ પરમાણુ અટેક કરી દઉં.....
oyyy vandaraa me kai nathi karyu ho @ hinu di sav avu ?? tamara bhaiyo ame vali su kahi didhu
@Diduu sachu kv @bhiyu no DAV karo cho ne???
@Vandriii 2 mane to tari pr j shanka che
હશે કોઈક તમારામાંથી જ ટીયા હવે તમે બધી મારા ભાઈઓને શુ સમજો છો હે
boforce ho abhu
hahahah pela e to kaho ke che kon ??? am khali khotu chokari na name na chadavo hahahah
na na na @Mayula Hu TOP lai ne aavu chu ubho reje hahahaha
હા હા હા જવા દે ને મયુર હવે અહિંસા પરમો ધર્મ
daru godo ghate to keje
હા હા હા ...જાસ્મીન ...એમ કઇ ન મારીએ હો તીર...પણ હું તો ગોળી મારીશ બંદૂકમાથી....ઢિસ્કયાઉઉઉઉ...હા હા હા..
andhara ma tir n marto mayur
અરે પણ શેની માફી ....અમને ખબર તો પડવી જોઈએ ને કે કોણ શું બોલ્યું...
હવે જવા દે ને મયુર જે હોય તે આપણે શું છે માફ કરી દઈએ..
nag ma cobra ek jeri hoy @ ne naganio karde to hospital pan dur padi jay
a thoduk khali lage che nai nirav nathi atle have avi ja nirav taro badha wait kare che ketluk maan khaish ?? man khaine fugga jevo thai jais
ha ha ha
હે કોણ છે એ જાલિમાઓ...સામને કહો પીઠ પાછળ નહી...@ બધી ગાંડીઓ....હા હા
ઘર ક ભેદી લંકા ઢાયે..જસમીનભાઈ..
tame double roll ma lago?
એ તો મારાથી ન બોલાય ને ભાઈઓ રહ્યા તો....તોબા તોબા આ છોકરીઓ પણ કમાલ કરે છે હો...
hahahah hinu di kon afva felave che ??
ભાવેશજી સાથે નીરવ પણ ક્યાં વહયો ગયો....
su pogram che nag pacham no
હા હા હા હાશ એક તો હાજર છે બીજા નાગ...સોરી સોરી ભૈયું કયા ગયા..
અરે પણ કઇ અફવાઓ ???
હિના દિદુ...વેઇટ બંદુકમા ગોળી ભરી લઉ...આજ તો ફાયરિંગ જ...હા હા હા હા...
અભી...નીરવ...મયુર..નિલ...જ્યા હોય ત્યાંથી પાછા આવી જાવ આજે નાગપાંચમ છે ને આ બધી ગાંડી છોકરીઓ ખોટી અફવાઓ ફેલાવે છે તમારા વિશે એને ખોટી સાબિત કરવી પડશે....
chalo done thai gay ho thanks @ravina
ok chalo delete kari pachhi post karu
હા તો જ ગણાય
thai gai to pn # lagadvu padse ?
પીયૂશાજી..# ટેગ લગાડો..#merakrishna
thai gai ho 200 jeva shabdo hata atle noti thati bolo
સાચું રવીના
હાહા... બેન ને કદાચ બહુ ગમી ગઇ હશે...
oohhooo avu kem thayu
હાહા... અહિ મારી કોક બીજા એ મુકી દીધી ને તમારી થતી નહીં...try કરો થશે જ...
me lakheli post j nathi thati bolo
શુ થયુ પીયૂશા જી?
kem k apdi post pr 100 upar to coment thai che so avu karyu hoi hahaha
na na badha barabar che ho bhutda
ha piyushadi avu hoi sake
hahhaha piyusha aevu thodu hoy
are tara kukr a kidhu hatu k Dat gya tara em @Bhutdii ^o^
a mari mere krishna vadi compatation ma mari post j ppst nathi tame koia try kari chhe mb vada apn ne block ny kari didha ne hahaba
aene su puchvu hoy joy ne j khaber padi jay moj ma che hahhhhaha
oye tara Kukervne puch @Bhutdiii hahahahaha ^o^
hahaha koniye khyu tane ala man pade aem bol nay ho bhutda
Dat na kadh @Bhutdii baglii Padi jase hahahahha (~_^) ek em pn tane ocha che Dat
hahaha
hahahaha ha @Ghela
ઢિસુમ્મમમમમમમમમમ...આમ ને @ અભલા ...હા હા હા ...
sars @Simii online ghusoo aam hoy amre to Dhishomm, Fatak kem hir
ane hu ekdam barabar ho
બતાયને ઓનલાઈન ગુસ્સો જોયો નથી મેં કો દી....
hahhhaha bhutda nasto kartiti date to hase tyare khaber padi jase ho
keti nai hir
oye like karvanu bandh ker ne kaik bol @Bhutdii ave mne ghusoo aave che
એ તો સપ્રાઇસ લાગે હો....
a badhu baraber pn ave kuker kem che?? ohh sory sory Tu Kem che ??? @Bhutdiii saru thai gyu??
ha nathi khaber ho @Vandriii oye DATE To k @Bhutdiii
hahahahah hir mari post ma kahelu che tane j nathi khabar lagti vandraaa
oye @Baglii kai bolish k dav hamna ek he Dhishooommmm
hahahhaha aaj to tame padharya mahasay kay hato bhutda hu to aahi j chu aato mare puchvu joye ho
tane bv khabr @Vandrii 2 tu pn navri j lage che kem?? aakho divas
teno birthday ave che abhi advance ape che hahahah
aav aav @Baglii bhutdiii km che yar odkhe che mane?? ane aatli mithai seni che???
ha rah joy chiye badha kyare aave e to
are avse avse @Mahadev kese to pakku aavse @Narayan :)
હા એની જ વેઈટ થાય છેકે હમણાં આવે....
અરે મારા વ્હાલા મિત્રો @ભાવેશભાઈ અે લાસ્ટ પોસ્ટ કીધી છે વાર્તાલાપ કરવા તો આવતા જ રહેશે કેમ @નારાયણ ?? સાચું કહ્યું ને??
hahaha na re hu to khali puchu chu
કેમ તે મને માણેકચોકમાં જોઈતી.....
hahahhaaha sonu tu ahmdabad thi cho?
ના રવાદે ખોટો હેરાન થા મા ...
ubhi re oy aavu..
કાંઈ નહિ રહેવા દે આ તો હું જતી હતી કાલે પાંચમ ને તું લડ્ડુ લેવા.... થયી તને હારે લઈ જવ....
roj roj su chhe have.. hahaha
સારું ચલ આ કુરબાની મુક.... ચલ માણેકચોક જાવીએ....
na simmi na .. tane khava hu mari kurbani aapi det pan undra to nyi j ho.. hahaha
આ એક રસ્તો નીલ.... મને ભૂખ લાગી તો દૂધ હું પી ગઈ.... હવે ઉંદર ને કુરબાની આપીએ જ છૂટકો....
hu aevo papi nthi ke tari ae biladi mate mara undar ni jan kurban karu.. ja tari biladi ni bhukh no bijo rasto got.. hahaha.. me kya kai kidhu hir ae kidhu gandi thai jais.. Hahaha
gn હિર...
આ તો ગાંડી સાથે વાત કરી એ મહાગાંડો હેને હિર..... તું જોઈ નહિ શકે માટે જ મેં ઉંદર અહીં મોકલાવ એમ કહ્યું.... હું તો જોઈ સકિસ ને....કેટ ને ધરાઈને ખાતા...
kahi didhu kevanu hatu e? nd pele thi je gandi hoi aene gandi su karvani.. Hahaha
hu pn mara undar ne marta joi nthi sakto ne.. vhali hoi to bijo koi upay sodh
ha jav j chu ho neelu e to hu sonu ne gn keva aavi ti @ gn sonu byy aa neelu sathe vadhu vat na karti gandi kari dese hahaha
Hahaha.. jati hoi to ja ne hirli..
વ્હાલી છે એટલે જ એને ભૂખી જોઈ નથી શકતી ને..... એક ઉંદર પાર્સલ કરી દે.....
have final by
no simmi.. jem tane tari cat vali hase aem mane mara undar vala chhe.. hahaha..
હે તો હું કેટ ને ત્યાં મોકલું એને પણ મારી જેમ ભૂખ લાગી છે એ પણ મારી જેમ ફુડી છે....
hahaha suy ja hu to majak kartiti by have ganda
simmi.. ha bas dar jevdu maru ghar.. nd undar to aam thi aam doddham karta j hoi ho..
je sara karyo karva jato hoi ne hari jai ne aene madad karay ae sacho mitra.. tara jem patta tichi ne ochha kare aene sath no apay su kevu bhai sachu ne?.. Hahaha
ક્યારેક સેલ્ફીશ બનવું અનિવાર્ય બની જતું હોય છે જીવન મોજ થી જીવવા માટે....
સાવ સાચું હિર ...
ઓ તારી તો એમ કેને તું દર માં રે છે.... તો ઉંદર પણ ક્યારેક મળતા હશે તને નય....
ત્યાં પહોંચતા વાસી થઈ જાય ...હા હા હા
sacho mitra to e ke je hare to pan sath nibhave barabar ne motabhai aa tamaro nanko bov selfish che hahahahahha
થોડું અહીં મોકલવી દ્યોને.... વહેલા જમું છુ તો બાર પછી ભૂખ લાગે....
mitra ae j hoi je jitela paisa ma bhag padave.. hahaha.. nd hari ja to me thodu kahyu tu ke ramva bes.. hahaha... simmi .. kidi makoda bhego j suvu chhu roj aava de tamtamare.. hahaha
હા હો તમે બધાં સુવો...હું લંચ કરી લઉં...જય ભોળાનાથ ...જય શ્રી કૃષ્ણ ...જય માતાજી ...શુભરાત્રી...
ઓશિકા માં ચિટ મકોડી ભરી દવ પછી ઘા કરું.... તને મસ્ત ઊંઘ આવશે એમની હારે...હો...
chalo huy suy jav chu by jsk gn sd tc jay bholanath
hahaha jane to tu sacho mitra nathi aem ne
એ ઘેનની ગોળી ખાઇને સુઇ ગયા છે હો...સુવા દો ..
hare hue insan ko hum sath nhi dete.. hahaha
હવે પધારો ભાવેશજી આપની પોસ્ટ સવારની રાત થઈ તોય no. 1 પર થી હટી નથી એ જોવા તો આવો.... પ્લીઝ... તો અમને સુકુન ની નીંદર આવે....
હા હા હા ...
Hahaha.. ha bhai.. osiku gha kare aetle sui jav hu..
hahaha aem kay thodu chale to jitu to su kam bhag he?
Hahaha.. are mazak karu chhu sonu... aapne to akhand chhi ae ho ahiya.. ha ravina jarur.. ghare aapva aavis.. hir na ho hari ja to bhag nyi.. Hahaha
હવે નાનકો મશ્કરી કરી રહ્યો છે...શું તમે પણ...ઓશિકું નહીં હોય એની પાસે એટલે...તમતમારે કરો ઘા...એનું કામ થઇ જાશે...એટલે એ તો અહિંયા નો અહિંયા જ...હા હા હા હા ખરું ને નાનકા ???
ane haru to tu bhag deje ho
ને હિર... તું નહિ તો તારી like પણ ચાલશે... હાહા... એ આપતી રેજે....@નિલ જાય છે? મારુ address લેતો જા... કંકોત્રી મોકલી દેજે...
નીલ છુટો ઘા કરીશ ઓશિકાનો એક પછી એક બસ બધાને જાવું જ છે.... તો આયા તા કીમ...
hahaha paku
pakki kheladi ho hir.. hahaha.. tu jit aema aapno bhag ho..
ala tare kya javu vari he kyay gyo cho ne to dhibi nakhis tane samjyo
ચલો દોસ્તો કાલે મળું.. એ આપણ ને બધા ને કામે લગાડી ને સુઈ ગયો...હાહા
માટે જ તો મેં એમ કહ્યું કમલેશજી કે તમારા માંથી કોઈ સમજી શકે....
હા હા હા હા ...મોજ કરો તમતમારે ....હું તો બસ આમજ ...
hu to kayam mate jav chhu ho .. nyi aavu hu have.. hahaha
hahaha are na motabhai tam tamre aavi jajo pan satam par farva javanu che to ane teenpati pan ramvi jose ne hhhhaaha
ભાવેશ ભાઇ ને તમે પોસ્ટ પરથી કદીયે ના સમજી શકો મહાદયા...
ok હિર થેંક્સ હો અગાવ થી કહ્યું..... ડોકિયું કરવાનું ન ભૂલતી પણ....
hahaha sonu
કેમ સાતમ નથી ખવડાવવાની એમને હિર...તો સીધે સીધું કહી દે ...એમાં જાવાની શું જરૂર ...અમે નહીં આવીયે તારી સાતમ ખાવા...હા હા હા હા
નીરવ સુઈ ગયો હોય તો સપનામાં જઈ ઉઠાડો.... પછી ભલે gn કહી સુઈ જતો....
Hahaha.. wah maylu nirvanand maharaj ni jai ho.. jai ho .. jai ho... have to aav aela.. nirav..
hahaha di jo mara badha mb member hu aap sahu ne aagav thi jan karu chu ke chath na divesh thi mb ma nahi dekhav ha kyarek dokiyu kari jaish ane na aavay to maf karjo thoda divasma pachi aavi jaysh ok
તમે લોકો ભાવેશજી ની આજની પહેલી પોસ્ટ અને કમેન્ટ રીડ કરી જો... કડાવહ કોઈ એમના મનના ભાવો કળી શકે અને કાંઈ સમજી શકે....
hahaha neelu
try કરી જો હિર... કોઈ ને મનાવાનું બાકી નથી રાખવું અમારે....હાહા... આજે એક સાથે બધા ને મનાવી લઈએ...
aa nirav ne su thayu? are re aam ne aam badha jata rehse to aa ghar bhangi padse.. na na aavu na karo.. aav lya topa nirvya.. hahaha.. amo ae tamone ket ketla yaad karela..
hahaha ala niravyaa aatlu amne bhi koy nay manavya ho
@ નિરવાનંદ મહારાજ સમાધિમા જતા રહ્યા લાગે છે...હા હા હા...
nirav hve bhai ny kav aavijaa hahahhaha
નીરવ જ્યાં હોય ત્યાં થી mb ની આ પોસ્ટ પર આવી જાય... કોઈ તને કઈ નહિ બોલે... બધા તને બહુ યાદ કરે છે. . અમે બધુ ભુલી ગયા છે તું પણ બધું ભૂલી ને અમને માફ કરી દે....
આવ ચલ આમ માન ન માંગ.... ને સુઈ ગયો હોય તો સવારે આવી જજે... ok
bhavesh bhai nakki kyak 3 patti ramva jata rahya.. hahaha.. aavu na hoi ho bhavesh bhai.. aam kai gd bye no kahi devay sav.. thodik to amari lagni ni value karo..
are nirav aavi ja badha tane adrees aapse hahhha
હાહા... આતો એક વાત એમને? @સખી તું છે એટલે મારે ક્યાં ઉપાધી છે ...
આ અમથું અમથું કરવા વાળી અસર રવીનાજી ...હા હા હા
ના સોનુ... આ તો સરળ લાગણી નો સેતુ છે... આમ ક્યાં ભારણ છે? સરળતા થી પાછા આવી જશે....
અહીં આવવું અઘરું ન લાગ્યું કે જવું પણ નહીં લાગે.... પણ હા ગયેલા ને પાછા લાવવા અઘરા ખરા હો.....
કમલેશભાઈ શુ અસર થઈ એતો કો... હું પણ ગર્વ કરું મારા પર...હાહા....
હા હા હા અરે સખી તો તારી બધી બલા સ્વીકાર બસ મોકલી જ દે
હાહા.... હું તો પાસ જ કરું છું... તારા પર... તું સાંભળજે....
આવજો બધા...
હા હા હા રવીના સંભાળજે આવ્યું તારા પર હો
love you to simran @ ha ho lagni no setu ravina
ચલો gn....bye...
હા હા હા ...ગજબ હો ...આ રવીનાજીની સંગતની અસર છે હો...
હા ભાઈ... જ્યાં સુધી આ લાગણી ઓ ને વશ છીએ ત્યાં સુધી આમ બોલાવતા રહેશું... આગળ ની ખબર નહિ... આમ બધા જાય છે તો ખરાબ અમને પણ લાગે હો...
ohhh so sweet sonu mari biji di mali mane @ha tame saru rakho hamna mani jase te
હા તો અમારે પણ ક્યાં જવું છે આ તો બસ બાળક ખુશ રહે ને એટલે અમથું અમથું...
અરે મારો બકુ ક્યાંય નથી ગયો...બસ જરા ભાવ ખાઇ રહ્યો છે...એનું પેટ ભરાઇ જાશે એટલે હજમ કરાવા પાછો અહિંયા જ આવશે...હો ...હા હા હા
હા તું સુઈ જા નિરાંતે..... કપમાં જ લાંબી થઈ જજે.... તારી સાથે જે લાગણીના દરિયામાં ડૂબકી લગાવીને આજ.... બહુ મજા આવી લાગ્યું કે મારી નાની બેન સાથે વાત કરી એવું ફીલ થયું.... લવ યુ.... ટિયા ...
have sui javay ne simran
@બાબલો પણ જાય છે? કેમ એને શુ થયું વળી?
ટિયા અભી જાય છે... રુક ને 1 મિનિટ....
હા તું પણ બાળક બન એજ બાકી રહ્યું છે... મેં સવારે જ કીધું તું ચલો બધા ભેગા જતા રહીએ...
chalo tame badha manavo hu viday lav hahahah
તું તારું address આપી દે રોજ સવાર સાંજ જમવા આવી જશુ બસ... હવે કઈ?
તો શું પણ આપણે વડીલો તો વડીલપણું બતાવી જ શકીએ ને બાળકો ને માફ કરીને નીરવ તું નહિ આવે તો હું વિદાય લઈશ
હા હા હા હા ...
ohh nirav bov badha risai che mane pan thodu shikhavado ne
અહીંયા ભાવેશ ને મનાવા આવ્યા તા ને આ રિસાઈ ગયો..
ચલ પૂછી ને બધા ના એડ્રેશ બસ કોઈ ના નહિ પાડે..
kon risanu he dii
નીરવ બેટા આવી જા ચલ સોરી બસ...
badhane avjo tata byy shubh ratri jay shree karishna mitha savpana
હાહા... સાહેબ પાછા unknown બની ગયા.... આનું નામ મેં ફેરવી ને હરિ રાખેલ છે... તું બદલે રાખ મન પડે એટલા....
અરે બકુ...તું ક્યારથી આવી નાની નાની વાતને દિલ પર લેવા લાગ્યો ???હેં???
hahahahahah@sonu hahaha
એ પણ કોપભવન માં જતો રહ્યો
આમ થોડી kitta થાય.... સુતા પહેલા દૂધ પીને સુજે હો.....
હાહા... પટેલ સાહેબ તમે લહેર કરો ને... તમે ક્યાંય ના નથી... હવે અહીં ના જ છીએ આપણે બધા....
પૂછીને જા બચ્ચા તો મસ્ત વિદાય આપશું....કાઈ થોડો રોકી રાખશું
અરે નીરવ અમને પૂછીને આવ્યો નથી પણ અહીં આવ્યા પછી તો પૂછ્યા વગર તો થોડું જવાય
katieee to katieee hoooo....niravbhai....hahahahahjaa
હવે બધા સાથે kitta જાવ. મોટાભાઈ તમે આવો પછી વાત થાય.
hahahahha didu please amari language ma thoduk kyo to kaik smjayyy
કોપભવન
su bolya didu...?? kop valu ??? hahahahah
એમ કેમ પુછાય ગયું એવું અહીં ચાલશે જ નહીં...
હશે બાપા પૂછતા પુછાય ગ્યું તમે તો યાર બિચારા બાળક નાં માથે ચડી ગ્યા.મારા મોટાભાઇને આવવા દો કહી દઉં જોજો.
@dii અરે એનાથી થોડા ડરિયે છિયે?જો એ કંઈ જાય તો તો એના ઘરે થી ઉપાડી ને પાછી લાવવાનિ. hahahaha
જી હા રવીનાજી હું આપની સાથે સહમત છું....
તો શું આજકાલ ના છોકરા નો પહેલો પ્રશ્ન તમે કયાના છો...
@ravina dii આજ બઉ ખાટા થઈ ગ્યા લાગે. hahahahaha
આ એક જ પરિવાર છે...અહીં બહુ પ્રાંતની વાતો ન કરવી બાકી અનેરી કોપભવન માસ જતી રહેશે...
હા હો હિના... એક થવા ને બદલે બધા ને વહેચાઈ જવા માં જ રસ છે....
કેમ જગત મૈયા હવે તમને શું થયું?
avjo ...gn. ...bye ....bye...
બસ હો હવે ભાવનગરીઓ આ પ્રાંત વાદ અમારાથી સહન નહિ થાય...
મને તો બસ મારા મોટાભાઇ જ સમજે હો.
hastovliee...@nirav... hahahahahaha
@motabhaii sachu ho. oyy વાવાઝોડા હું પણ ભાવનગરી છું એટલે કંઈ બોલતી નઇ. hahahahaha
motabhai aavi jseee bhavujiii....khata no thav..aam jovo to bhavuji tmara lidhe bdha kevu key 6...hu ekli bhavnagri chu...jldi thi aavi jav mne sath aapvaa....aem aapda bhavnagar ne koi ky senu jayyu...jldi jldi
એટલે એકબીજા સામે ભાવ ખાવામાં કન્શેશન મળે ને??હા હા હા હા ....ખરુંને બકુ..??
@aneri ભાવનગર માં તારા જેવું વાવાઝોડું . hahahahahaha
ના ના એતો એક નિરવજી ત્યાં ના છે .. આ તો કોક બીજા નવા સાહેબ આવ્યા છે થોડી વાર પેલા...
sachu aelaaaaavvvvv im from bhv.....
are e pote tyano che aetle di hahahahhaa
પટેલ સાહેબ .... તમારે બધા ભાગનગર ના લોકો વિશે જાણી ને શુ કરવાનું છે એતો કહો...
e barabar ke che mb ma bhavngariya vadhi gya che hahahahahah
@aneri જાને ખોટી
ભાવ એટલો જ ખવાય જેટલો હજમ થાય...
I'm from bhvnagar .....@kachinda hahahahhahaha
તમે ક્યાના છો madam?
ala niravya tu to kachida ni jem nam badlya raksh hahhhaha @ motabhai ekdam barabar khyu tame
ha motabhai...ભાવેણા ના ભાવ ભર્યા લોકો ભાવ બોવ ખાય...હું પણ આવી ગઈ હો
bhavnagar વિશે કોણ બોલે છે? જોજો હું ભાવનગર નો જ છું એટલે ધ્યાન રાખજો
હા હા હા ...હાહો..@ ભાવનગર વાળા સાવ આવાજ છે...સારી છાપ પાડી રહ્યા છે હો....
hkkknnnnn gme aem toy bhavnagari nee...motabhai....end to ej kre....aavi j jseee .....okkkk ....
નાનકી તારાથી બદલો લઇ રહ્યા છે...પહેલ તેં કરી હતીને...હવે અંત એ કરી રહ્યા છે ...
હા જરુર રવીનાજી ...
bhavujieeee aavoooo
મારો સંદેશો પણ પહોચાડી દેજો ભાઈ....એમને કેજો પાછા આવો એટલે ગયા જ છો તમે ... બખ્તર પેરી ને આવે...અમારા શબ્દો થી એ ઘવાઈ જ જશે....
આ પ્રેમ એમના સુધી તો પહોંચાડી દીધો છે જાગૃતિજી...ચિંતા ના કરો...બસ હવે આ પ્રેમની તાકાત જુઓ ક્યારે અસર કરે છે ...
હિનાજી...આટલા દિવસ જ એમને પ્રેમથી રોકી શક્યો....અને મારી રીતે પણ હું રોકી શકતો હતો , પણ એમની અનિચ્છા એ એમને રોકવા મને યોગ્ય ના લાગ્યું...આ વાત એમને જ્યારે સમજાશે ત્યારે ભાગતાં ભાગતાં આવશે...
અતૂટ અને અજોડ.... સંબંધ આનું નામ....
કમલ તમે બને ગોળ ગોળ વાતો કરતા હતા ત્યારે પણ મેં પૂછ્યું હતું કે મઝધારે જશો નહિ ને જો જતા રહયા ને...
mb નાં સભ્યો નો પ્રેમ અને લાગણી...
right jagrutiji
હા કમલેશભાઈ પણ એ જોવા માટે પણ અહી આવવું જ રહ્યુ....
ha kamleshji khub sari rite samji gai ane a parivar no prem pan joi lidho
ટિયાજી...આને કહેવાય "લાગણી".....ઓહોહોહો...કોઇ ભાગ્યશાળી જ હશે જેને આટલો "સ્નેહ અને સન્માન" મળે... પણ અમુકને કંસાર હજમ ના થાય તો શું કરવું??? બસ એનું પાચનતંત્ર સારું થાય એની રાહ જ જોવી રહી ને??? તો બસ રોહિતભાઇ આ સમસ્યાનો ઉકેલ એક જ છે , "રાહ જુઓ"... એમના પાચનતંત્રના ઠીક થવાની...બાકી આટલા બધાં હ્રદયને આટલું બધું દુ:ખ આપીને એ પણ કેમના ખુશ રહી શકે ...???
બધા કહે છે કે પાછા આવશે થોડા સમય માં.. એટલે હાલ તો રાહ જોવી જ રહી હિના....
રવીના હવે કમલ ની સ્ટોરી નું શુ કરું...
આ સમય કદાચ એ એકલા વિતાવાઆ માંગતા હશે.... પાછા જરૂર આવશે.... મને સવારે એમની વાત પરથી લાગ્યું કે.... લાગણીઓની કોઈ પોતીકા એ માત્ર ઠેસ નહિ લાત મારી હોય એવું... એને તરત અસ લાસ્ટ વાળી પોસ્ટ મૂકી....
ચલો જનારા જતા જ રહે... કોઈ ને કેવા ના રોકાય... પાછા આવશો ભાવેશ ત્યારે પણ અમે આમ જ હઈશું...
તો આ બધા કેમ જતા રહે છે... એમને બધા યાદ નહિ આવતા હોય તો જ ને
એમ લાગણીઓ માત્ર કહેવાથી જ વધઘટ થાતી તો.... સંબંધો ક્યારેક મરતા નહીં.... થોડા અંશે જીવતા રહેતા....
મળવું લાગણીઓ બાંધવી એમાં કેટલો સમય જાય છે અને બસ આમજ યાર એક જ પળમાં જવું છું...શું કરવું ... જેવી એમની ઇચ્છા...સદા ખુશ રહો...સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...
હા બિલકુલ તો લાગણીઓ ઓછી કરી નાખીએ....
જ્યાં બેઠા હોવ ત્યાં ચા નો ખાલી કપ રાખજો.... મોમાંથી પાણી આવતું જ હશે.... તો એમાં પડે....hahaha....
આજ કાલ આ last post થોડા થોડા દિવસે આવી જાય... પાછું કારણ કોઈ ને નથી આપવું... આતો બહાર ન સંબંધ જેવો બંધન વાળો તો નથી થઈ રહ્યો ને...? તો આપણે સુધારી લેવું જોઈએ મિત્રો...
mane pan hamda thoda divsho ni vat par thi aevu lagyu kayk problem che bhaveshbhai ne kamleshbhai ni vato par thi
હા ભાઈ સાચવો તમારાં નીલભાઇ ને અમે ખૂણામાં બેઠા બેઠા જોશુ બીજું શું.
લાગણીઓ જોડાયેલી છે અમારી ભાવેશભાઈ...
મારો નાસ્તો ન ખાતો.... નીલ માટે છે... હો....
બિલકુલ રવીના યાર કારણ આપીને જાવ કા તો સમજ પડે એમ કહીને જાવ સાવ આમ થોડું હોય...
આહા કોઈ DP માં ચા મૂકે છે, તો કોઈ બીજો નાસ્તો. એલા આવું ના મૂકો મારી જેવા ભુખ્ખડ ને ભૂખ લાગી જાય. hahahahahaha
તો last post ને good bye શબ્દો કેમ? આ અલ્પવિરામ જેવું નહિ પૂર્ણવિરામ જેવું લાગ્યું એટલે બધા જવાબ માંગે છે... કમલેશભાઈ ભાવેશ કે જે કોઈ ને ખબર હશે એને યોગ્ય લાગશે તો જવાબ આપશે... પણ આપણે પરિવાર તરીકે એમને પાછા લાવાની કોશીશ અવશ્ય કરીશું...
અહીં ક્યાં કઈ વાંધાજનક છે ... કદાચ કોઈ પર્સનલ ઇસ્યુ યા પ્રોબ્લેમ હોઈ શકે.... થોડા ટાઇમ મા આવી જશે ... કદાચ એકલા રહેવા ઈચ્છતા હશે....
કોની કમલેશભાઈ ની? ક્યાં વાત થઈ તી?
હમણાં એમની વાતો જ એવી ગોળ ગોળ હતી કાઈ સમજ ન પડે એવી જ
have tame puchho kamleshbhai ne kai ke to
એ ક્યાં ગયા છે?
a koi samasya nathi amne thoda set thava do a pachha avse ..
mb પરિવાર સાથે વાંધો હશે તો જ ગયા હશે નહિ...
કમલેશભાઈ...જય ભોળાનાથ...આ સમસ્યાનો ઉપાય શું??
કમલેશભાઈ અમને તમે તો કહો....
કમલ ને ખબર હશે પણ એ તો બોલશે નહિ...
khabr nathi mane pn kai nathi kidhu
પણ કેમ પિયુષા શુ થયું છે આમ અચાનક
amne mb logout n delet kari didhu chhw
a jawab ny ape
kem shu thayu???
are kem motabhai su thyu tamne vari?
good byeee....tc bhaveshji...n mb sanchalako ne namra vinanti k mb no bites vibhag have tame loko j sachvo....
નારાયણ નારાયણ...આવતા રહેજો...મલતા રહીશું...આમ કંઈ જવાય નઈ હો...
bhavesh ji...bdha tmara jvab ni raah joyi rhya che...
to thik a to mane thayu ke badha jase to a sunu thai jase mb nu aganu
સાચી વાત છે રવીના
@ટિયા અહીં બધા હમણાં જ આવ્યા છે પણ આતો એક ને બોલવા ને બદલે બીજા જાય છે એટલે મેં કીધું તો તાળું જ મારી દઈએ... બધા એકસાથે જ જઈએ.....
મઝધારે આમ અધ મંજિલે છોડી ન જા.... ભાવ ભરેલા હેર્યાં વાટ નીરખે તારી.... ભાવેશજી આમ આવેશમાં આવી છોડી ન જાવ...
ભાવેશ તમારો એક અધ્યાય પૂર્ણ કરવાનો છે...જે મેં શરૂ કર્યો છે...એમ મઝધારે થોડું જવાય....
ચાલો ભાવેશ ભાઈ લાવો તમારું address તમને તો હવે પાછા લાવવા જ છે. અને હા હું કંઈ નથી જવાનો એતો ભાવેશ ભાઈ ને માટે કહેતો હતો. આ પરિવાર મૂકીને જવાય ?
ચાલો ભાવેશ ભાઈ લાવો તમારું address તમને તો હવે પાછા
જલદી મળીશું ભાવેશભાઈ...
ravina જવાની વાત જ ના કરો અમે તો હજુ આવ્યા છીએ ત્યાં તો જવાની વાત થઈ છે તેને પાછા લાવવાના છે અમે કઈ થોડા a mb મૂકીને જવા દઈએ
લે શુ થયું???
ચાલો તો પછી બધા જ જઇએ... તાળું મારી દઈએ mb ને...
નીરવ આમ ગાંડા કાઢ માં.... ભાવનગરી છે તો એમ કે... હું એને લઈને જ આવીસ....
oyy avu nai chale kamleshji a ketli mehnat thi a parivar ubho karyo che ane teni mehnat no avo pritisad ??
પ્લીઝ આમ કરો... બધાયે..... એમને પાછા લાવવા ની જગાએ તમે એમની સાથ આપો.... તમારે તો એમને ઘરે થી લઈ આવવા ના હોય....
ભાવેશભાઇ આજે તમારી સાથે બીજો ભાવનગરી પણ જોડાશે. જો તમે નઇ તો હું પણ નઇ. એ આવજો બધા. Good Byeee........
આમ કેમ? અચાનક?
kamleahbhai au thayu bhaveshji ne ?
હું અહી તો તમને કે અન્ય કોઈને ખાસ જાણતી નથી.... પણ હા... અહીં દરેક ભાવ ભરેલા હૈયાં તમારા આવવાની રાહ જોસે...
are bhaveshji avo saras parivar muki ne kaya jav cho ???
તમારી નવી પોસ્ટ અમને આશ છે કે... શક્યતાઓ થી ભરેલી હશે....
bhavujieeeeeeeeeeeeeeeeeeeeee
motabhai su thayu bhavuji nee ????
કદાચ તમે યહોળો ટાઇમ એકલા રહેવા ઈચ્છતા હો તો ઠીક છે.... પણ ફરી તમે આવસોજ અમને બધાને વિશ્વાસ છે....જે તમે તોડશો નહિ....
@કમલેશભાઈ તમને ખબર હોય તો તમે જવાબ આપો...
ha viraj...nd aem Bhavnagar na loko jva pn ny dey.....hoooo
ભાવેશભાઈ....શું થયું મિત્ર, બંધુ, સખા, ભાઈ...
જવાબ લીધા વગર તો કોઈ નહિ જાય હો ભાવેશ... પરિવાર જવાનું કારણ તો પૂછી જ શકે ને....?
ha..aneri bhaveshbhai emna chale ho..bhvangri na bhage
bhavujiieeeeeeeeeee tusiii na jaoooo
jo bhavnagar nu tolu aavshe
a su thayu ??vadhu kai bolai gayu hoi to sorry pn a rite na javai ho bhaveshji
અને શુભરાત્રી સૌને ...જય ભોળાનાથ ..
શુભયાત્રા ...મિત્ર ...
આવજો એમ તો નહીં કહું...પણ હા ધરતીનો છેડો ઘર જ છે...
જય ભોળાનાથ ....નારાયણ....
hallo,bhaveshbhai su ch aa pachu..
શુ થયું ભાવેશ? હું પૂછી શકુ છું ને?
bt y....??
mahadev tamara mate last sms inbox ma muko che time and etcha hoi to vachjo..... jsk hamesha mate......
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser