એકલતા
યાદ આવે છે પપ્પા તમારી
અને સાથે બ્રિજપતિ ના પણ કોઈ વાવડ નથી,
બંને ની જરૂર મારે,
એક પાસે નથી,તો એક સાથે નથી..
જાણો છો તમે બંને!
કે તમારા બંનેે વિનાા હું અધૂરી..
તો યે તમને મારી યાદ નથી..
જીવી ગઈ જીવન
હમણાં સુધી. પણ હવે
જીરવાતુ પણ નથી કે જીવાતું પણ નથી..
કુંજ વન માં કેકારવ શાંત છે..
દીપ પ્રજવલિત થતાં નથી..
કુંજદીપ..