The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
'હું' ઉર્ફે 'તું' ને 'તું' ઉર્ફે 'હું', પ્રેમમાં પડી બની ગયા એકમેકના હૂબહૂ....
ha ho @Hinadiiii
અભી એ કાંઈ તારી જેમ મહાવીર ના અનુયાયી નથી કે ગંભીર હોય....
oh ho.. hahaha
hmmm to baraber @Hinadiii sars
@Hinadiii mane majak masti pasand nathi baraber j hoy te kahao
એકબીજાથી બિલકુલ અલગ અસમાન એટલે જ એબીજાથી જોડાયેલા...
kem utar dakshin ? samjyo nyi hu
ના હો નિલ અમે તો ઉત્તર દક્ષિણ છીએ... બસ એમ જ લખ્યું છે કોઈ માટે નહીં
આભાર રવીના, કમલ, નિલ , અભી....
હિનાદી તમારા શબ્દો પણ જોરદાર હોય છે..
wah hina di wah.. jiju ne dedicated chhe aa post..
વાહ...ખુબ સરસ હિનાજી...
વાહ હીના...
પ્રેમ માં લડાઈ ની પણ એક અલગ મજા છે...
પ્રેમ માં હાર જીત ના હોય એમાં તો એક બીજા નો સાથ હોય...
આભાર રોહિત...
લાગણીનો પકડદાવ તારા માટે હશે ખેલ, અહીં તો હારજીત ની ગુંજાઈશ જ નથી....
અરે વાહ...એકમેકમાં ભળી ગયા..એકમેકના બની ગયા...છતાં તમે હિના હમેશાની જેમ અઘરી રચના કરી ગયા.
હું ને તું પડ્યા પ્રેમ માં પછી શરૂ થયું હુંતું તુંતું...
આભાર શેફાલી,મયુર, જાગૃત
wahh wahh
bau mast ho hina di...srs..
wahh
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser