Quotes by PRAJAPATI BHADRESH in Bitesapp read free

PRAJAPATI BHADRESH

PRAJAPATI BHADRESH

@hadres


એક ચુંબન ચોરી લઉં તારા મલકતાં હોઠનો,
એકલી હવાએ ઠેકો લીધો છે તને સ્પર્શવાનો ???
#ચુંબન

સાદ પાડી તને હું બોલાવું
એટલી ક્યાંથી દૂરતા લાવું...!!!
#ચહેરો

સાદ પાડી તને હું બોલાવું
એટલી ક્યાંથી દૂરતા લાવું...!!!

જીંદગી માટે દોસ્તી પણ જરૂરી છે., હે ને???
અડધી રાત્રે "ચા" પીવા મેહબૂબા નહીં આવે...!!!

આંસુઓની ધારા ને
પાંપણ નો બંધ બાંધ્યો,

પણ લાગણીઓનો વરસાદ વરસતા,
એ બંધ પણ છલકાઈ ગયો...!!!

भगवान सलामत रखे उन आँखो को.?
जीन मे हम आज कल चुभते हैं...!!!

ચંદ્ર ને ધરતી સમાન આપણે,
ન તું મારી નજીક આવે શકે,
ન હું તુજથી દૂર થઇ શકું

ધમંડ ન કરો .! યાદ રાખજો...
આખી દુનિયા ને જોનારી આંખ... 
આંખ માં પડેલું કચરું નથી જોઈ


    
મોરલી સ્વયં સ્વર ફેલાવી ન શકે... 
એમાં શ્વાસ ફૂંકનાર  શામળીયો જોઇએ...

બધા નમેલા માથા ગુલામોના નથી હોતા સાહેબ,

માન અને મર્યાદા પણ કંઈક વસ્તુ છે...