કેવા હતા એ શાળા ના દિવસો
*શાળા*
એક જ રંગ ના કપડા પહેરી ને સાથે જતા
*કેવા હતા એ શાળા ના દિવસો*
મિત્ર સાથે હસી મજાક અને લડાઈ કરતા
*કેવા હતા એ શાળા ના દિવસો*
મિત્ર વગર એકલા શાળા એ જવામાં શરમ આવતી
*કેવા હતા એ શાળા ના દિવસો*
*નાનપણ હતું,તો જવાન થવાનું હતું સપનું*
પણ જવાન થયા,ત્યારે નાનપણ હતો એક જમાનો
*સાથે મળીને ટિફિન માથી બધા ના ભાગ પાડી ખાતા
બહુ યાદ આવે છે એ દિવસો
યાદ કરી દિવસો આંખ માં પાણી આવી જાય છે
એ મિત્રો ના નખરા, એ આપણા નખરા
*વાંચવા માટે ઘરે આવે*
*અને વાચવા ના બહાને થતી હોય રમતો*
બહુ યાદ આવે છે એ દિવસો
કેવા હતા શાળા ના દિવસો
*કેવા હતા શાળા ના દિવસો*
*લેખક ધવલ રાવલ*
ચલાલા
TRUST ON GOD