•અંધારી રાત્રે તું ચુપચાપ આવ્યો,
•પહેલા આવી વિજળી પછી આવ્યો તુ..
શાંતિ ત્યારે થઈ,
•જ્યારે આવ્યો ઠંડો પવન સાથે વરસાદ....
•પણ મઝા તો ત્યારે આવી જ્યારે,
•આ ધગધગતી ધરતી માંથી સુંદર સુગંધ આવી...
•ચોમાસા નો પહેલો વરસાદ વરસ્યો,
•પહેલા વરસાદ ની આ સવાર છે..