Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

સદ્‌બુદ્ધિ' એનું નામ કે ક્યારે ય પણ વિરોધાભાસ ના લાવે. 'જ્ઞાની પુરુષ' પાસે એક કલાક બેસવાથી સદ્‌બુદ્ધિ ઉત્પન્ન થાય. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/3zfptn70

#quote #quoteoftheday #spiritualquotes #spirituality #dadabhagwanfoundation #DadaBhagwan

dadabhagwan1150

औरत ने छिप के जिस्म बेचा वो वैश्या बन गई.

मर्द ने खुलेआम दहेज माँगा फिर, वो दूल्हा कैसे.. बन गया !

rohittalukdar7180

#Tea
તું હોય કે ચા
જીવનમાં મીઠાશ
જોઇએ બસ

nakshi2425gmail.com155403

હું રિસાઈ જાઉં ને
તું મને મનાવે
આનાથી રૂડું બીજું શું
કે તું આમ પ્રીત જતાવે…
-કામિની

kamini6601

aje thoda shoch mai pad gaya hu ka kya karu ke mohabat khtre mai he mari,
ushne adhar card vali phto mangi he pata nahi aige kya hoga...😊

hemantparmar9337

Tea...☕

hemantparmar9337

"देश को आर्थिक संकटों से ऊबारने वाले, कुशल अर्थशास्त्र के ज्ञाता व भूतपूर्व प्रधानमंत्री डॉ • मनमोहन सिंह जी भावभीनी श्रद्धांजलि ." 🙏
ईश्वर आपके परिवार को भावनात्मक संबल प्रदान करे .
--डॉ अनामिका---

rsinha9090gmailcom

Just clean dust of dislike from your spectacle, you'll able to see goodness of others clearly.
-Urvi Vaghela

urvivaghela.325797

આના વિશે વિચારવું એટલું જ જરૂરી છે, જેટલું પૈસા કમાવવું જરૂરી છે 👇👌👍

shaileshjoshi0106gma

એક વાત કહું..!!
આ ૨૦૨૪ જાય તો છે પણ એની પાછળ ઘણી બધી યાદો આપણા માટે મૂકીને જવાનું છે..
આ દિવસો , મહિના ,વર્ષ આ બધું જ બદલાઈ જવાનું છે પણ તારી યાદ એની એ જ રહી જશે,
એક કમી .. એક ખાલીપો છોડીને ,એક એકલતા અને ખામોશી ખાલી મારા નામે રહી જશે ..
અમુક કસમો .. અમુક વાયદા અને અમુક અધૂરી મુલાકાતો યાદોની ડાયરીમાં જાણે કેદ થઈને રહી જશે..
વિચારો બદલાશે.. મહેફિલો જામશે .. તહેવારો આવશે પણ આ ખુશીઓ ખાલી મારાં જ ઘરનું સરનામું ભૂલી જશે ..દુઃખ તો જતું રહેશે વીતેલા વરસની જેમ ઘા પણ ભરાઈ જશે પણ આ નિશાન , તારી યાદ બસ એમના એમ રહી જશે ..


GOOD MORNING
MY DEAR HETU DARLING 💋💋💋💋💋
I LOVE YOU TOO MUCH

chirag1768

#Tea
ठंड के मौसम में चाय ही अच्छी लगती है
काफी की जगह चाय बेहतर लगती है

kaushikdave4631

#Tea
શિયાળાની સવારમાં ગરમાગરમ ચા
પીવાની મજા એવી ટેસ્ટ દાર ચા
આદું અને ફૂદીનાની ગરમાગરમ ચા

શિયાળાની સવારમાં ઠંડી ઠંડી લાગે
સ્વેટર પહેરવા છતાં ઠંડી લાગે
ફક્કડ ગરમાગરમ ચા પીવાથી
શિયાળાની સવારમાં ઠંડી ભાગે
- Kaushik Dave

kaushikdave4631

..." અડધી ગઈ ને અડધી રહી છે બાકી "

અડધી જ ગઈ છે, અડધી ગણવાની રહી છે બાકી.
હજુ તો પચાસ થયાં, સદી કરવાની રહી છે બાકી.

આંટીઘૂંટીઓમાં જ ગુંચવાતી રહી છે આ જિંદગી,
ચગડોળે ચડેલી જિંદગી, સંવારવાની રહી છે બાકી.

દુનિયાદારીની ભીડમાં મિત્રો છુટ્યાં એક પછી એક,
મિત્ર સંગાથે હજુ જિંદગી, જીવવાની રહી છે બાકી.

બચપણ વીત્યું મોજે, જવાની વીતી જવાબદારીમાં,
ઘડપણ પેલાં આધેડ ઉંમ્ર, માણવાની રહી છે બાકી.

પહોંચ્યો છું હજુ તો, જીવન સફરના મધ્યાન્તરે હું,
"વ્યોમ" સુધીની મારે, સફર ખેડવાની રહી છે બાકી.

નામ:-✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

omjay818

એક મનગમતું પુસ્તક અને સાથે એક મો.......ટો........ કપ ભરીને ચા. મસ્ત મજાનો નાસ્તો.
બસ, પછી તો કશું જ ન જોઈએ આસપાસ.





#Tea

s13jyahoo.co.uk3258

#Tea

તમે બસ ચા ને શોધો,
સુકુન ખુદ જ તમને શોધી લેશે....

માન લો મેરી રાય,
ઇશ્ક સે બહેતર હૈ ચાય.....

#_krishna 💞

avinashparmar224012

#Tea


ટેન્શન આવે ત્યારે તું યાદ આવે,
કામ વધારે હોય ત્યારે પણ તું જ યાદ આવે,
સંબંધ હોય કે સગપણ કરતી વખતે પણ તું યાદ આવે,
તે ' વહેલી પરોઢે ઉઠતા ની સાથે તું જ઼ યાદ આવે......

#_kisuu
#_tea_lover ☕💞

avinashparmar224012

बहोत बेशर्मी औऱ बेहद बेहतरीन अदा से कत्ल किया इन्होंने मेरे दिल को!!
बाहर बहा ना लहू ना आँसु!!किसकी अदा ऊफ़् बोल नहीं रहा अपनों को ll
- वात्सल्य

savdanjimakwana3600

Thoughts

mbh8611

#Winter
इस बेजान कलम को दर्द भरी स्याही में भिगो, कर कुछ ऐसा लिखे..

"ये भी तड़प उठे"

rohittalukdar7180