The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
મારે તો બસ ચપટીભર સ્નેહ ની તરસ.... તું ધોધમાર નહીં તો, ઝરમર તો વરસ.....!!
દરેક દિવસ સુંદર છે. જો તમે વિચારો તો, દરેક પળ યાદગાર છે. જો મનો તો, દરેક વ્યક્તિ સારો છે, જો માનીએ તો, જિંદગી ખુબજ સુંદર છે, જો જીવીયે તો. હસતા રહો, જિંદગી ને બિન્દાસ જીવો.સુપ્રભાત.
Miss you Kalam sir...
શુભ સવાર
*Beautiful* *thought* *"भरोसा* *जितना* *कीमती* *होता* *है*...! *धोखा* *उतना* *ही* *महंगा* *हो* *जाता* *है* *फूल* *कितना* *भी* *सुन्दर* *हो* *तारीफ* *खुशबू* *से* *होती* *है* *इंसान* *कितना* *भी* *बड़ा* *हो* *कद्र* *उसके* *गुणों* *से* *होता* *है"*..... *VERY* *VERY* *GOOD* *MORNING*
satya
ગર્વ છે મને મારી ચોઈસ ઉપર કેમકે એમાંની તુ એક છે ... અને તું સૌથી બેસ્ટ છે gargi vyas sayar
જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!
એક નજર આ વાક્યો પર પણ કરજો... કદાચ તમને કઇક શીખવી જાય... * બીજાઓની ટીકામાં જેટલો સમય બગાડો છો, એનાથી અડધો સમય પણ જો પોતાની ટીકામાં બગાડશો તો મહાન બની જશો * હજારો ની નોટો થી અત્યારે ખાલી જરૂરીયાતો પુરી થાય છે, પણ સાચી મજા તો મમ્મી પાસે માંગેલા ઍક રૂપિયા મા આવતી હતી.!!! * આકાશ ની ઉંચાઈ પર ઉડવા વાળાઓ જરા આ ખબર તો રાખજો કે, જન્નત સુધી પહોચવાનો રસ્તો આ જમીન ની માટીમાથી જ જાય છે.!!! * દિવાસળી ની જરૂરીયાત આ દુનિયામા નથી પડતી, કેમકે અહિયા તો માણસ માણસને જલાવે છે.!!
*જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો.* *અરે, નસીબ શુ ચીજ છે... તેને પણ બદલતા* *શીખો........* *સાહેબ........ દુધ દહી ઘી છાસ માખણ બધા એક જ કુળ ના હોવા છતા દરેકની કિંમત અલગ અલગ હોય છે. કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.* *મસ્ત રહો , વ્યસ્ત રહો,!!!*
*જીંદગી ત્યારે સારી લાગે છે* *જ્યારે* *જીવનમાં આપણે ખુશ હોઇએ* *પણ*, *શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય* *જ્યારે* *લોકો આપણાથી ખુશ હોય*
દરેક દિવસ એક *''અપેક્ષા"* થી શરુ થાય છે. અને એક *''અનુભવ''* થી પુરો થાય છે.
ચાલ મનડા મલક તારો નથી છોડ દુનિયા ચાલ મનડા જિંદગી પીવા ચાલ થોડી છે બાકી ચાલ મનડા તોફાની સાગર છે હોળી ડૂબે ના ચાલ મનડા પ્રણય પ્રાંગણમાં રમીએ હું તું ચાલ મનડા બારણે જોતી વાટ ભીની આંખ કાં? ચાલ મનડા ધરીયે કેસરિયો મોક્ષ પામવા ચાલ મનડા શોધીએ પ્રીત અહીં સ્વર્ગ છે અહીં ચાલ મનડા ખોવાયો છે પથીક જીવન રાહે
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser