Quotes by Hitesh Vora in Bitesapp read free

Hitesh Vora

Hitesh Vora

@hittu541.


“ નવી જિંદગી ની સફર છે... નવી રાહો છે... નવા હમસફર છે......."

“ નવી જિંદગી ની સફર છે... નવી રાહો છે... નવા હમસફર છે........ ”

''દ્રષ્ટિકોણ બદલ... દિશા એની મેળે બદલશે....''

આવી અદાકારી ક્યાંથી શીખ્યો ??!
ચહેરાં પર પણ ચહેરો મઢ્યો !!?

“ અજબ ની ઉધારી એ કરી ગયાં...
દિલનાં બદલામાં દિલ ગિરવે મૂકી ગયાં.... ”