નાસ્તિક લોકો પહેલા મંદિરે જાય અને જોવે કે હાલ હજુ પણ મહાદેવ ની અડધી જ પ્રદિક્શણા થાઈ છે..
શિવપુરાણ..
'મહાદેવ ના મંદિર માં અડધી પ્રદિક્શ્ણા કેમ'
મંદિરો માં મહાદેવ ની અડધી પ્રદિક્ષણા શા માટે કરવા માં આવે છે ??
--> એક વખત મહાદેવ ને હોશ ના રહ્યો પોતાનો એટલે તે નીરવશ્ત્ર થઈ ને ભટકવા લાગ્યા અને રુષિઓ ની વચે આવી ને ઊભા રહી ગયા જેમના લીધે રૂષિ ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો...
રૂષિ શ્રાપ કહેતા કીધું જાવ તમારું લિંગ તૂટી જાય
ત્યાર બાદ લિંગ તૂટી ને પાતાળ માં ચાલ્યું ગયું જેમના લીધે એ લિંગ ના પ્રકાશ થી દુનિયા નાશ પામવા લાગી..
ત્યાર બાદ બધા દેવતા ગણો માતા પાર્વતી પાસે જાય છે અને આ સમસ્યા નું સમાધાન કરવાનું કહે છે..
ત્યાર બાદ માતા પાર્વતી એ લિંગ ને ધારણ કરે છે અને આ સંસાર ને પ્રલય થી બચાવી લે છે..
ત્યાર બાદ ના સમય થી શિવલીંગ માં અડધો ભાગ પાર્વતીજી નો બિરાજમાન રહેવા લાગ્યો અને નિયમ બનાવ્યો કે આજ પછી થી શિવલીંગ ની અડધી જ પરિક્રમા કરવામાં આવશે......