Quotes by Zalak Solanki in Bitesapp read free

Zalak Solanki

Zalak Solanki

@zilllu


बड़े ल‌‌ाजवाव है वो हमसे नफरत भी करते हैं और हमें जो पसंद है वो कलर के कपड़े ही पहनें तै है।

-Zalak Solanki

કહેવાય છે દરરોજ ની સવાર અેક goal લઈ ને આવે છે, પણ મારા માટે તો તને જોવાની અેક આશા લઇને આવે છે

અેક વાત બોલું
તું મારો phone છે કે
તારા સિવાય કયાંય મન નહીં લાગતું!!!

પહેલા તારો પેમ મારા કરતાં વધારે સુંદર લાગતો હતો
......... પણ જયારે અરીસામાં.......
તારી સચ્ચાઈ અને મારું ૱પ જોયું ને તો હું વઘારે સુંદર દેખાઈ.
?

Read More

.... હજારો ની નજર મારી પર હતી, ને
મારી નજર તો અેને જોવામાં વ્યસ્ત હતી.....!

... તું નફરત કરે કે ગાળો આપ મને કંઈ ફરક પઽતો કારણકે મને ખબર છે હું તારી gf કરતા વઘારે cute છું?