Quotes by VeeL Patel in Bitesapp read free

VeeL Patel

VeeL Patel

@vishalpatel


તારા વિચારો નું વૃંદાવન
@VeeL Be U #3

તારા વિચારો નું વૃંદાવન
@VeeL Be U #2

તારા વિચારો નું વૃંદાવન 
VeeL Be U .... Start

'તારા વિચારો નું વૃંદાવન'
VeeL  Be  SooN

તારા સુખમાં નહીં પણ, તારા દુઃખમાં સાથ માંગુ તારી જિંદગી નહીં પણ, જિંદગી ના થોડા પળ માંગુ જાણું છુ કે નથી તું મારી તકદીરમાં, છતાં રોજ તને જ માંગુ છું મંદિરમાં ........

Read More

વિધાતા એ પણ કેવી અજબ રીત ઘડી છે.......લાખો ની ભીડ માં પણ બસ એક તારી કમી છે...

કેમકે " તું " ધ...ડ...ક....ન...,"હું " દિ...લ....

"તું "એટલે એક એવી "પરબ "કે જેના માટે "હું" હંમેશા "તરસતો" રહ્યો

ઘણા લોકો મને "પાગલ "કહે છે "તને "હજુ પણ "પ્રેમ" કરવા બદલ..... હું "સ્મિત" સાથે કહું છું......... જો "જીંદગી "ને પ્રેમ કરવો એ પગલતા છે. ............તો હા ..... હા હું "પાગલ" છુ.....

Read More

કહાની તો મારી જોરદાર હતી ....પણ તારા વગર ની અધૂરી રહી ગઈ....