Quotes by DEVANG PRAJAPATI in Bitesapp read free

DEVANG PRAJAPATI

DEVANG PRAJAPATI

@devnikalame


મુકી છે જાત મારી, હવે મેં આ જગ્યા પર,
ઘણું છોડી-મુકી, આવ્યો છું આ જગ્યા પર,
સમુદ્રમાં રેતી અને ખારાશ એમ તો નાં હોય,
ઘણી મીઠી ચટ્ટાન, તુટી હશે આ જગ્યા પર.
'દેવ' ની કલમે✍️

Read More

હસે દુનિયા તમારા પર, તો નારાજગી શેની,
લો વળાંક એવો, એમાં પરીશ્રમ ને શરમ શેની,
કે પ્રગટાવો દીવડો જાતનો, તો તેજ ઝળહળે,
દીવામાં જો તેલ હશે, તો રોશની ને શરમ શેની.
'દેવ' ની કલમે✍️

Read More