Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

हँसती हुइ आँखो मे क्युं आ जाते है ये आँसु,
युं खुशी को अधुरा सा बना जाते है ये आँसु।

दर्द इतना हे सहा,खाली हो गया समंदर अश्को का,
फिर जाने कहा से आँखो मे भर आते है ये आँसु।

खुश हुं मैं,ना कोइ शिकवा है ज़माने से न तकदीर से कोइ शिकायत,
मेरी इस बात को झुठा क्युं बना जाते है ये आँसु।

शायद खबर हे इनको भी किस कदर तन्हा हुं मै,
तनहाई मे मेरा साथ निभा जाते है ये आँसु।

khushbahar

સારસ્વત શૈક્ષણિક મેગેઝિન

સપ્ટેમ્બર માસ

https://m.facebook.com/story.php?story_fbid=1929244410625817&id=1801182126765380

rajeshmodha

bharat9471

હું

-- Hiral Hemang Thakrar

Shared via Matrubharti.. http://www.matrubharti.com/ebite_comment.php?post_id=9587

rajanpatel

antarnaundanthi

માણસ પરિવારમાં મિત્રને ગોતે છે, ને પછી મિત્રોમાં પરિવાર ને ગોતે છે. પણ મને કોઈને શોધવું નથી પડ્યું.કેમ કે મને બહેન તરીકે સુંદર ગિફ્ટ ભગવાને આપી દીધી છે...... સૌને મારા તરફથી 'ભાઈબીજ'ની ખૂબ ખૂબ શુભકામનાઓ.......

harsh008

कैसी भी हो एक बहन होनी चाहिये……….
बड़ी हो तो माँ- बाप से बचाने वाली.
छोटी हो तो हमारे पीठ पिछे छुपने वाली……….॥
बड़ी हो तो चुपचाप हमारे पाँकेट मे पैसे रखने वाली,
छोटी हो तो चुपचाप पैसे निकाल लेने वाली………॥
छोटी हो या बड़ी,
छोटी- छोटी बातों पे लड़ने वाली,
एक बहन होनी चाहिये…….॥
बड़ी हो तो, गलती पे हमारे कान खींचने वाली,
छोटी हो तो अपनी गलती पर,
साँरी भईया कहने वाली…
खुद से ज्यादा हमे प्यार करने वाली एक बहन होनी चाहिये…. ….॥
भाईदूज की हार्दिक शुभकामनाएं !!!

ruturajsinh

ભાઈ એટલે બહેનના પડખે
રહેતો એક પિતાતુલ્ય પડછાયો,
જેની હાજરીમાં બહેન હંમેશા
ખુશ અને નિર્ભય રહે છે !!
હેપી ભાઈબીજ

ruturajsinh

"પીંછું ખેરવી ગયું ને ઊડી ગયું,ન ગીત કાઈ મૂકી ગયું પોતે ન કાઈ ગાયું કીંતુ મુજને ગાતો કરી ગયું"

kavigohelchintan

umeshdonga

દરેક વ્યક્તિ માં કંઈક સત્કમૅ ની ઈચ્છા દબાયેલી હોય છે. બાળકો એ ઈશ્વર ને સૌથી પિ્ય વહાલા છે. એને શિક્ષીત અને સ્વનિર્ભર બનાવવા માં મદદ કરજો. આજના યુવાનો એ આ સેવાયજ્ઞ માં જોડાવું જોઇએ. જે પોતાનુ પેટ પણ નથી ભરી શકતા એમની સેવા એ ઈશ્વર ની અનુભુતી છે.

parthlakhani

d.s.chandarana

rajanpatel

kavigohelchintan

*ωısнıиg υ α νєяy нαppy new yer τσ yσu αиđ yσuя ƒαмıℓy...*‍

bhavin4620.

kavigohelchintan

umeshdonga