Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

સામાન્ય માણસ ની લાક્ષણીકતા
પણ તમારે સામાન્ય નથી રહેવાનું
બરાબર ને ....

pkj123

આપણે સારા રહેવું હશે તો એ માત્ર
આપણે જ આપણી જાત ને સારી રાખી
શકીએ છીએ. બીજા લોકો આપણને
શિખામણ આપી શકે પણ સુધારી ન શકે.
શિખામણ પણ ખોટી હોતી નથી પણ અંતે
તો આપણા અંતર આત્મા નો જ
અવાજ થી સારા રહી શકીએ છીએ.

mehul.writer

હુ તને યાદ કરુ છુ.
તારા સાથે વાત કરવા ઇચ્છુ છુ.
તારા સાથે થોડો સમય પસાર ઇચ્છુ છુ.
તને ફિલ કરવા ઇચ્છુ છુ.
તને સ્પર્શ કરવા ઇચ્છુ છુ.

સપનાં અધૂરાં રાખી દેવાની જિંદગી ની
આદત હોય છે.

એજ સંબંધ કાયમ માટે સચવાય રહે
છે જે સંબંધ મા પોતાના વ્યક્તિ વગર
જીવન અધૂરું લાગે.

mehul.writer

પ્રેમીઓને સલામ
અને લવરોને સલાહ

તો પણ તારણ એ જ છે કે

" પ્રેમ પ્રેમ સહુ કરે પ્રેમ જાણે ના કોઈ ,જે પ્રેમી ને જાણે તેનું જીવન સાથઁક હોય "

pkj123

હું એકાંતનો માણસ,
એટલે કોઈને ગમતો નથી...
હું જાત ઘસી નાખતો માણસ,
એટલે કોઈને ગમતો નથી...!
અજાણ્યા પર વિશ્વાસ હું, પોતાનાં જાણી મુકી દઉં ;
હું સાચા બોલો માણસ- એટલે કોઈને ગમતો નથી.
ખુશ રાખી હરકોઈને,
દોસ્ત- રાત આખી હું રડતો,..
હું લાગણીનો સાગર, એટલે કોઈને ગમતો નથી.
ઉદાસીના વાદળ ઓગાળી સ્મિત સૌને આપું છું,..
હું રહું સદાય મોજીલો, એટલે કોઈને ગમતો નથી!
કોઈને સાથ સંગાથ આપવા,
સૌથી પહેલાં દોડું છું ;
હું છું ખુદનો સથવારો, એટલે કોઈને ગમતો નથી.

khushbahar

my own thought..

ashishvankar

my own thought..

ashishvankar

Hi, Read this eBook 'દેશભક્તિ'
on Matrubharti eBooks - http://matrubharti.com/book/9289/

vinay7304

करके वफा ,ओ बेवफा

चाहा है ये तू हंसती रहे

मेरे नहीं किसी के सही

किसी के दिल मे धड़कती रहे

styls.baba

instagram- mehul.writer
instapage- shyari_premi
fb- mehuldusane

mehul.writer

ashishvankar

niya71

mehul.writer

mehul.writer

jay bhole

bharat

mehul.writer

My drawing

jaybhatia

gangasati na yog tatha rahsya vad

parmit